Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
પોતાની હાઇટ નૅચરલ રીતે વધારવા માંગો છો, તો આ ટિપ્સ અજમાવો
મોટાભાગનાં લોકો પોતાની હાઇટને લઈને બહુ ચિંતિત રહે છે અને હંમેશા તેને વધારવાની નવી-નવી તરકીબો શોધતા રહે છે. આપને બતાવી દઇએ કે હાઇટચ વધવાની કોઈ ખાસ ઉંમર નથી હોતી, પરંતુ તરુણાવસ્થામાં શરીરની લંબાઈ સૌથી ઝડપથી વધે છે. અનેક માતા-પિતાઓ પોતાનાં બાળકોની હાઇટચ વધારવા માટે તેમને જાત-જાતનાં મિલ્ક સપ્લિમેંટ્સ અને દવાઓ આપે છે.
ઊંચાઈ વલધારવા માટે જરૂરી નથી કે આપ આ વસ્તુઓનું સેવન કરો, પણ આપ કુદરતી રીતો અપનાવીને પણ હાઇટ વધારી શકો છો. આ આર્ટિકલમાં અમે આપને હાઇટ વધારવાની કેટલીક ખાસ નૅચરલ ટિપ્સ બતાવી રહ્યાં છીએ.

હેલ્ધી નાશ્તો કરો
જો આપ નાશ્તામાં હેલ્ધી વસ્તુઓ નથી ખાતા, તો નાની હાઇટનું આ પણ એક કારણ બની શકે છે. તેથી હેલ્ધી વસ્તુઓનો વધુમાં વધુ પ્રમાણમાં નાશ્તામાં સમાવેશ કરો. આ વસ્તુઓ ખાવાથી મેટાબૉલિઝ્મ વધે છે અને આ વસ્તુઓ લંબાઈ વધારવામાં મદદ કરે છે.

દારૂ અને સિગરેટનું સેવન ન કરો
નાની વયમાં દારૂ અને સિગરેટ જેવી વસ્તુઓ પીવાથી પણ આપની હાઇટ પ્રભાવિત થઈ શકે છે. આ પોષક તત્વોને અવશોષિત કરવાની પ્રક્રિયા પર પણ માઠછી અસર નાંખે છે તથા તેનાં કારણે આપ જે પણ ખાઓ છો, તેનો ફાયદો આપને નથી મળી શકતો. તેથી દારૂ અને સિગરેટનું સેવન તદ્દન બંધ કરી દો.

ભરપૂર ઊંઘો
શરીરને વધવામાં મદદ કરનાર હૉર્મોનનું સ્રાવ ત્યારે જ થાય છે કે જ્યારે આપ ઊંઘી રહ્યા હોવ છો. તેથી આ બહુ જરૂરી છે કે આપ ભરપૂર પ્રમાણમાં ઊંઘો કે જેથી શરીરને નૅચરલ ગ્રોથ મળી શકે. દરરોજ લગભગ 8 કલાક સૂવું સારા આરોગ્ય માટે પુરતુ માનવામાં આવે છે.

સારૂં ડાયેટ
હેલ્ધી ડાયેટનો મતલબ હોય છે કે આપ પોતાનાં ડાયેટમાં મિનરલ્સ, પ્રોટીન, વિટામિન, કાર્બોહાઇડ્રેટ અને એસેંશિયલ ફૅટ્સથી ભરપૂર વસ્તુઓનું સેવન વધારી દો. આ ઉપરાંત આપ ડૅરી આયટમનું પણ સેવન કરો.

શારીરિક બનાવટ
આપ કઈ રીતે ઉઠો-બેસો છો, તેની પણ અસર આપની હાઇટ પર પડે છે. યોગ્ય બૉજી પોશ્ચરથી આપની હાઇટ 6 ઇંચ સુધી વધી શકે છે. તેથી કાયમ સીધા બેસો અને વળીને કે ઝુકીને વધુ વાર સુધી કામ ન કરો.



Click it and Unblock the Notifications











