Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
ક્યાંક સેક્સી G Strings પહેરવું હેલ્થ પર પડી ના જાય ભારે
જી- સ્ટ્રિંગ્સ દેખાવમાં થોડું સ્ટાઈલીશ અને સેક્સી દેખાઇ છે પરંતુ કેટલાક મેડિકલ કારણોના લીધે મહિલાઓએ તેને પહેરવાનું ટાળવું જ કરવું જોઈએ. મોટાભાગની મહિલાઓ જી સ્ટ્રિંગ્સ પહેરવાનું એટલા માટે પસંદ કરે છે કેમકે તે પેન્ટી લાઇનની સમસ્યાને ખતમ કરી નાંખે છે. પરંતુ ઈન થોન્ગને લાંબા સમય સુધી પહેરવાથી બીજી સમસ્યાઓ જરૂર થઈ શકે છે.
જો તમે કોઈ ફિજીકલ એક્ટીવિટીમાં ભાગ લેતા હોય તો તમારે માટે એ જ યોગ્ય રહેશે કે તમે તેને પૂરી રીતે એવોઈડ કરો. જો તમે તેને અત્યારે પણ પહેરવા માંગો છો તો ઋતુનું ધ્યાન જરૂર રાખો.
ગરમીમાં તેને ઈગ્નોર કરો અને પછી પણ પહેરો જ છો તો કોટનના જ પહેરો અને ટાઇટ સી થોન્ગને એવોઈડ કરો. તેને પહેરવાથી આ પ્રોબ્લેમ થઈ શકે છે-

પ્રોબ્લેમ ૧
કોલનમાં રહેલા બેક્ટેરિયા ઘણી વખત સ્ટ્રિંગ્સમાં જમા થઈ જાય છે. અને કેટલાક બેક્ટેરિયાના કારણે યૂરીનરી ઈન્ફેક્શનનું જોખમ રહે છે. જ્યાં સુધી થઈ શકે બ્લેક થોન્ગને નજરઅંદાજ કરો.
પ્રોબ્લેમ ૨
ઘણી મહિલાઓની સ્કીન ખૂબ સેન્સેટિવ હોય છે. સ્કીન જલદી ઘસાઈ કે કપાઈ જાય છે. એવામાં સેન્સેટીવ સ્કીનવાળી મહિલાઓએ જી સ્ટ્રિંગ્સને એવોઈડ જ કરવું જોઈએ.
પ્રોબ્લમ ૩-
પીરિયડ્સ દરમ્યાન પ્રાઈવેટ પાર્ટમાં પીએચ લેવલ વધી જાય છે. તેના કારણે મહિલાઓના અંગ માટે તે ઘાતક સાબિત થઈ શકે છે. તે સમયે આ થોન્ગ પહેરવું જોખમકારી સાબિત થઈ શકે છે.
પ્રોબ્લેમ ૪
થોન્ગ્સ બીજી સ્કીન રીલેટેડ સમસ્યાઓને વધારી શકે છે. જો તમને મસાની સમસ્યા હોય તો આ સિચ્યુએશનમાં તેને પહેરવું ઘણું જોખમકારી થઈ શકે છે.
પ્રોબ્લેમ ૫
થોન્ગ્સના કારણે પ્રાઈવેટ પાર્ટમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ શકે છે. જો તમે જીમ જતા હોય તો આ રીતના થોન્ગ ક્યારેય પણ ના પહેરો. તેનાથી તમે રફ મહેસૂસ કરશો અને એક્સસાઈઝ કરવામાં પણ સમસ્યા થશે.
પ્રોબ્લેમ ૬
પ્રેગ્નેન્ટ મહિલાઓને જી સ્ટ્રિંગ્સથી દૂર રહેવું જોઈએ. તેનાથી વજાઈજલ ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે.
પ્રોબ્લેમ ૭
આ સ્ટ્રિંગ્સ મહિલાઓના એનલ એરિયાને વધારે ટચ કરે છે. તેના કારણે દૂગંર્ધ પણ ફેલાઈ શકે છે.



Click it and Unblock the Notifications
















