Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
મહિલાઓમાં કામેચ્છા વધારવાની રીતો
આ શીખવામાં ખૂબ જ ક્ષોભજનક અને વિચિત્ર લાગે છે કે આપના જીવનસાથી આપની પ્રેમ કરવાની રીતથી સંતુષ્ટ નથી. આપ પોતાના જીવનસાથીને સંતુષ્ટ કરવાની કેટલીક રીતો અપનાવી શકો છો. કામેચ્છાનું પ્રમાણ મહિલાઓમાં સેક્સ ડ્રાઇવ વધારવાની એક રીત છે. જો આપ પોતાના પાર્ટનરની સેક્સની ઇચ્છા પૂરી નથી કરી શકતા, તો તે આપના લગ્ન જીવનમાં ઘણા પ્રશ્નો ઊભા કરી દે છે. ઘણી વાર તો સેક્સ લાઇફમાં અસંતુષ્ટિ છુટાછેડાનું કારણ પણ બને છે.
ઘણા એક્સપર્સ્ટ માને છે કે મહિલામાં સેક્સની ઇચ્છાની ઉણપનાં કારણએ પુરુષની સેક્સની ઇચ્છા પૂર્ણ નથી થઈ શકતી. લગ્ન જીવનનું ખરાબ હોવું અસ્થિરતાનું એક મુખ્ય કારણ છે. જો આપ પોતાના લગ્ન જીવનને સુખી બનાવવા માંગતા હોવ, તો સેક્સની ઇચ્છા વધારવી એક યોગ્ય ઉપાય બની શકે છે.
આપ ઘણા ખાદ્ય પદાર્થોનું સેવન કરી પોતાની કામેચ્છા વધારી શકો છે. આ ખાદ્ય પદાર્થો આપના લગ્ન જીવનમાં ખુશાલી લાવવા માટે ઉપયોગી છે. તેમાંનાં કેટલાક ખાદ્ય પદાર્થો છે...

અજમો
આ એક સારૂં ખાદ્ય પદાર્થ છે કે જે ભારતીય બજારમાં અને કિચનમાં સરળતાથી મળી રહે છે. તેમાં એંડ્રોસ્ટેરોન હોય છે. તેથી અજમો જાતિય સંબંધ માટે સારૂ છે. અજમો એક ગંધ રહિત હૉર્મોન છે કે જે સેક્સ ઉત્તેજના માટે હકીકતમાં ખૂબ પ્રભાવશાળી છે.
એવોકૅડો
ફોલિક એસિડ એક પોષક તત્વ છે કે જે મહિલાઓ માટે ખૂબ જરૂરી છે. મહિલાઓ પુરુષો કરતા શારીરિક રચનામાં નબળી હોય છે. તેથી એવોકૅડો તેમને તાકાત અને એનર્જી પ્રદાન કરવા માટે મહત્વનું છે. તેમાં પોટેશિયમ તથા વિટામિન બી6ની અધિકતા પણ હોય છે.
સીપ અથવા ઘોંઘા માછલી
સીપનું સેવન મહિલાઓ માટે સેક્સની ઇચ્છા વધારવાની બાબતમાં ખૂબ સારૂ છે. તેમાં ઝિંકનુ આધિક્ય હોવાથી તે સેક્સ સાથે જોડાયેલા હૉર્મોન્સ વધારી દે છે. ભોજનમાં તેના સેવનથી પુરુષોમાં પણ શુક્રાણુઓનું પ્રમાણ વધી શકે છે.
ઇંડા
ઇંડા પણ પોષક ખાદ્ય પદાર્થોમાંનું એક છે કે જે સૌના માટે ઉપયોગી છે. વિટામિન બી5 તથા બી6ની અધિકતાનાં કારણે તે હૉર્મોન્સનું વિસ્તરણ કરવાની દૃષ્ટિએ સારૂ છે. તેનાથી કામેચ્છા આસાનીથી વધારી શકાય છે.
મહિલાઓ માટે કામેચ્છા વધારવાના ફાયદા
1. ખુશીઓમાં વૃદ્દિ
2. પોતાની છબી બનાવવામાં મદદગાર
3. પત્ની સાથે વૈવાહિક સંબંધોમાં શ્રેષ્ઠતા
4. પત્નીની ખુશી અને સારૂ આરોગ્ય
5. પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં તાલમેલ



Click it and Unblock the Notifications















