Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
ઉંમર વધતા દાંતોને તૂટતા બચાવવા માટે આ ઘરગથ્થુ ઉપચારો અપનાવો
સામાન્ય રીતે 55 વર્ષની ઉંમર થતા-થતા લોકોનાં દાંત પડવાનું શરૂ થઈ જાય છે. આ એક રીતેદર્શાવે છે કે આપની ઉંમર વધારે થઈ ગઈ છે અને એવામાં આપને ખાતી કે બોલતી વખતે મુશ્કેલી પણ થશે.
મોટાભાગનાં લોકો આ ઉંમરે પહોંચી નકલી દાંત લગાવડાઈ લે છે અને પછી આરામથી મનગમતી વસ્તુઓ ખાય છે. આપને જણાવી દઇએ કે જો આપ સારી રીતે દાંતોની સંભાળ રાખો અને હેલ્ધી વસ્તુઓ ખાઓ, તો આપનાં દાંત આજીવન ટકી રહી શકે છે.

આ આર્ટિકલમાં અમે આપને દાંતોને મજબૂત રાખવા માટે એક ખાસ પ્રકારનો ઘરગથ્થુ ઉપચાર જણાવી રહ્યાં છીએ. આવો જાણીએ તેને કેવી રીતે બનાવશો અને કેવી રીતે ઉપયોગ કરશો ?
સામગ્રી :
* બે ચમચી સુકું આંબળા પાવડર
* ત્રણ ચમચી દૂધ
બનાવવાની વિધિ : આંબળાનાં પાવડર અને દૂધને એક વાટકામાં નાંખો અને સારી રીતે મેળવી તેનું પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટથી 10 મિનિટ બ્રશ કરો અને પછી 10 મિનિટ સુધી એમ જ છોડી દો. તે પછી હુંફાળા પાણીથી કોગળા કરી મોઢું ધોઈ લો. આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણ દિવસ રાત્રે સૂતા પહેલા કરો.
તેનાં ફાયદા : આ ઘરગથ્થુ ઉપાય દાંતોની મજબૂતાઈ માટે બહુ અસરકારક છે. જો આપ તેનો નિયમિત ઉપયોગ કરી રહ્યા છો અને સાથે હેલ્ધી વસ્તુઓનું સેવન પણ કરી રહ્યાં છો, તો જાણી કો તેનાંથી ઉંમરવધતા પણ આપનાં દાંત નહીં તૂટે.
દરરોજ ઓછામાં ઓછા બે વાર બ્રશ કરો અને જીભની સફાઈ કરો. આંબળા પાવડરમાં વિટામિન સી અને એંટી ઑક્સીડંટનું પ્રમાણ બહુ વધારે હોય છે કે જે પેઢા અને દાંતોને સ્વસ્થ તથા મજબૂત બનાવી રાખે છે.
આ ઉપરાંત મિલ્કમાં કૅલ્શિયમ બહુ વધારે હોય છે કે જે દાંતના મૂળિયા મજબૂત બનાવે છે અને તેમને ટૂટતા રોકે છે. આ ઉપરાંત પોતાનાં ડાયેટમાં કૅલ્શિયમ અને વિટામિનથી ભરપૂર વસ્તુઓનું પણ સેવન વધારી દો.



Click it and Unblock the Notifications












