Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
આ મેનીક્યોર ટિપ્સથી નેલ્સનેબનાવો સ્વસ્થ
ઈચ્છીને પણ તમે તમારા બ્રાન્ડેડ અને વ્યવસાયિક મેકઅપ સાથે કેટલા પણ સારા લાગવાની કોશિશ કરો, જો તમે તમારા નખ પર ધ્યાન નહી આપો તો તે તમારી આખી છબીને ખરાબ કરી નાંખશે. સુંદર અને સ્વસ્થ નખ સારા સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનો સંકેત છે. જ્યાં તમારે તમારા નખને સ્વસ્થ બનાવવા માટે પોષ્ટિક પક્ષ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, ત્યાં જ નખને સુંદર બનાવવા માટે બીજા વિકલ્પ પણ હાજર છે.
મેનીક્યોર કરાવવાથી તમારા અન ખૂબ જ સારી રીતે સજેલા દેખાશે. કેટલીક મહિલાઓ, વિશેષ રીતે નોકરી કરતી મહિલાઓ શોપમાં એક વ્યવસાયિક મેનીક્યોર કરાવવા માટે સમય નીકાળી શકતી નથી. ઘરે કરેલા પરીક્ષણ તેમના માટે સૌથી સારો વિકલ્પ છે.
હાથ તે પહેલી જગ્યા છે, જ્યાં ઉંમર વધવાનો સંકેત પ્રકટ રીતે જોવા મળે છે. એટલા માટે, તેની યોગ્ય દેખભાળ જરૂરી છે. ફક્ત કેટલાક રંગોના ઉપયોગથી તેમને ચમકાવવાની સાથે કેટલાક સારા અને થોડા રચનાત્કતાનો પ્રયોગ કરવો.
અહીં, અમે તમને કેટલાક મેનીક્યોર સલાહ આપીશું જે તમારા નખ પર અદ્ભૂત કામ કરશે. આ મેનીક્યોર સલાહ પર એક નજર નાંખો અને તેને હંમેશા યાદ રાખો.

૧- નવાજુદ્દીન સિદ્દીકી
રઈસના શૂટિંગથી લઈને ટ્રેલર સુધી શાહરૂખ ખાન અને નવાજુદ્દીન સિદ્દીકીના કેરક્ટરની ચર્ચા રહી છે પરંતુ ફક્ત સમાચારો સુધી. ફિલ્મના પ્રમોશનથી લઈને રિલીઝ થયા પછી પણ ફક્ત શાહરૂખ ખાન જ લાઇમલાઈટમાં રહ્યા. પછી તે પોતાના ડાયલોગને લઈને હોય કે એક્શનને લઈને. ફિલ્મની કમાણીનો શ્રેય પણ શાહરુખ ખાનના સ્ટારડમને આપવામાં આવ્યો.

૨- મોહમ્મદ ઝીશાન અયૂબ
રઈસમાં ઝીશાને પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. શરૂઆતથી લઈને અંત સુધી ઝીશાને રઈસના મિત્રની ભૂમિકામાં સારી રીતે બની રહ્યા. તેના ઉપરાંત પણ તેનું નામ શાહરુખ ખાનની સામે ફીકું રહી ગયું.

૩- નરેન્દ્ર ઝા
રઈસ અને કાબિલ બન્નેમાં નેરન્દ્ર ઝા એ દમદાર ભૂમિકા નિભાવી. તે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીના સિનીયર એક્ટર છે. બન્ને ફિલ્મોમાં તેમને પોતાની કાબેલિયતથી ફિલમ્મોમાં સફળતામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે.

4- રોનિત રોય
કાબિલમાં વિલનની ભૂમિકામાં રોનિત રોયે પોતાની અમિટ છાપ છોડી. નેગેટિવ ભૂમિકા ભજવવામાં તે માહિર છે. કાબિલની સફળતાનો શ્રેય તેમણે પણ જાય છે. ઋતિક રોશનના અપોઝિટ તે મુખ્ય ભુમિકામાં હતા.

5- રોહિત રોય
પોતાના ભાઇ રોનિતની માફક રોહિત રોય પણ ફિલ્મમાં જોરદાર અભિનયથી પોતાને આ ફિલ્મ માટે કાબિલ ગણાવ્યા હતા. તેમણે પણ આ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા ભજવી હતી.



Click it and Unblock the Notifications











