Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
pics: આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
મહિલાઓએ આપણા વિશ્વમાં ઘણી મોટી અસરકારક ભૂમિકા ભજવી છે. વિશ્વમાં આજે જ્યા દરેક ક્ષેત્રે પુરુષ અવ્વલ હોય છે, ત્યાં મહિલાઓએ પણ કાઠું કાઢ્યું છે. પછી તે અફઘાનિસ્તાન કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ હોય, ઓસ્કર વિનર જેનિફર લોરેન્સ હોય, હિલેરી ક્લિન્ટન હોય કે પછી તાલિબાનીઓ સાથે બાથ ભિડનારી સગીરા મલાલા હોય.
અહી આવી જ કેટલીક મહિલાઓ અંગે માહિતી આપવામાં આવી છે, જે તેમના ક્ષેત્રમાં અથવા તો સામાજિક ક્ષેત્રે સારુ એવું યોગદાન આપ્યું અને વિશ્વમાં પરિવર્તન લાવ્યા. અફઘાનિસ્તાનની વાત કરવામાં આવે તો ઇતિહાસ રચીને અફઘાનિસ્તાન જેવા રાષ્ટ્રમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા. તો બીજી તરફ મલાલા યુસુફજાઇએ જ્યારે કન્યા કેળવણી માટે યુદ્ધ છેડ્યુ અને કન્યાએ ભણતર મેળવવું જોઇએ એ વાતનો વિરોધ કરી રહેલા તાલીબાની સાથે બાથ ભીડી હતી. તાલીબાનીઓએ ગોળી વરસાવી હોવા છતાં પણ તેના જુસ્સામાં કોઇ પરિવર્તન આવ્યું નથી. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ કોણે-કોણે વિશ્વને બદલવમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
મેલિન્ડા ગેટ
માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સના પત્ની

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
શેર્લી સેન્ડબેર્ગ
અમેરિકન બેઝનેસ એક્ઝિક્યૂટિવ અને ફેસબુકના સીઓઓ

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
હિલેરી ક્લિન્ટન
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ પદેથી નિવૃત. 112 દેશોમાં 401 દિવસ સુધી પ્રવાસ કર્યો હતો.

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
મલાલા યુસુફજાઇ
કન્યા કેળવણીને લઇને તાલિબાનીઓ સાથે બાથ ભિડનારી 15 વર્ષિય સગીરા.

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
લેના દુન્હામ
એચબીઓના સુપરહિટ શો ગર્લ્સના સ્ટાર, ડિરેક્ટર અને ક્રિઇએટર

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
પુસી રાયોટ
રશિયન રાષ્ટ્રપતિ વાલ્દેમિરનો વિરોધ કરનાર

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
મેરી જો વ્હાઇટ
સિક્યુરિટિઝ અને એક્સચેન્જ કમિશનના ચેરમેન

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
જેનેટ સાદિક ખાન
ન્યુયોર્ક સિટી ડિપાર્ટેમેન્ટના 2007માં કમિશનર હતા.

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
મેરિસા મેયર
યાહુના સીઇઓ

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
એન્જેલા મેર્કેલ
જર્મનીના ચાન્સેલર અને ક્રિસ્ટિયન ડેમોક્રેટિક યુનિયનના નેતા.

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
રેશમા સાઉજાની
ગર્લ્સ વુહ કોડના શોધક અને ન્યુયોર્ક સીટી પબ્લિક એડવોકેટના ઉમેદવાર

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
બ્રિટની ગ્રિનેર
મહિલા બાસ્કેટબોલ પ્લેયર

એલિઝાબેથ વેર્રન
મસ્સાચુસેટ્ટસના પ્રથમ મહિલા સેનેટર

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
રોબિન રોબર્ટ્સ
ગુડમોર્નિંગ અમેરિકાના એન્કર અને બ્રેસ્ટ કેન્સર જેવી બિમારી સામે લડનાર.

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
સોનિયા સોટોમેયર
યુનાઇટેડ સ્ટેટ સુપ્રીમ કોર્ટના એસોસિએટેડ જજ

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
લૌરેન પોવેલ જોબ્સ
સ્ટિવ જોબ્સના વિધવા પત્ની, અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
જુલિયા પેરિસન
સિક્રેટ સર્વિસના ડિરેક્ટર પદે ઓબામા દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
ગેબરિયલ ગિફોર્ડ્સ
અમેરિકન રાજકારણી

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
જાહા હાદિદ
વિશ્વના સૌથી પ્રોમિનેન્ટ મહિલા આર્કિટેક્ટમાના એક.
આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
સોફિયા એમારોસો
ઇ કોમર્સ માટે સૌથી વધુ લોકપ્રિય વેબસાઇટ નેસ્ટી ગલના શોધક

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
જેનિફર લોરેન્સ
હોલિવુડની આઇડલ નોર્મલ ગર્લ અને ઓસ્કર એવોર્ડ વિનર અભિનેત્રી

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
ક્રિસ્ટિન ક્ઉઇન
તેઓ 1999માં ન્યુયોર્ક સિટી કાઉન્સિલના સ્પિકર હતા.

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
ગિન્ની રોમેટ્ટી
આઇબીએમના સીઇઓ-ચેરમેન અને મલ્ટી નેશનલ કંપનીના પ્રથમ મહિલા હેડ.

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
ટોરી બુર્ચ
બિલિયનોર ફેશન ડિઝાઇનર.

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
વાલિરે જેર્રટ
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સિનિયર એડવાઇઝર

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
કેથરિન બિગ્લો
હોલિવુડના ડિરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ક્રિન રાઇટર

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
રોબર્ટા એ કાલપન
સુપ્રીમ કોર્ટમાં મેરેજ એક્ટને લઇને કરેલી દલીલના કારણે ખાસા ચર્ચામાં આવ્ય્યા

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
મિશેલ ઓબામા
અમેરિકાના પ્રથમ લેડી

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
મિન્ડી કાલિંગ
એમી એવોર્ડ વિનિંગ શ્રેણી ધ ઓફિસના ક્રિએટિવ જીનિયસ.

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
ડિલ્મા રોઉસેફ
તેઓ બ્રાઝિલના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે.

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
સુનિતા વિલિયમ્સ
ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
જેકલિન નોવોગ્રેટ
તેઓ ધ એકુમેન ફંડના શોધક અને લીડર છે.

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
શેરેના વિલિયમ્સ
શેરેના વિલિયમ્સ હાલ મહિલા સિંગલ ટેનિસમાં નંબર વન રેન્ક પર છે.

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
ફાવિઝા કૂફી
અફઘાનિસ્તાનના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
એમી કુડ્ડી
હાર્વર્ડના પ્રોફેસર અને રિસર્ચર

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
હેલિએન ઓલેન
ફાઇનાન્સિયલ ગુરુ અને પત્રકાર

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
જિલ એબ્રામસન
ન્યૂયોર્ક ટાઇમ્સના એક્ઝિક્યુટિવ એડિટર્સ

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
એન્ના મેરી સ્લાટર
અમેરિકામાં પોલિટિક્સ અને ઇન્ટરનલ અફેર્સના પ્રોફેસર્સ

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
જેના લોયન્સ
જે ક્રુના પ્રેસિડેન્ટ અને ક્રિએટિવ ડિરેક્ટર

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
રોન્ડા રોઝી
અમેરિકન માર્સલ આર્ટ ફાઇટર

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
પેંગ લિયુઆન
ચિનના પ્રથમ લેડી પેંગ લિયુઆન

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
સારા બ્લેક્લી
તેઓ સ્વબળે બિલિયોનર બનેલી વિશ્વની શક્તિશાળી મહિલા છે.

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
અન્ના વિન્ટોર
તેઓ લાંબા સમય સુધી વોગ મેગેઝિન એડિટર હતા. ફેશન અને રાજકારણમાં તેમનું સારું એવું પ્રભુત્વ છે.

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
માર્ગરેટ ધેચર
તેઓ બ્રિટનના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતા.

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
જેનિફર હેયમન
તેઓ રેન્ટ ધ રનવેના કો ફાઉન્ડર અને સીઇઓ છે.

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
એલિક વોટર્સ
એલિક વોટર્સ એક રસોસિયા છે, જેમની સ્લો ફૂડ મુવમેન્ટ તેમના દેશમાં ઘણી પ્રચલિત થઇ છે.

આ મહિલાઓએ કર્યું કઇંક અલગ કે છવાઇ ગઇ વિશ્વમાં
કેમરોન રસેલ
કેમરોન રસેલ વિક્ટોરિયા સિક્રેટની મોડલ છે.

Click it and Unblock the Notifications