જાણો, આખરે કેમ છોકરાઓ ઘૂરે છે છોકરીઓનાં Butts ?

Posted By: Super Admin
Subscribe to Boldsky

આવો જાણીએ કે કેમ પુરુષો મહિલાઓની બૂટી માટે ઘેલા થઈ જાય છે ?

જ્યારે કોઈ પુરુષ કોઇક મહિલા વિશે વિચારે છે, તો તેનાં મગજમાં બે બાબતો સૌથી પહેલા આવે છે, તે છે એક તેનાં બ્રેસ્ટ અને બીજા તેના નિતંબ (બટ્ટ્સ)

મહિલાઓને જાણીને આશ્ચર્ય થશે કે નિતંબોમાં એવી કઈ વાત છે કે જે પુરુષોને ગમે છે.

આવો જાણીએ કેમ પુરુષો કોઇક મહિલાનાં નિતંબને સ્પર્શવાથી પોતાની જાતને રોકી નથી શકતાં અને કેમ તેઓ સામાન્યતઃ મહિલાઓનાં નિતંબોને ઘૂરતા પકડાઈ જાય છે.

નોટ - નીચે આપેલા પૉઇંટ્સને કોઇકની લાગણી દુભાવવા માટે નથી લખાયા. તે માત્ર હાસ્ય તરીકે વાંચો

what makes men love a woman's butt

ફટાફટ સારૂ લાગે છે
પુરુષોને મહિલાઓનું નિતંબ પકડવું સારૂં લાગે છે. એવું નથી કે જ્યારે તેઓ સેક્સનાં મૂડમાં હોય, જ્યારે જ તેઓ આવું કરે છે, પણ જ્યારે તેઓ પોતાનાં પાર્ટનર સાથે મૅચ જોઈ રહ્યા હોય છે કે લાંબા વૉક પર જાય છે, ત્યારે પુરુષોનો હાથ પોતાનાં પાર્ટરનરનાં નિતંબને વારંવાર જરૂર સ્પર્શશે.

what makes men love a woman's butt

જીન્સમાં લાગશે કાતિલ
એક ટાઇટ સ્કિન જીન્સમાં છુપાયેલા સુડોળ જેવા નિતંબ અને તેનાં ઉપસેલા આકારો કોઈ પણ પુરુષની નબળાઈ બની શકે છે. સામાન્યતઃ પુરુષો કોઈ પણ જીન્સ પહેરેલી મહિલાઓને ઘૂરતા જોવા મળી જાય છે.

હકીકતમાં તે જીન્સમાં છુપાયેલા અને સારા શેપમાં ઉપસેલા નિતંબોને જોઈ રહ્યા હોય છે. આ પુરુષોને ખૂબ ઍટ્રૅક્ટ પણ કરે છે.

what makes men love a woman's butt

પૉપ સૉંગમાં પણ બૂટીની ડિટેલ
મહિલાઓનાં નિતંબ ઉપર ઘણા પૉપ સૉંગ સાંભળવા મળી જશે કે જેમાં તેમના બૂટીઝ સાથે તેમની સેક્સ્યુઅલિટીઝ વિશે વધુ ફોકસ કરવામાં આવે છે. આવા સૉંગ્સ સાંભળીને પણ ઘણા પુરુષોને મહિલાઓની બૂટી સ્પર્શવાનું મન થઈ જાય છે.

what makes men love a woman's butt

સ્વસ્થ નિતંબોથી છે આપની ઓળખ
જ્યારે ક્યારેક કોઈ પુરુષ કોઇક મહિલાનાં નિતંબો તરફ ઘૂરશે, સૌ પ્રથમ તે તેનું શેપ અને સાઇઝ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને પછી તે એ તારણ પર પહુઁચશે કે તે મહિલા કેટલી હૅલ્ધી અને ફિટ છે, બલ્કે પુરુષ નિતંબોનું શેપ જોઈને આ વાતને પણ જલ્દીથી સમજી લે છે કે મહિલા હૅલ્થ પ્રત્યે જાગૃત છે કે નહીં ?

what makes men love a woman's butt

ઘેલું બનાવવા માટે કાફી
એક સુંદર અને સ્વસ્થ નિતંબ મહિલાઓ માટે પોતાનાં પાર્ટરનને ઘેલું બનાવવાનો સારો હથિયાર છે. પુરુષોને અવરગ્લાસ ફિગર ખૂબ અસર કરે છે. સુંદર અને સુડોળ વક્ષ સાથે નિતંબ પુરુષોને ઘેલું બનાવી દે છે.

English summary
Have you ever wondered why a man loves a woman's booty? Find out the reasons, as it will simply amaze you!
Story first published: Wednesday, March 8, 2017, 14:00 [IST]