For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાઝ ખુલી ગયો: પુરુષો કલાકો સુધી બાથરૂમમાં આ કરે છે!

By Desk
|

ધણીવાર પુરુષો લાંબા સમય સુધી બાથરૂમની બહાર નથી આવતા. ત્યારે મોટા ભાગની મહિલાઓને તે વાતની નવાઇ લાગતી હોય છે કે મહિલાતરીકે તે બાથરૂમમાં લાંબો સમય પસાર કરે તે વાત તો સામાન્ય છે પણ પુરુષો બાથરૂમમાં આટલી વાર શું કરતા હશે?

Also Read: જો તમારો પ્રેમ સાચો હશે તો તમે અનુભવશો તેના માટે આ ભાવનાઓ!

ધણા પુરુષો માટે બાથરૂમ એક તેવી જગ્યા છે જ્યાં તે મુક્તમને તેમને જેમ વર્તવું હોય તેમ વર્તે છે. ધણીવાર બહાર જેન્ટમેન બનતા લોકો પણ બાથરૂમમાં એકાંતમાં પોતાની એક બીજી જ સાઇડ રજૂ કરતા હોય છે. ત્યારે જો એક મહિલા તરીકે તમને તે જાણવાની જાગૃતતા હોય કે તમારો પાર્ટનર કે પતિ બાથરૂમમાં શું કરતો રહેતો હોય છે તો અહીં તેના કેટલાક રમજૂ કારણો....

ડર્ટી પિક્ચર
 

ડર્ટી પિક્ચર

મોટો ભાગના પુરુષો બાથરૂમમાં બેસીને ખાસ પ્રકારની ફિલ્મો કે ફોટો જોવાનું ખાસ પસંદ કરે છે. અહીં તે કોઇ પણ પરેશાની વગર સંપૂર્ણ ધ્યાન સાથે આ બધી વસ્તુઓ આરામથી જોઇ શકે છે.

સમાચાર કે મોબાઇલ

સમાચાર કે મોબાઇલ

એટલું જ નહીં કેટલાક ખાસ લોકોના મેસેજ જેમ કે ગર્લફ્રેન્ડના મેસેજ આવતા જ જોઇન્ટ પરિવારમાં રહેતા કેટલાક પુરુષો બાથરૂમમાં ધૂસી જાય છે. વળી મોટાભાગના પુરુષો બાથરૂમમાં છાપું વાંચવું કે મોબાઇલમાં સમાચાર વાંચવાને પસંદ કરે છે.

અપને હાથ...!

અપને હાથ...!

તો ધણા પુરુષો બાથરૂમમાં પોતાની જાતને પોતાની રીતે સુખ આપવાનું પણ કામ કરતા હોય છે.

સોશ્યલ નેટવર્કિંગ
 

સોશ્યલ નેટવર્કિંગ

વળી આજના સોશ્યલ નેટવર્કિંગના સમયમાં ફેસબુક, ટ્વિવર જેવી વસ્તુઓ સાથે પુરુષો બાથરૂમમાં પોતાના ફોન પર કલાકો પસાર કરી લેતા હોય છે. અને ધણીવાર તો પોતાના સીક્રેટ અફેર માટે પણ બાથરૂમના બંધ દરવાજાનો સહારો લેતા હોય છે.

જાત સફાઇ

જાત સફાઇ

તો ધણીવાર પુરુષો તેમની સફાઇના લગતા કામોને લઇને પણ બાથરૂમમાં લાંબો સમય પસાર કરતા હોય છે. અને જાત પરિક્ષણ પણ કરતા હોય છે.

પોઝ આપવા

પોઝ આપવા

એટલું જ નહીં બાથરૂમમાં અરીસા સામે એકાંતમાં પુરુષોને પોઝ આપવા પણ ખૂબ જ ગમે છે. ત્યાં તે બાથરૂમના અરીસા સામે પોતાને કિંગ માને છે અને અનેક ચહેરા બનાવીને પોતાની સાથે જ વાતો કરતા રહે છે.

ગીત ગાવા કે ઝગડવું

ગીત ગાવા કે ઝગડવું

મોટા ભાગના પુરુષો જ્યારે એકલા હોય છે અને તે ખુશ હોય છે ત્યારે બાથરૂમમાં જોર જોરથી ગીતો ગાય છે. આમ કરવાથી તેમને અનેરો આનંદ મળે છે. વળી કેટલાક લોકો બાથરૂમમાં એકલા એકલા બબડાટ પણ કરે છે. અને બહાર જે ગુસ્સો લોકો સામે વ્યક્ત નથી કરી શકતા તેને બાથરૂમમાં એકલતામાં છતો કરે છે.

English summary
Not all men, but some men tend to take a lot of time to come out of the washroom as they do many other thing inside. This could irritate women for sure.
Story first published: Wednesday, September 14, 2016, 14:49 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more