Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
જી હાં આ સત્ય છે! મહિલા કરતાં વધુ જુઠ્ઠું બોલે છે પુરૂષ
એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે પુરૂષ મહિલાઓની તુલનામાં વધુ જુઠ્ઠું બોલે છે. જ્યાં એક તરફ મહિલાઓ કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ડરથી સત્ય છુપાવે છે, તો બીજી તરફ પુરૂષ પોતાના પૈસા બચાવવા અથવા ચર્ચામાં જીતવા માટે ખોટું બોલે છે.
7 બાબતો જે પતિ બન્યા બાદ પુરૂષોએ છોડી દેવી જોઇએ
સરેરાશ પુરૂષ અઠવાડિયામાં 4 વખત ખોટું બોલે છે અથવા સત્ય છુપાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે મહિલાઓ અઠવાડિયામાં ત્રણ વાર આવું કરે છે. કોઇને મુસીબતથી નિકાળવાના મુદ્દે પણ પુરૂષ ઘણીવખત ખોટું બોલે છે. પુરૂષ વસ્તુઓને વધુ સનસનીખેજ બનાવવાનો પ્રયત્ન કરે છે.
ફ્લર્ટ કરનાર પુરૂષોને કેવી રીતે ઓળખશો
2000 બ્રિટિશ યુવાનો પર કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે કે લોકો સૌથી વધુ જુઠ્ઠું પોતાના મૂડને લઇને બોલે છે. પરેશાન હોવાછતાં પુરૂષ 'હું ઠીક છું' કહીને મામલાને ટાળી દે છે. બીજું સૌથી મોટું જુઠ્ઠું એ હોય છે કે કોઇ ભેટ પસંદ ન આવે છતાં તેની પસંદગી વ્યક્ત કરવામાં આવે છે. ત્યારબાદ કોઇ ચીજની કિંમત અને બિમારી વિશે સૌથી વધુ જુઠ્ઠું બોલે છે.

મહિલા કરતાં વધુ જુઠ્ઠું બોલે છે પુરૂષ
એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે પુરૂષ મહિલાઓની તુલનામાં વધુ જુઠ્ઠું બોલે છે.

મહિલા કરતાં વધુ જુઠ્ઠું બોલે છે પુરૂષ
જ્યાં એક તરફ મહિલાઓ કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ડરથી સત્ય છુપાવે છે, તો બીજી તરફ પુરૂષ પોતાના પૈસા બચાવવા અથવા ચર્ચામાં જીતવા માટે ખોટું બોલે છે.

મહિલા કરતાં વધુ જુઠ્ઠું બોલે છે પુરૂષ
સરેરાશ પુરૂષ અઠવાડિયામાં 4 વખત ખોટું બોલે છે અથવા સત્ય છુપાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે મહિલાઓ અઠવાડિયામાં ત્રણ વાર આવું કરે છે.

મહિલા કરતાં વધુ જુઠ્ઠું બોલે છે પુરૂષ
કોઇને મુસીબતથી નિકાળવાના મુદ્દે પણ પુરૂષ ઘણીવખત ખોટું બોલે છે. પુરૂષ વસ્તુઓને વધુ સનસનીખેજ બનાવવાનો પ્રયત્ન કરે છે.

મહિલા કરતાં વધુ જુઠ્ઠું બોલે છે પુરૂષ
2000 બ્રિટિશ યુવાનો પર કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે કે લોકો સૌથી વધુ જુઠ્ઠું પોતાના મૂડને લઇને બોલે છે.

મહિલા કરતાં વધુ જુઠ્ઠું બોલે છે પુરૂષ
પરેશાન હોવાછતાં પુરૂષ 'હું ઠીક છું' કહીને મામલાને ટાળી દે છે. બીજું સૌથી મોટું જુઠ્ઠું એ હોય છે કે કોઇ ભેટ પસંદ ન આવે છતાં તેની પસંદગી વ્યક્ત કરવામાં આવે છે. ત્યારબાદ કોઇ ચીજની કિંમત અને બિમારી વિશે સૌથી વધુ જુઠ્ઠું બોલે છે.



Click it and Unblock the Notifications











