Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
ક્યારેક ભૂલથી પણ આ પેન્ટિંગને તમારા બેડરૂમમાં ના લગાવો
એવી ઘણી વસ્તુઓ છે જે આપણા સ્વાસ્થ્ય અને સંબંધો પર અસર નાંખે છે. જો તમે તમારી આજુબાજુ સકારાત્મક ઉર્જાથી ઘેરાયેલા છો તો તમે પણ સકારાત્મક રહો છો અને ઘરમાંથી નકારાત્મકતા દૂર ભાગે છે.
કેટલીક એવી વસ્તુઅ છે જે આપણે આપણા ઘરની અંદર ના રાખવી જોઈએ કેમકે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. નકારાત્મક વસ્તુઓની આજુબાજુ રહેવાથી ના ફક્ત તમે નકારાત્મક બનો છો, તે તમારા વ્યક્તિત્વ પર પણ અસર પાડે છે અને તમારા સંબંધોમાં ખટાશ આવવા લાગે છે.
આ આર્ટિકલમાં અમે એ જણાવવાના છીએ કે એવી કઈ પેન્ટિંગ છે જે તમારે તમારા બેડરૂમમાં બિલ્કુલ પણ ના રાખવી જોઈએ. આ પેન્ટિંગ નકારાત્મક વસ્તુ દર્શાવે છે જેનાથી તમારા સંબંધ તમારા પાર્ટનરથી પણ ખરાબ થઈ શકે છે. આ પેન્ટિંગ વિશે વધુ જાણો.

મોર્ડન આર્ટ કહેનાર અસ્પસ્ટ ફોટો
મોર્ડન આર્ટ કહેનાર આવી અસ્પષ્ટ ફોટોને તમારા બેડરૂમમાં બિલ્કુલ ના રાખો. તેનાથી એ સમજમાં આવે છે કે તમે અને તમારો પાર્ટનર પણ કોઈ નિર્ણય લેવા માટે સમર્થ નથી થઇ રહ્યા અને વસ્તુઓ અસ્પષ્ટ થતી જોવા મળે છે.
બે માસ્કવાળી પેન્ટિંગ
આ પેન્ટિંગ ઘણાના ઘરમાં જોવા મળે છે. ઘરમાં માસ્ક પેન્ટિંગ રાખવાનું છોડી દો કેમકે તેનાથી તમે તમારા સંબંધોમાં પણ મહોરા પહેરવા લાગો છો અને તેનાથી સંબંધ વધારે બગડે છે.
પોલીગામી પેન્ટિંગ
આપણે બધાએ આવી તસ્વીર જોઈ છે જ્યાં એક પુરુષ ઘણી મહિલાઓની સાથે દેખાડવામાં આવ્યો હોય. આ પેન્ટિંગને પોલીગામીને દર્શવામાં આવ્યા છે અને આ તમારા બેડરૂમમાં બિલ્કુલ પણ ના રાખો કેમકે તેનાથી તમારા સંબંધમાં તિરાડ પડી શકે છે.
યુદ્ધની પેન્ટિંગ
આ એવી પેન્ટિંગ છે જેને બિલ્કુલ પણ ના લગાવી જોઈએ. જે પેન્ટિંગમાં મરેલા લોકો, બુલેટ, રોતા બાળકો હોય તેને બેડરૂમમાં ના રાખવી જોઇએ.
હંટરની પેન્ટિંગ
હંટરની પેન્ટિંગ જે પોતાના શિકારની રાહ જોવામાં હોય કે પછી શિકારને મારી ચૂક્યો હોય, એક યુગલની જિંદગીમાં હિંસા જ લાવી શકે છે એટલા માટે નિશ્ચિત કરી લો કે તમારા ઘરમાં આવી કોઇ પેન્ટિંગ ના હોય.



Click it and Unblock the Notifications















