Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
સેક્સ દરમિયાન ક્લાઇમેક્સ પ્રાપ્ત કરવામાં આગળ છે લેસ્બિયન મહિલાઓ
લેસ્બિયન મહિલાઓ સેક્સ દરમિયાન ક્લાઇમેક્સ પ્રાપ્ત કરવામાં તે મહિલાઓ કરતાં ઘણી આગળ છે, જે ફક્ત પુરૂષો સાથે સંબંધ બનાવે છે. એક રિસર્ચ અધ્યયનમાં આ ખુલાસો થયો છે.
લેસ્બિયન મહિલાઓ સેક્સ દરમિયાન ક્લામેક્સ પ્રાપ્ત કરવામાં તે મહિલાઓ કરતાં ઘણી આગળ છે જે ફક્ત પુરૂષો સાથે સંબંધ બનાવે છે. એક રિસર્ચમાં આ ખુલાસો થયો છે. રિસર્ચ અનુસાઅ પુરૂષ પોતાના પરિચિત પાર્ટનરની સાથે સેક્સ દરમિયાન સરેરાશ 85 ટકા ક્લાઇમેક્સ પ્રાપ્ત કરે છે, જ્યારે મહિલાઓ 63 ટકા.
અમેરિકાના ઇંડિયાના યૂનિવર્સિટીના શોધકર્તાએ કહ્યું કે લેસ્બિયન મહિલાઓ સેક્સ દરમિયાન 75 ટકા, સ્ટ્રેટ રિલેશનશિપવાળી મહિલાઓ 62 ટકા, જ્યારે પુરૂષ અને મહિલા બંને સાથે સંબંધ (બાઇસેક્સુઅલ) બનાવનાર મહિલાઓ 58 ટકા ચરમોત્કર્ષને પ્રાપ્ત કરે છે. રિસર્ચ દરમિયાન 21થી65ની ઉંમરના 6500 પુરૂષો અને મહિલાઓને સામેલ કરવામાં આવી હતી.

રિસર્ચમાં થયો ખુલાસો
લેસ્બિયન મહિલાઓ સેક્સ દરમિયાન ક્લાઇમેક્સ પ્રાપ્ત કરવામાં તે મહિલાઓ કરતાં ઘણી આગળ છે, જે ફક્ત પુરૂષો સાથે સંબંધ બનાવે છે. એક રિસર્ચ અધ્યયનમાં આ ખુલાસો થયો છે.

પુરૂષ 85 ટકા ક્લાઇમેક્સ પ્રાપ્ત કરે
રિસર્ચ અનુસાર પુરૂષ પોતાના પરિચિત પાર્ટનરની સાથે સેક્સ દરમિયાન સરેરાશ 85 ટકા ક્લાઇમેક્સ પ્રાપ્ત કરે છે, જ્યારે મહિલાઓ 63 ટકા.

લેસ્બિયન મહિલાઓ 75 ટકા ચરમોત્કર્ષને પ્રાપ્ત કરે છે
અમેરિકાના ઇંડિયાના યૂનિવર્સિટીના શોધકર્તાએ કહ્યું કે લેસ્બિયન મહિલાઓ સેક્સ દરમિયાન 75 ટકા, સ્ટ્રેટ રિલેશનશિપવાળી મહિલાઓ 62 ટકા, જ્યારે પુરૂષ અને મહિલા બંને સાથે સંબંધ (બાઇસેક્સુઅલ) બનાવનાર મહિલાઓ 58 ટકા ચરમોત્કર્ષને પ્રાપ્ત કરે છે.

રિસર્ચમાં 6500 પુરૂષો અને મહિલાઓનો સમાવેશ
રિસર્ચ દરમિયાન 21થી65ની ઉંમરના 6500 પુરૂષો અને મહિલાઓને સામેલ કરવામાં આવી હતી.

લેસ્બિયન મહિલાઓ જોશ જગાવે છે
તેમના અનુસાર તેની એક સંભવિત વ્યાખ્યા એ છે કે લેસ્બિયન મહિલાઓ મહિલાના શરીરના તે ભાગથી પરિચિત હોય છે, જે તેમાં જોશ જગાવે છે. આ કારણે જ તે પોતાના મહિલા પાર્ટનરને ચરમોત્કર્ષ સુધી પહોંચાડવામાં સારી સાબિત થાય છે.

પુરૂષ મહિલાઓથી આગળ છે
અધ્યયનનું માનીએ તો ચરમોત્કર્ષ પ્રાપ્ત કરવાના મુદ્દે કુલ મળીને પુરૂષ મહિલાઓથી આગળ છે. આ રિસર્ચ મેગેજીન 'સેક્સુઅલ મેડિસિન'માં પ્રકાશિત થયો છે.
તેમના અનુસાર તેની એક સંભવિત વ્યાખ્યા એ છે કે લેસ્બિયન મહિલાઓ મહિલાના શરીરના તે ભાગથી પરિચિત હોય છે, જે તેમાં જોશ જગાવે છે. આ કારણે જ તે પોતાના મહિલા પાર્ટનરને ચરમોત્કર્ષ સુધી પહોંચાડવામાં સારી સાબિત થાય છે. અધ્યયનનું માનીએ તો ચરમોત્કર્ષ પ્રાપ્ત કરવાના મુદ્દે કુલ મળીને પુરૂષ મહિલાઓથી આગળ છે. આ રિસર્ચ મેગેજીન 'સેક્સુઅલ મેડિસિન'માં પ્રકાશિત થયો છે.



Click it and Unblock the Notifications











