Related Articles
-
પરફેક્ટ ફોટોગ્રાફી માટે આ લોકો કંઇપણ કરી શકે છે, અને આપ?
-
આ છે Perfect ટાઇમે ખેંચાયેલી Interesting તસવીરો- ભાગ 2
-
Perfect ટાઇમીંગમાં જ ક્લિક થાય છે આવી Perfect તસવીરો!
-
એક કલાકાર અને ફોટોગ્રાફર મળી જાય તો કંઇ આવું થાય છે!
-
જાણો, શા માટે ઉનાળામાં કરવા જોઇએ લગ્ન
-
શું તમે ક્યારેય કરી છે આવી રિફ્લેક્શન ફોટોગ્રાફી!
પાણીની અંદર લેવાયેલી કેટલીક રસપ્રદ તસવીરો
ફોટોગ્રાફીના ઘણા રૂપ હોય છે તેમાંથી જ એક છે અંડર વોટર ફોટોગ્રાફી જેમાં પાણીની અંદર તસવીર લેવામાં આવે છે. અંડર વોટર ફોટોગ્રાફી કરનારા ફોટોગ્રાફરોમાંથી એક સેટ કેસટીલે 2012માં કેટલીંક આવી જ તસવીરો લીધી હતી જે ઓનલાઇન ખૂબ જ વાયરલ બની હતી.
કેસટીલે ઘણી અંડર વોટર ફોટોગ્રાફી કરી છે. અમે આપના માટે આજે સેટ કેસટીલની કેટલીંક પોપ્યુલર અંડર વોટર ફોટોગ્રાફમાંથી એક સીરિઝ સિલેક્ટ કરીને લાવ્યા છીએ, જેમાં તેમણે કુતરાઓને પાણીની અંદર દડો પકડતા પોતાના કેમેરામાં કેદ કર્યા છે.
આવો જોઇએ સેટ કેસટીલની અંડર વોટર ફોટોગ્રાફી...
પાણીની અંદર ફોટોગ્રાફી
સેટ કેસટીલ દ્વારા પાણીની અંદર લેવાવામાં આવેલી રોચક તસવીરો...
પાણીની અંદર ફોટોગ્રાફી
સેટ કેસટીલ દ્વારા પાણીની અંદર લેવાવામાં આવેલી રોચક તસવીરો...
પાણીની અંદર ફોટોગ્રાફી
સેટ કેસટીલ દ્વારા પાણીની અંદર લેવાવામાં આવેલી રોચક તસવીરો.