વાળની ક્વોલિટી પરથી જાણો તમારા સ્વાસ્થ્યનું રાઝ

Posted By: Staff
Subscribe to Boldsky

મારી જેમ તમારામાંથી મોટાભાગના લોકો એ વિચારતા હશે કે વાળની ક્વોલિટીનો સ્વાસ્થ્ય સાથે કોઈ લેવા દેવા હોતો નથી કેમકે વાળ તો મૃત પ્રોટીન હોય છે. પરંતુ વાળનો રંગ, શુષ્કતા, પેચીનેસ, ડૈંડ્રફ, ચિકણાઈ કે વાળનું ખરવું પ્રત્યક્ષ રીતે તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે.

આપણે જે આહાર લઈએ છીએ, ઉંમર, તણાવનો સ્તર, મૂડ સ્વિંગ્સ હોર્મોન અને અનુવાંશિકતા આ કેટલાક કારણ છે જે વાળની ક્વોલિટીને પ્રભાવિત કરે છે. અહી અમે તમને કેટલાક રાઝ જણાવી રહ્યા છીએ અને તમને કહી રહ્યા છીએ કે તમારા વાળના સ્વાસ્થ્ય માટે વધારે ધ્યાન આપો.

૧. ફિઝી હેયર

૧. ફિઝી હેયર

ફિઝી હેયર ઓછા સક્રિય થાઇરાઈડનો સંકેત હોય છે જેને હાઈપોથાયરાઈડિજ્મ કહેવામાં આવે છે. તેનાથી થાક, વજન વધવો, હદયની ધડકન ઓછી થવી, દરેક સમયે ઠંડી લાગવી વગેરે સમસ્યા થઈ શકે છે. આઈબ્રો પણ પાતળી થઇને ખરવા લાગે છે. આ સમસ્યાના સમાધાન માટે ર્ડોક્ટરની પાસે જવું યોગ્ય રહે છે.

૨. શુષ્ક વાળ

૨. શુષ્ક વાળ

કેમિકલ પ્રોસેસિંગ, સ્ટ્રેટનીંગ અને ડાઈ કરવાના કારણે વાળ શુષ્ક થઈ જાય છે. જોકે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે પણ વાળ કમજોર થઈ જાય છે. ક્યારેક ક્યારેક એડ્રીનલ ગ્રંથિઓમાં ખરાબી આવી જાય છે જેને હાઈપોપૈરાથાયરાઈડિજ્મ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે: આ પૈરાથાઈરાઈડ ગ્રંથિઓમાં ઈજા થવાના કારણે થાય છે જેના કારણે વાળ શુષ્ક થઈ જાય છે.

૩. પૈચી હેયર

૩. પૈચી હેયર

જ્યારે માથાની ત્વચા પર કોઈ મોટી પોપડી જામી જાય છે તો વાળ પૈચી થઈ જાય છે. તેને સોરએસિસ પણ કહે છે. એવું એટલા માટે થાય છે કેમકે માથાની કોશિકાઓ અતિપ્રવાહિત થવા લાગે છે અર્થાત ત્વચાની કોશિકાઓ ખૂબ જલ્દી વધવા લાગે છે. આ એક ઓટોઈમ્યૂન બીમારી છે જે મોટી સ્કૈબ જેવી પરતના કારણે થાય છે.

૪. ફ્લેકી સ્કૈલ્પ

૪. ફ્લેકી સ્કૈલ્પ

જો તમારા માથાની ત્વચા ફ્લેકી અને શુષ્ક છે તો તેનો અર્થ છે કે તમે ખૂબ વધારે ઉત્પાદોનો ઉપયોગ કરો છો કે તમે ખૂબ વધારે તણાવમાં છો. ફ્લેકી સ્કૈલ્પના કારણે ખંજવાળ અને ડૈંડ્રફની સમસ્યા થાય છે. માનસિક તણાવ વધવાથી માથાની ત્વચા શુષ્ક અને ફ્લૈકી થઈ જાય છે.

૫. ડૈંડ્રફ (ખોડો)

૫. ડૈંડ્રફ (ખોડો)

આપણામાંથી મોટાભાગના લોકો ડૈંડ્રફની તરફ વધારે ધ્યાન આપતા નથી પરંતુ આ એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે જેના માટે ઉચિત ઉપાયની જરૂરિયાત હોય છે. તેની ગંભીર સ્થિતિને સેબોર્રહેઈક કહે છે જે સ્કૈલ્પને પૈચી, ખંજવાળનાર અને તૈલીય બનાવે છે અને જ્યારે તે ખરે છે તો ત્વચા પર ડૈંડ્રફ છોડી જાય છે.

૬. સફેદ વાળ

૬. સફેદ વાળ

વાળનો રંગ બદલવાનું મુખ્ય કારણ તણાવ છે. શોધકર્તાઓનો એવો વિશ્વાસ છે કે તણાવના સમયે સ્ત્રાવિત થનાર રેડિકલ હોર્મોન મેલેનિનને પ્રસારીત કરે છે જેના કારણે વાળનો રંગ બદલાય છે. તે વાળને વધતા પણ રોકે છે.

૭. વાળ બે મોંઢાવાળા થવા

૭. વાળ બે મોંઢાવાળા થવા

વાળનું બે મોંઢાવાળા થવાનો અર્થ છે કે હવે સલૂન જવાનો સમય આવી ગયો છે. તે ના ફક્ત વાળને ખરાબ કરે છે. પરંતુ તેને કમજોર અને વાંકડિયા પણ બનાવે છે. તે મોટાભાગે સ્કૈલ્પના નબળા અને પૈચી થવાને કારણે થાય છે. તેનો ઉપાય સંભવ નથી પરંતુ યોગ્ય શેમ્પૂ, સીરમ અને બ્રશનો ઉપયયોગ કરીને તેનો ઉપાય કરી શકાય છે.

સ્ટ્રોકથી બચાવે

સ્ટ્રોકથી બચાવે

એવા પુરુષો કે જે અઠવાડિયામાં બે વખત સેક્સ કરે છે, તેમને સ્ટ્રોક થવાના બહુ ઓછા ચાંસિસ રહે છે.

૮. વાળ ખરવા

૮. વાળ ખરવા

સ્થાયી રીતે વાળ ઉતરવાની સમસ્યાને એન્ડ્રોજેનેટિક કહે છે. તે સેક્સ હોર્મોનમાં પરિવર્તન થવાના કારણે થાય છે. આ પ્રકારે વાળ ઉતરવાની સમસ્યા આનુવાંશિક હોય છે અને જો દવા દ્વારા તેનો ઉપાય ના કરવામાં આવ્યો તો તે સ્થાયી થઈ શકે છે. મહિલાઓના ટેસ્ટોસ્ટેરોનના વ્યુત્પન્ન માથાના રોમ છિદ્રોને સંકોચાવા અને તેને બંધ કરવા માટે જવાબદાર હોય છે.

હાડકાની બીમારીથી બચાવે

હાડકાની બીમારીથી બચાવે

એવી મહિલાઓ કે જે રેગ્યુલર સેક્સ કરે છે, તેમનું ટેસ્ટોસ્ટ્રોન લેવલ બહુ હાઈ હોય છે કે જેનાથી હાડકાઓ મજબૂત બને છે.

૯. પાતળા વાળ

૯. પાતળા વાળ

એક દિવસમાં ૧૦૦-૧૫૦ વાળ ખરવા તો ઠીક છે પંતુ અચાનક તમારા વાળ વધારે ખરવા લાગે અને દિવસેને દિવસે વાળ ઉતરવાની માત્રા વધતી રહે તો આ ચિંતાનું કારણ હોઈ શકે છે. તે ખૂબ વધારે તાવ કે સંક્રમણના કારણે થાય છે. તે ડાયાબિટિઝ કે બીજા હોર્મોનલની ખરાબીનો પણ એક સંકેત હોઇ શકે છે. જો તમારી સાથે એવું થઇ રહ્યું હોય તો તરત જ ર્ડોક્ટરને બતાવો.

ઘડપણ દૂર ભગાડે

ઘડપણ દૂર ભગાડે

દરરોજ સંભોગ કરવાથી ચહેરાની કરચલીઓ ગાયબ થાય છે, સારી ઊંઘ આવે છે અને ત્વચા સુંદર બને છે.

ફિટ રાખે

ફિટ રાખે

થોડીક સેક્સ ક્રિયા કરવાથી આપ જિમમાં જઈને 30 મિનિટ સુધીનો પરસેવો વહાવવાથી બચી શકો છો.

પ્રૉસ્ટેટ કૅંસરનું જોખમ ઓછું કરે

પ્રૉસ્ટેટ કૅંસરનું જોખમ ઓછું કરે

પુરુષો માટે સેક્સ કરવાથી પ્રૉસ્ટેટ કૅંસરનું જોખમ ઓછું થઈ જાય છે. આ દરમિયાન આપ જેટલુ દ્રવ શરીરમાંથી કાઢો છે, તે તમામ પ્રૉસ્ટેટ ગ્રંથિમાંથી થઈને નિકળે છે અને જ્યારે આપ ઇજેક્યુલેટ કરવાનું બંધ કરી દેશો, ત્યારે દ્રવ તે ગ્રંથિમાં જ રહી જશે કે જેથી આપને કૅંસરની સમસ્યા પેદા થઈ શકે છે.

રોગ પ્રતિકારક ક્ષમતા વધારે

રોગ પ્રતિકારક ક્ષમતા વધારે

સેક્સ કરવાથી આખા શરીરનું વર્કઆઉટ સારૂં થઈ જાય છે અને તેનાથી રોગ પ્રતિકારક મતા પણ ખૂબ વધે છે. આ દરમિયાન હૃદય બહુ વધુ લોહી પંપ કરવાનું શરૂ કરી દે છે કે જેનાથી આપનું શરીર સ્ફૂર્તિવાન, રોગોથી લડવાને લાયક અને સ્વસ્થ બની જાય છે.

દર્દ નિવારક

દર્દ નિવારક

સેક્સ દરમિયાન બંને જ પુરુષ અને મહિલાનાં શરીરમાં હૉર્મોન બનવા લાગે છે કે જે એક પ્રાકૃતિક દર્દ નિવારકનું કામ કરે છે.

તાણથી મુક્તિ

તાણથી મુક્તિ

એક્સપર્ટ્સનું કહેવું છે કે સેક્સ દરમિયાન શરીર ડોપામાઇન નામનું દ્રવ કાઢે છે કે જેનાથી સ્ટ્રેસ હૉર્મોન સામે લડવામાં મદદ મળે છે.

સ્ટેમિનામાં સુધારો

સ્ટેમિનામાં સુધારો

સેક્સ આપના શરીરનું સ્ટેમિના પણ સુધારે છે અને શરીરને 30 મિનિટ સુધી વગર થાકે કસરત કરવાની ક્ષમતા પ્રદાન કરે છે.

English summary
Here we are letting the cat out of the bag, asking you to pay more attention to the health of your hair!
Story first published: Wednesday, April 5, 2017, 11:30 [IST]