સેક્સ માણવા માટેના Top 5 ઉત્તેજક સ્થળ

Posted By:
Subscribe to Boldsky

એક સફળ સેક્સ જીવન માટે સૌથી મહત્વપૂર્ણ છે ઉત્તેજના. અને તેને જાળવી રાખવા માટે જરૂરી છે કે તમે હંમેશા કંઇક નવું કરતા રહો. તમારા બેડ પર તો તમે હંમેશા જ સેક્સ કરતા રહેશે, પરંતુ જો તમે ક્યારેય કંઇક યૂનિક ટ્રાય કર્યું નથી તો પ્રયત્ન કરો અને પછી જુઓ આ નવીનતા તમને આનંદની ચરમસીમા સુધી પહોંચાડી દેશે.

ફક્ત મહિલાઓ માટે: આ રહ્યાં પુરૂષોના ટોપ 10 સેક્સ સીક્રેટ!

કાર

કાર

તમારા કારની બેકસીટ ભલે તમારા બેડ સીટ જેટલી કંફર્ટેબલ ના હોય.. પરંતુ અહીં સેક્સ માણવાની અલગ જ મજા છે. તમને ખબર છે કેમ? દરેક છોકરી એક એવા એડવેંચરસ આદમીની કલ્પના કરે છે જેનો ઉત્સાહ એટલો વધુ હોય કે તે બેડરૂમ સુધી પહોંચવાની રાહ ન જુએ અને કાર જ તમારો પ્રાઇવેટ કોર્નર બની જશે.

આઉટડોર

આઉટડોર

પછી ભલે તે તમારા ઘરની બાલ્કની હોય કે પછી ટેરસ...બંધરૂમની બહાર અસેક્સ, તમારા બંને માટે એક સરપ્રાઇજ હશે. તમારા કોલેજના દિવસોને યાદ કરો જ્યારે તમારી ગર્લફ્રેંડની સાથે કોલેજના કૉરીડોરની મધ્યમ રોશનીમાં સેક્સનો આનંદ ઉઠાવતાં હતા. જ્યારે વાતાવરણ સારું હોય તો રૂમમાંથી બહાર નિકળો અને તે જૂની પળોને ફરીથી જીવવાનો પ્રયત્ન કરો.

કાઉચ

કાઉચ

જો તમે કાઉચની મજા માણી નથી તો તેનો અર્થ છે કે તમે સેક્સની બધી પળોને જીવી નથી. કાઉચ આમપણ તમારી નવરાશની પળોનો સાથી છે. એવામાં તમારા પાર્ટનરને બાહોમાં લઇને કાઉચ પર પડવું અને પછી એકબીજામાં ખોવાઇ જવું, આ અહેસાસ પોતાનામાં ખાસ છે. એકવાર જો તમને કાઉચની આદત પડી જશે તો વિશ્વાસ છે કે તમે તમારા બેડને ભૂલી જશો.

બાથરૂમ

બાથરૂમ

બાથટબમાં સાબુ, ફેણ અને પાણીના ફૂવારા વચ્ચે એકબીજાની બાહોમાં ખોવાઇ જવાની અલગ મજા છે. અમે એટલા માટે કહી રહ્યાં છીએ કારણ કે પાણીનું તાપમાન વધે છે. ત્યારબાદ તમે પોતાના પાર્ટનરની નજીક જતાં રોકી શકશો નહી.

કિચન સ્લેબ

કિચન સ્લેબ

સેક્સની રીતે કિચન સ્લેબ એક એકદમ પેશનેટ સ્થાન છે. આ તમારી ફીમેલ પાર્ટનરને એ વાતનો એહસાસ કરાવે છે કે તમે એટલા ઉત્સાહિત છો કે તેના બેડરૂમ સુધી પહોંચવાની પણ રાહ જોઇ શકતા નથી. તમારી આ ઉત્તેજના તમારી પાર્ટનરમાં પણ એક્સાઇમેંટ ભરી દેશે જે તમે બંનેને ચરમસીમાનો અહેસાર કરાવશે.

English summary
When it comes to sex we all know men loves to explore that is why we have found out some great places where you would love to make out with your partner and enjoy that hot steamy sex. 
Story first published: Friday, September 19, 2014, 11:20 [IST]