Just In
- 591 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 600 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1330 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1332 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
વેજાઈના સ્ટિમિંગથી લઈને ટેટૂ સુધીના આ અજીબો ગરીબ ટ્રેન્ડ કરી દેશે તમને હેરાન
વેનાઈના પિયર્સિંગ સાંભળવામાં અજીબ લાગી રહ્યું હશે. રુંવાટા ઉભા થઈ ગયા હશે, પરંતુ અમે તમને કેટલાક અજીબો ગરીબ વેજાઈનથી જોડાયેલા ટ્રેન્ડ વિશે જણાવીશું જે ના ફક્ત વિચિત્ર છે પરંતુ આ ક્યાંય ક્યાંક હેલ્થ માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે.
આ ઈમ્પ્રૈક્ટિકલ વેજાઈના ટ્રેન્ડ્સ જે અત્યારના વર્ષોમાં ઘણા લોકપ્રિય થઈ ગયા છે. ગ્લવેનેથ પલ્ટોર્વિન વેજાઈન સ્ટીમિંગથી લઈને વોન્ટૂરિંગ, સુધી આ વેજાઈના ટ્રેન્ડસના વિશે સાંભળીને ચોંકી જાશો તમે!

સ્ટીમિંગ-
હાલમાં સ્પા દરમ્યાન વેજાઈનામાં સ્ટીમ લેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જી હાં તમે બિલ્કુલ સાચુ સાંભળ્યું. આ સ્પામાં છોકરીઓને એક વિશેષ પ્રકારના સ્પા પર અંડરવિયર વગર બેસાડવામાં આવે છે. તેની પાછળ એ તર્ક છે કે આ સ્ટીમ દ્વારા છોકરીઓના સેન્સેટિવ પાર્ટને વધારે સારો અનુભવ થાય છે અને તેનાથી રક્તનો પ્રવાહ વધે છે. પરંતુ આ રીતના પ્રયોગથી છોકરીઓના સેન્સેટિવ પાર્ટ બળવાની સાથે સ્પામાં નાંખવામાં આવનાર હર્બલના કારણે વજાઈનામાં બળતરા, ખંજવાળ જેવી સમસ્યાઓ હોય છે.

ઝેડ એગ્સ-
ઘણી ઓનલાઇન સાઈટ્સ પર દાવો કરવામાં આવે છે કે આ ઝેડ એગ્સ વેજાઈનાને પૂરી રીતે સાફ કરવાની શક્તિ રાખે છે અને તે તમારી સેક્સ લાઈફને સારી બનાવે છે. પરંતુ દુનિયાભરના એક્સપર્ટસે આવું ના કરવાની ચેતવણી આપી છે.

બ્લીચિંગ-
બજાર તમારા વેજાઈના વિશે તમને ખરાબ મહેસૂસ કરાવવા માટે કઈ પણ કરાવી શકે છે, જેથી તે તમને કેટલાક ઉત્પાદ વેચી શકે. એવી જ એક વ્યાવસાયિક સાજિસ છે વજાઈના બ્લીચ, જેમાં હાઈડ્રોક્વિનોન અને પારા જેવા રસાયણ હોય છે જે તમારા પ્રાઈવેટ એરિયાની સેન્સેટિવ સ્કીનને નુકશાન પહોંચાડી શકે છે.

વેજાજલિંગ-
વેજાજલિંગ વેજાઈના અને બેડજેલેનું સંયોજન છે. આ એક જૂની પરંપરા છે જેમાં પ્યૂબિક એરિયામાં ચમકદાર રાઈન્સ્ટોન, ક્રિસ્ટલ અને ચમકીલી વસ્તુઓની સાથે સજાવટ કરવામાં આવે છે! પરંતુ તેની પહેલા કે તમે આ ચલણની પાછળ જાઓ, તમારા માટે એ જાણવું જરૂરી છે કે તે રિપોર્ટસના વિશે, જેમાં જણાવવામાં આવ્યું છે આ સજાવટના ચક્કરમાં ઘણી મહિલાઓને ગંભીર ઈજા લાગી જાય અને તેમને હોસ્પિટલ સુધી ભર્તી થવું પડ્યું છે. તો શું તમે પણ વેજાજલિંગ કરવવા વિશે વિચારી રહ્યા છો?

વેસલીન
વેજાઈનામાં લુબ્રિકેન્ટ માટે કેટલાક લોકો વેસલીનનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો વેસલિનને લુબ્રિકેન્ટને સરળ માધ્યમ માને છે. પરંતુ વિશેષજ્ઞો માનો તો કોઈપણ પ્રકારની પેટ્રોલિયમ પ્રોડક્ટથી વજાઈનામાં ઈન્ફેક્શન થઈ શકે છે.

પ્યૂબિક હેર ઓઈલ-
એક બીજું બેતુકા ટ્રેન્ડ છે પ્યૂબિક હેર ઓઈલ. હવે કોન આને ખરીદશે?

વેટૂઈંગ-
કેટલાક લોકો વેજાઈનાની આજુબાજુ ટેટૂ બનાવવાની મૂર્ખામી કરી દે છે જેને વેટૂઈંગ કહેવામાં આવે છે. પરંતુ સારી વાત એ છે કે તેમાં તમારી નાજુક ત્વચા પર ટેટૂ બનાવવા માટે કોઈ તકલીફ આપનાર મશીનનો પ્રયોગ ના કરવામાં આવે.

વોન્ટૂરિંગ-
કોન્ટૂરિંગથી હળતું-મળતું વોન્ટૂરિંગમાં તમારા વેજાઈના લિપ્સને કૃત્રિમ રીતે ફૂલાવવામાં આવે છે જેથી તે સ્વસ્થ અને જવાન દેખાય. ખબર નહી કોણ આ ટ્રેન્ડને ફોલો કરવાનું પસંદ કરતા હશે.