Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
જાણો : વિશ્વના 10 સૌથી લોકપ્રિય રેડ લાઈટ જીલ્લાઓ
તાજેતરમાં 'સિટી' જરનલે સ્થાનિક સ્તરે સાંસ્કૃતિક, રાજકીય અને સૌંદર્યની દ્રષ્ટિએ ઐતિહાસિક મહત્વ ધરાવતા હોય તેવા સ્થળો વિશે લખાયેલા સાત જેટલા સંશોધન લેખોને આધારે એમ્સરડેમના 'દે વાલેન' ને સર્વાધિક લોકપ્રિય રેડ લાઇટ જિલ્લો હોવાનંું તારણ કાઢ્યું હતું. આ જિલ્લાના સંદર્ભમાં એક પેપરના લેખકોએ એમ પણ લખ્યું છે કે તે મહત્વપૂર્ણ હોવા સાથે નમૂનારૂપ રેડ લાઇટ જિલ્લો પણ છે.
આ બાબત જ્યારે સમગ્ર વિશ્વના સંદર્ભમાં કહેવાની હોય ત્યારે 'દે વાલેન' ઉપરાંત પણ અન્ય જિલ્લાઓ છે જે ટોપ 10ની યાદીમાં આવી શકે છે. વિશ્વમાં આવેલા એકે એક શહેરને સેક્સ ઇન્ડસ્ટ્રી સાથે ખાસ સંબંધ રહેલો છે. વિશ્વના કેટલાક શહેરોમાં રેડ લાઇટ જિલ્લાઓ વેશ્યાવૃત્તિ માટે નિશ્ચિત કરેલા વિસ્તારો મુજબ હોય છે. તેમાં કેટલાક શહેરોમાં આ વિસ્તારો કાયદેસર, ગેરકાયદેસર અને ગેરકાયદેસર હોવા છતાં નિયંત્રિત જેવા પ્રકારો હોય છે.
આ ઉપરાંત આ વિસ્તારોમાં પણ કેટલીક મર્યાદાઓ પણ હોય છે જેમ કે કેટલાક વિસ્તારોમાં માત્ર સેક્સ શોપ હોય, કેટલાક વિસ્તારોમાં માત્ર સ્ટ્રિપ ક્લબ્સ હોય તો કેટલાક વિસ્તારોમાં એડલ્ટ સિનેમા પણ હોય છે. આ વિસ્તારોમાં શહેરના નીચલા વર્ગથી લઇને મધ્યમ અને ઉપલા મોભાદાર વર્ગના લોકો પણ નીઓન લાઇટના અજવાળામાં પોતાના શહેરી નૈતિકતા ત્યજીને આવે છે. અહીં અમે ફ્લિકર યુઝર્સના મતોને આધારે આપને વિશ્વના 10 સર્વાધિક લોકપ્રિય રેડ લાઇટ જિલ્લાઓની માહિતી આપી રહ્યા છીએ...

જાણો : વિશ્વના 10 સૌથી લોકપ્રિય રેડ લાઈટ જીલ્લાઓ
1. De Wallen - Amsterdam

જાણો : વિશ્વના 10 સૌથી લોકપ્રિય રેડ લાઈટ જીલ્લાઓ
2. Soi Cowboy - Bangkok

જાણો : વિશ્વના 10 સૌથી લોકપ્રિય રેડ લાઈટ જીલ્લાઓ
3. Frankfurt, Germany

જાણો : વિશ્વના 10 સૌથી લોકપ્રિય રેડ લાઈટ જીલ્લાઓ
4. Montmarte - Paris

જાણો : વિશ્વના 10 સૌથી લોકપ્રિય રેડ લાઈટ જીલ્લાઓ
5. Kabukicho - Tokyo

જાણો : વિશ્વના 10 સૌથી લોકપ્રિય રેડ લાઈટ જીલ્લાઓ
6. Hamburg - Germany

જાણો : વિશ્વના 10 સૌથી લોકપ્રિય રેડ લાઈટ જીલ્લાઓ
7. Villa Tinto - Antwerp

જાણો : વિશ્વના 10 સૌથી લોકપ્રિય રેડ લાઈટ જીલ્લાઓ
8. Perth, Australia

જાણો : વિશ્વના 10 સૌથી લોકપ્રિય રેડ લાઈટ જીલ્લાઓ
9. Geylang - Singapore

જાણો : વિશ્વના 10 સૌથી લોકપ્રિય રેડ લાઈટ જીલ્લાઓ
10. Broadway - San Francisco

Click it and Unblock the Notifications