Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
ચમત્કારી કાઢો કે જે 2 દિવસમાં શરદી-સડેખમને કરે છૂ-મંતર
આ પ્રાકૃતિક ઔષધિ ખૂબ જ અસરકારક છે, પરંતુ તેને લેતી વખતે આપે કોલ્ડ ડ્રિંક અને તળેલી-સેકેલી વસ્તુઓનું સેવન કેટલાક સમય માટે બંધ કરવું પડશે.
આપણા કિચનમાં એવી અનેક સામગ્રીઓ મોજૂદ છે કે જેમાં ઢગલાબંધ મેડિકલ પ્રૉપર્ટી હોય છે. જો આપ તાવ, શરદી-સડેખમ અને વાયરલ ફ્લ્યુથી કુદરતી રીતે છુટકારો પામવાનું વિચારતા હોવ, તો આ ઘરગથ્થુ ઉપચાર અજમાવવાનું ન ચૂકતા.
આ પ્રાકૃતિક ઔષધિ ખૂબ જ અસરકારક છે, પરંતુ તેને લેતી વખતે આપે કોલ્ડ ડ્રિંક અને તળેલી-સેકેલી વસ્તુઓનું સેવન કેટલાક સમય માટે બંધ કરવું પડશે.
આ પીણુ છાતીમાં જામેલા કફને ખૂબ જ સરળતાથી કાઢે છે અને આપણી ઇમ્યુન સિસ્ટમને મજબૂતી પ્રદાન કરે છે કે જેથી આપ આગામી સમયમાં પણ શરદી-સડેખમથી બચી શકો.

રેસિપી બનાવવાની વિધિ -
સામગ્રી :
* 1/2 ડુંગળી
* 2 ચમચી લિંબુનો રસ
* 4-5 લસણની કળીઓ
* 2 કપ પાણી
બનાવવાની વિધિ :
ઉપર જણાવેલી સામગ્રીઓને એક મિક્સર ગ્રાઇડરમાં નાંખી મિક્સર ઑન કરી દો. હવે પૅનમાં 2 કપ પાણી ગરમ કરો અને તૈયાર થયેલા મિશ્રણને ઉકળતા પાણીમાં નાંખો. પછી પાણીને ગાળી લો અને તેને દરરોજ સવારે અને રાત્રે જમ્યા બાદ પીવો. જો આપને આ કાઢો પીવાથી આરામ મળે, તો અમને લખવાનું ન ભૂલતા.



Click it and Unblock the Notifications











