Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
જો લાઇફમાં રોમાંસ ઇચ્છતા હોવ તો ના કરો બેડરૂમમાં આ કામ
[ટિપ્સ] એવી કોઇ વ્યક્તિ નહીં હોય જે એવું વિચારતો હોય કે તેની એક નાનકડી દુનિયામાં માત્ર તે અને તેનો પ્રેમ હોય પરંતુ નાસતી-ભાગતી જિંદગીમાં વ્યક્તિની પાસે તણાવ વધારે અને પ્રેમ ઓછો હોય છે. જેના કારણે પતિ-પત્નીની વચ્ચે એક સમય બાદ નિકટતા ઘટતી જાય છે અને અંતર વધતું જાય છે, જે બિલકૂલ યોગ્ય નથી.
એટલા માટે વાસ્તુ અનુસાર કેટલીક એવી ટિપ્સ અમે લઇને આવ્યા છીએ જેને અપનાવીને આપ લવ-લાઇફને આજીવન યુવાન અને સુંદર રાખી શકશો.
આવો નજર કરીએ એ ટિપ્સ પર જેના અમલથી આપ આપનું જીવન સુખમય બનાવી શકશો...

1. કાળા રંગનો ઉપયોગ કરવો નહીં
આપ જ્યાં સુઇ જાવ છો ત્યાં કાળા કલરનો ઉપયોગ કરવો નહીં. અને કરો તો ઓછો કરો.

2. ચાદર
આપના શયનકક્ષમાં એટલે કે બેડરૂમમાં ક્યારેય પણ કાળા રંગની ચાદરનો ઉપયોગ ના કરો.

3. કેવી રીતે ઊંઘવું
આપ આપના બેડરૂમમાં કેવી રીતે સુઇ જાવ છો તે પણ મહત્વનું છે. ક્યારેય પણ મેઇન ગેટ તરફ પગ રાખીને ઊંઘવું જોઇએ નહીં.

4. અરીસો
બેડની બિલકૂલ પાછળની બાજૂએ કાચ કે દર્પણ રાખવું જોઇએ નહીં.

5. અસ્તવ્યસ્ત બેડરૂમ
હંમેશા આપના બેડરૂમને સજાવીને રાખો. અસ્તવ્યસ્ત અને કબાડ જમા કરીને ના રાખો, તેનાથી નેગેટિવ ઊર્જા આવે છે.

6. કઇ તરફ મુખ રાખીને ના સુંવું
હંમેશા એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે દક્ષિણ તરફ મુખ રાખીને ના સુઇ જવું જોઇએ.

7. કઇ તરફ મુખ રાખીને સુંવું
વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂર્વ તરફ અતવા ઉત્તર તરફ મુખ રાખીને સુઇ જવું જોઇએ જે સુખદાયક હોય છે.

8. બારી
આપના જીવનમાં પ્રેમ વધારવા માટે આપના બેડરૂમમાં વિંડ ચાઇમ્સનો પ્રયોગ કરો.

9. ફર્નીચર
ઘરમાં ફર્નીચર ધનુષાકાર, અર્ધચંદ્રાકાર અથવા વૃત્તાકાર ના હોવા જોઇએ, જેનાથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય બગડેલું રહે છે.

10. સાફસફાઇ
બેડરૂમમાં હંમેશા સાફસફાઇ રાખવી. કચરા-પોતા નીયમિત કરવા જોઇએ. જેનાથી આપનું જીવન સુખમય અને તંદુરસ્ત રહેશે.



Click it and Unblock the Notifications











