રસગુલ્લાની રેસિપી

Posted By: Staff
Subscribe to Boldsky

બંગાળની દરેક શેરી-નાકે મોટીથી નાની મિઠાઈની દુકાનો પર ચાશણીમાં ડૂબેલા, સ્પંજી રસગુલ્લાઓનો સ્વાદ દરેક વખતે કંઇક નવો જ લાગે છે. આ રસગુલ્લાઓ એક વાર ખાધા બાદ પણ દિલ માંગે મોર. ફાટેલા દૂધમાંથી પાણી કાઢી, આ સિમ્પલ, પરંતુ સ્વાદમાં લાજવબા રસગુલ્લાઓ દુનિયા ભરમાં જુદી ઓળખ ધરાવે છે.

દેખાવમાં ભલે નાના-નાના બૉલ્સ બહુ સરલ દેખાતા હોય, પરંતુ તેમને બનાવવા દરેકનાં વશની વાત નથી, કારણ કે જરાક પણ આડુ-અવળુ થતા તે ફાટવા લાગે છે. તેથી તેને બનાવવા માટે એક્સપર્ટીઝ જોઇએ. આ નવરાત્રિમાં જો આપ બંગાળની આ પારંપરિક મિઠાઈ ઘરે બનાવી માતા દુર્ગાને ભોગ ચઢાવવા માંગો છો, તો અમે આપનાં માટે લાવ્યા છીએ તેની સંપૂર્ણ રેસિપી, વીડિયો અને ફોટોસ કે જેની મદદથી આપ તેમને ઘરે જ એક વાર જરૂર ટ્રાય કરી શકો છો.

રસગુલ્લાનો રેસિપી વીડિયો

રસગુલ્લાની રેસિપી
રસગુલ્લાની રેસિપી।બંગાળી રસગુલ્લાની રેસિપી। સ્પંજી રસગુલ્લાઓની રેસિપી।
રસગુલ્લાની રેસિપી।બંગાળી રસગુલ્લાની રેસિપી। સ્પંજી રસગુલ્લાઓની રેસિપી।
Prep Time
60 Mins
Cook Time
4H
Total Time
5 Hours

Recipe By: મીના ભંડારી

Recipe Type: મિઠાઈ

Serves: 7

Ingredients
 • દૂધ - 1 લીટર

  વિનેગર - 1/4 કપ

  પાણી - 8 કપ

  ઠંડુ પાણી - 1 કપ

  કૉર્ન ફ્લોર - 1/4 ટી સ્પૂન

  ખાંડ - 1 કપ

  ગુલાબ જળ - 1 ટી સ્પૂન

Red Rice Kanda Poha
How to Prepare
 • 1. દૂધ એક પૅનમાં નાંખી દો.

  2. તેને ઉકળવા દો.

  3. હવે એક ટેબલ સ્પૂન વિનેગરમાં એક ટેબલ સ્પૂન પાણી મેળવો.

  4. જ્યાં સુધી દૂધ ફાટચી ન જાય, ત્યાં સુધી આ જ રીતે દોહરાવતા રહો.

  5. એક વાર જ્યારે દૂધ ફાટી જાય, તો ગૅસ બંધ કરી દો અને હાથોહાથ ઠંડુ પાણી મેળવો.

  6. હવે 1 અને /2 કપ પાણી મેળવી તેને સૅટલ થવા દો.

  7. હવે પાણી કાઢી તેને લગભગ 1 કલાક માટે સાઇડમાં મૂકી દો કે જેથી તેનું પૂરૂ પાણી નિકળી જાય.

  8. હવે દૂધમાંથી જુદા થયેલા કસને મિક્સી જારમાં નાંખો.

  9. આમાં જ કૉર્ન ફ્લોર નાંખી એક પેસ્ટ જેવું બનાવી લો.

  10. તેને પ્લેટમાં કાઢી લો.

  11. હવે હથેળીઓનાં સહારે તેને સારી રીતે મૅશ કરો.

  12. તેનો એક સારો એવો લોટ ગૂંથી લો.

  13. હવે તેને સરખા ભાગોમાં વહેંચી લો.

  14. તેનાં નાના-નાના બૉલ્સ બનાવો.

  15. એક પૅન ગરમ કરો, તેમાં ખાંડ મેળવો.

  16. તરત બાદ તેમાં 6 કપ પાણી મેળવો.

  17. તેને ઢાંકી દો અને મધ્મય આંચ પર પાકવા દો કે જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય.

  18. જ્યારે તે ઉકળવા લાગે, તો આ કસનાં નાના-નાના બૉલ્સ તેમાં નાંખી દો.

  19. એક વાર ફરી તેને ઢાંકી દો અને 10-15 મિનિટ સુધી પાકવા દો.

  20. હવે ઢાંકણ હટાવી ગૅસ બંધ કરી દો.

  21. તે પછી ગુલાબ જળ નાંખી તેને ઠંડું થવા દો.

  22. પછી તેને 3-4 કલાકો માટે ફ્રીઝમાં ઠંડુ થવા માટે મૂકી દો અને પછી કૂલ-કૂલ પિરસો.

Instructions
 • 1. દૂધને ફાડવા માટે લિંબુ અને સિટ્રિક એસિડનો પણ ઉપયોગ કરી શકાય છે. બસ ધ્યાન રહે કે તે વખતે ગૅસ બંધ રહે.
 • 2. કસનાં નાના-નાના બૉલ્સને સારી રીતે બનાવો, કોઈ પણ જાતનું ક્રેક ન આવે, નહિંતર તેમનાં તૂટવાનાં ચાંસિસ વધી જશે.
 • 3. ખાંડનું સિરપ ઊંડા વાસણમાં બનાવો કે જેથી રસગુલ્લા સરળતાથી ચાશણીને શોષી શકે.
Nutritional Information
 • સર્વિંગ સાઇઝ - 1 piece
 • કૅલોરીઝ - 120 cal
 • ફૅટ - 1.8 g
 • પ્રોટીન - 1.7 g
 • કાર્બોહાઇડ્રેટ્સ - 25 g
 • શુગર - 25 g

1. દૂધ એક પૅનમાં નાંખી દો.

રસગુલ્લાની રેસિપી

2. તેને ઉકળવા દો.

રસગુલ્લાની રેસિપી

3. હવે એક ટેબલ સ્પૂન વિનેગરમાં એક ટેબલ સ્પૂન પાણી મેળવો.

રસગુલ્લાની રેસિપી
રસગુલ્લાની રેસિપી

4. જ્યાં સુધી દૂધ ફાટચી ન જાય, ત્યાં સુધી આ જ રીતે દોહરાવતા રહો.

રસગુલ્લાની રેસિપી

5. એક વાર જ્યારે દૂધ ફાટી જાય, તો ગૅસ બંધ કરી દો અને હાથોહાથ ઠંડુ પાણી મેળવો.

રસગુલ્લાની રેસિપી
રસગુલ્લાની રેસિપી

6. હવે 1 અને /2 કપ પાણી મેળવી તેને સૅટલ થવા દો.

રસગુલ્લાની રેસિપી
રસગુલ્લાની રેસિપી

7. હવે પાણી કાઢી તેને લગભગ 1 કલાક માટે સાઇડમાં મૂકી દો કે જેથી તેનું પૂરૂ પાણી નિકળી જાય.

રસગુલ્લાની રેસિપી
રસગુલ્લાની રેસિપી

8. હવે દૂધમાંથી જુદા થયેલા કસને મિક્સી જારમાં નાંખો.

રસગુલ્લાની રેસિપી

9. આમાં જ કૉર્ન ફ્લોર નાંખી એક પેસ્ટ જેવું બનાવી લો.

રસગુલ્લાની રેસિપી
રસગુલ્લાની રેસિપી

10. તેને પ્લેટમાં કાઢી લો.

રસગુલ્લાની રેસિપી

11. હવે હથેળીઓનાં સહારે તેને સારી રીતે મૅશ કરો.

રસગુલ્લાની રેસિપી

12. તેનો એક સારો એવો લોટ ગૂંથી લો.

રસગુલ્લાની રેસિપી

13. હવે તેને સરખા ભાગોમાં વહેંચી લો.

રસગુલ્લાની રેસિપી

14. તેનાં નાના-નાના બૉલ્સ બનાવો.

રસગુલ્લાની રેસિપી

15. એક પૅન ગરમ કરો, તેમાં ખાંડ મેળવો.

રસગુલ્લાની રેસિપી

16. તરત બાદ તેમાં 6 કપ પાણી મેળવો.

રસગુલ્લાની રેસિપી

17. તેને ઢાંકી દો અને મધ્મય આંચ પર પાકવા દો કે જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય.

રસગુલ્લાની રેસિપી

18. જ્યારે તે ઉકળવા લાગે, તો આ કસનાં નાના-નાના બૉલ્સ તેમાં નાંખી દો.

રસગુલ્લાની રેસિપી

19. એક વાર ફરી તેને ઢાંકી દો અને 10-15 મિનિટ સુધી પાકવા દો.

રસગુલ્લાની રેસિપી

20. હવે ઢાંકણ હટાવી ગૅસ બંધ કરી દો.

રસગુલ્લાની રેસિપી

21. તે પછી ગુલાબ જળ નાંખી તેને ઠંડું થવા દો.

રસગુલ્લાની રેસિપી
રસગુલ્લાની રેસિપી
રસગુલ્લાની રેસિપી

22. પછી તેને 3-4 કલાકો માટે ફ્રીઝમાં ઠંડુ થવા માટે મૂકી દો અને પછી કૂલ-કૂલ પિરસો.

રસગુલ્લાની રેસિપી
રસગુલ્લાની રેસિપી
રસગુલ્લાની રેસિપી
[ of 5 - Users]
Read more about: durga puja recipes
Story first published: Monday, September 25, 2017, 17:14 [IST]