For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું ક્યારેય વિચાર્યું છે કે પોર્ન મૂવીઝને કેમ બ્લ્યુ મૂવીઝ કહેવાય છે ?

By Super Admin
|

"પોર્ન કે બ્લ્યુ ફિલ્મ્સ" સાંભળતા જ લોકોની ભંવો તણાઈ જાય છે કે આ શબ્દો કહેનાર વ્યક્તિ આત્મગ્લાનિથી ભરાઈ જાય છે, કારણ કે કમ સે કમ આપણાં દેશમાં આ શબ્દ વર્જિત છે.

કારણ કે પોર્ન વર્જિત છે. માટે ઘણા લોકોનાં મનમાં પ્રશ્ન ઉઠે છે કે પોર્ન મૂવીને "બ્લ્યુ ફિલ્મ" કેમ કહેવાય છે, પરંતુ અમે આ જણાવવાનું બીડુ ઝડપ્યું છે.

તો એવા તમામ લોકોને જણાવવા માટે અમે અહીં છીએ. અમે આપને કારણો જાણીએ કે પોર્ન મૂવીઝને બ્લ્યુ ફિલ્મ કેમ કહેવામાં આવે છે. આવો જોઇએ:

why are porn movies called blue films

કારણ#1
અગાઉનાં દિવસોમાં વીડિયો સ્ટોર વીસીઆરની કૅસેટ્સને ફિલ્મનાં પ્રકાર મુજબ પૅક કરતા હતાં. પોર્ન અને ઍડલ્ટ મૂવીઝ (પુખ્તો માટેની ફિલ્મો) આસમાની રંગના પૉલિથીન બૅગમાં આપવામાં આવતી હતી, જ્યારે સામાન્ય ફિલ્મો માટે સફેદ રંગના બૅગનો ઉપયોગ કરવામાં આવતો હતો.

કારણ#2
જ્યારે કોઈ થિયેટરમાં પોર્ન મૂવી કે xxx મૂવી લાગતી હતી, ત્યારે તેના પોસ્ટરમાં બૅકગ્રાઉંડનું આસમાની હોતુ હતું. તેનો ઉદ્દેશ લોકોને ફિલ્મ પ્રત્યે આકર્ષવાનો હોતો હતો.

કારણ#3
પોર્ન ઇંડસ્ટ્રી સમૃદ્ધ થતા પહેલા આ ફિલ્મોનું બજેટ બહુ ઓછુ હોતુ હતું. ડાયરેક્ટર પોતાની બ્લૅક એંડ વ્હાઇટ રીલને સસ્તી રીતે કલર રીલમાં બદલતો હતો. તેનાથી ફિલ્મની પ્રિંટ પર આસમાની રંગની આભા આવી જતી હતી. એવું માનવામાં આવે છે કે આ જ કારણ છે કે પોર્ન મૂવીને બ્લ્યુ મૂવી કહેવવામાં આવવા લાગ્યું.

કારણ#4
પોર્ન મૂવીઝ ગંદા મૂવી હૉલ્સમાં મોડી રાત્રે દર્શાવવામાં આવતી હતી. તમામ વયનાં લોકો આ ફિલ્મો જોતા હતાં અને તેવા લોકોએ જ આ સસ્તી ફિલ્મોનું નામ "બ્લ્યુ મૂવી" પાડી દીધું.

કારણ#5
લગભગ 50-60 વર્ષ અગાઉ સુધી અનેક રાજ્યોમાં જે "બ્લ્યુ લૉઝ" (કાયદા) હતાં, તેમનું આડઉત્પાદન આ ફિલ્મો હતી. "બ્લ્યુ લૉઝ" મુજબ ઘણા વેપાર રવિવારે નથી કરી શકાતા હતાં. માટે બ્લ્યુ મૂવીઝ રવિવારે જ નહોતી દર્શાવવામાં આવતી. અને શક્ય છે કે કદાચ આ જ કારણથી તેનું બ્લ્યુ ફિલ્મ નામ પડ્યું હોય.

Read more about: bizarre વિચિત્ર
English summary
Have you ever wondered why porn is referred to as a “Blue Film” in India? This is something that you would not hear in any other part of the world.
X
Desktop Bottom Promotion