For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જરૂર વાંચો યુવતીઓ સાથે જોડાયેલી આ રોમાંચક વાતો...

|

કહેવાય છે કે યુવતીયો અથવા તો મહિલાઓને સમજવી કોઇના પણ બસની વાત નથી. ઘણા તો એ પણ કહે છે કે તેમને આજ સુધી કોઇ નથી સમજી શક્યું. આવું એટલા માટે કે કોઇપણ યુવતીનું મુડ ક્યારે બદલાઇ જાય, એનો અંદાજો કોઇ નથી લગાવી શકતું.

પરંતુ વાત જ્યારે રિલેશનશિપની આવે ત્યારે, છોકરીઓ પોતે ત્યાં સુધી અસમંજસમાં રહે છે જ્યાં સુધી તેમના લગ્ન ના થઇ જાય. લંડનમાં ગર્લ્સ ગાઇડિંગ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં કિશોરાવસ્થાની યુવતીઓને પૂછાવવામાં આવ્યું કે 'આપને શું લાગે છે, કેટલી ઉંમરમાં આપના લગ્ન થઇ જશે?' તો 48 ટકા યુવતીઓએ જણાવ્યું કે 22થી 25 વર્ષની ઉંમરમાં, 31 ટકા યુવતીઓએ જણાવ્યું કે 26થી 29ની ઉંમરમાં તેમના લગ્ન થઇ જશે અને 12 ટકાને એવું લાગે છે કે તેમના લગ્ન 30થી 34 વર્ષની ઉંમરમાં થશે.

આ સર્વેમાં 2 ટકા યુવતીઓ એવી હતી, જેમણે જણાવ્યું કે તેમના લગ્ન 16 વર્ષથી પહેલા થઇ જશે, જ્યારે 6 ટકાએ જણાવ્યું કે 19થી 21 વર્ષની વચ્ચે અને 2 ટકા લોકોએ જણાવ્યું કે તેમના લગ્ન 35થી 39 વર્ષની વચ્ચે થશે. યુવતીઓનું આ અનુમાન આપના માટે લગભગ વધારે ચોંકાવનારુ ના હોય, પરંતુ યુવતીઓ સાથે જોડાયેલ તથ્ય જે અમે સ્લાઇડરમાં રજૂ કરવા જઇ રહ્યા છીએ, તેને વાચીને આપ જરૂર ચોંકી ઊઠશો. તેમાંથી મોટાભાગના તથ્ય રિલેશનશિપ સાથે જોડાયેલા છે--

સ્પેશિયલ ફીલ કરવું સારુ લાગે છે

સ્પેશિયલ ફીલ કરવું સારુ લાગે છે

યુવતીઓને ત્યારે ખૂબ જ સારુ લાગે છે, જ્યારે તેઓ પોતાને ખૂબ જ સ્પેશિયલ ફીલ કરે છે. એટલે કે તેમને કોઇ જ્યારે વધારે માન આપે છે.

ગંદી વાત કરવી પસંદ

ગંદી વાત કરવી પસંદ

યુવતીઓને ગંદી વાત કરવી એટલી જ સારી લાગે છે જેટલી કે યુવકોને.

ખોટુ બોલવું પસંદ નથી

ખોટુ બોલવું પસંદ નથી

યુવતીઓ ખોટું બોલવું ક્યારે પસંદ નથી કરતી, ખાસ કરીને રિલેશનશિપના મામલામાં.

યુવતીઓ વધારે વાતોડી હોય છે

યુવતીઓ વધારે વાતોડી હોય છે

વાત કરવામાં યુવતીઓ યુવકોની સરખામણી ઘણી આગળ હોય છે.

દિલમાં રડે છે

દિલમાં રડે છે

જો યુવતીઓ દુ:ખી છે, પરંતુ રોઇ ના રહી હોય, તો તેનો અર્થ તે દિલમાં રોઇ રહી છે.

ખોટા વખાણ પસંદ

ખોટા વખાણ પસંદ

યુવતીઓને પોતાના વખાણ ખૂબ જ પસંદ હોય છે. પછી ભલેને તે એમના ખોટા વખાણ હોય.

વધારે સીરિયસ નહી

વધારે સીરિયસ નહી

યુવતીઓ સાથે વાત કરતી વખતે જો આપ વધારે સીરીયસ થઇ ગયા તો તેઓ વાતને પૂરી કરી નાખે છે.

તેમનો વ્યવહાર કોઇ ના સમજી શકે

તેમનો વ્યવહાર કોઇ ના સમજી શકે

કોઇપણ યુવતી કે મહિલાનો વ્યવહાર કેવો હશે, તે આપ પહેલી નજરમાં ક્યારેય નહીં સમજી શકો.

આંખોમાં અશ્રુ

આંખોમાં અશ્રુ

જ્યારે પણ સામેવાળી વ્યક્તિ કોઇ એવી વાત કરે છે, જે યુવતીના મનની હોય તો તેને સાંભળ્યા બાદ યુવતીઓના આંખોમાં અશ્રુ ચોક્કસ આવી જાય છે.

યુવતીઓના સેન્ટીમેન્ટ

યુવતીઓના સેન્ટીમેન્ટ

યુવતીઓ એટલી વધારે સંવેદનશીલ હોય છે કે જો કોઇ યુવક એકદમ સેન્ટીમેન્ટલ વાત કહી દે તો, તેને જીંદગીભર નથી ભૂલતી.

દિવસમાં સપના જુએ છે

દિવસમાં સપના જુએ છે

યુવતીઓ પોતાના ક્રશ અંગે આખો દિવસ સપનું જોતી રહે છે, પરંતુ ક્યારેય જાહેર નથી થવા દેતી.

પસંદગીના વ્યક્તિની સામે બધુ જ નાપસંદ

પસંદગીના વ્યક્તિની સામે બધુ જ નાપસંદ

યવતીઓ પોતાના પસંદગીના વ્યક્તિની વિરુદ્ધ એક શબ્દ પણ સાંભળવો પસંદ નથી કરતી.

નામથી બોલાવવું પસંદ

નામથી બોલાવવું પસંદ

યુવતીઓને જો કોઇ નામ લઇને બોલાવે છે તો તેમને સારુ લાગે છે.

તેમના અંગે દર એક મિનિટે વિચારે છે

તેમના અંગે દર એક મિનિટે વિચારે છે

યુવતીઓ જેનાથી પ્રેમ કરે છે તેમના બારામાં દર એક મિનિટ વિચારતી રહે છે.

સલાહ આપવી સારુ લાગે છે

સલાહ આપવી સારુ લાગે છે

જો કોઇ યુવતીઓ પાસે સલાહ માંગે, તો તેમને ખૂબ જ સારુ લાગે છે. સાથે જ સલાહ આપવી પણ.

જો યુવતી આપના માટે કઇ રાંધે તો..

જો યુવતી આપના માટે કઇ રાંધે તો..

જો કોઇપણ યુવતી સ્પેશિયલી આપના માટે કંઇ રાંધી લાવે, તો સમજી લો કે આપ તેના માટે કંઇ ખાસ છો.

આવું ક્યારેય ના કહો યુવતીઓને

આવું ક્યારેય ના કહો યુવતીઓને

યુવતીઓને આવું ક્યારેય ના કહો કે તે કોઇ કામની નથી. તેમને આ વાત ખૂબ જ વધારે ખરાબ લાગે છે.

કમર પર હાથ રાખવું ગમે

કમર પર હાથ રાખવું ગમે

જો બોયફ્રેન્ડ કમર પર હાથ રાખે, તો યુવતીઓને ખૂબ જ સુખદ અહેસાસ થાય છે.

યુવતીઓની ફીલિંગ ક્યારેય ગેસના કરો

યુવતીઓની ફીલિંગ ક્યારેય ગેસના કરો

જો કોઇ યુવતી રીસાઇ જાય તો તેની ફીલિંગને ક્યારેય ગેસ ના કરો, પરંતુ સીધું તેને પૂછી લો.

પ્રથમ ક્રશ

પ્રથમ ક્રશ

યુવતીઓ પોતાના પહેલા ક્રશને ક્યારેય નથી ભૂલતી.

English summary
If you talk about relationship then there are many facts related to girls. Here we are talking twenty.
X
Desktop Bottom Promotion