For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ છે દુનિયાની 20 શાનદાર ઓફિસ...

|

આપના કાર્ય કરવાની ક્ષમતા એ વાત પર પણ નિર્ભર કરે છે કે કામ કરવાનું સ્થળ કેવું છે, ભારતના મુકાબલે વિદેશોમાં કોઇપણ ઓફિસને એ હિસાબે ડિઝાઇન કરવામાં આવે છે કે ત્યાં કામ કરનારા લોકોની ક્ષમતા ઘટવાને બદલે તેના માટે ઓફિસોમાં દીવારોમાં કયો રંગ હોય અથવા તેનું ઇંટીરીયર ડિઝાઇન કેવું હોય, આ ઉપરાંત લોકોને ઓફિસમાં કામ કરવા દરમિયાન તેમને કોઇપણ પ્રકારની મુશ્કેલી ના થાય તે વાતનો પણ ખ્યાલ રાખવામાં આવે છે.

ગૂગલ, માઇક્રોસોફ્ટ, લિંક્ડઇન જેવી ઘણી અન્ય મોટી-મોટી કંપનીઓ છે જે પોતાની ઓફીસની ડિઝાઇનમાં જ કરોડો રૂપિયા ખર્ચી નાખે છે, અમે આપના માટે આજે દુનિયાભરની 20 એવી જ ઓફીસ લઇને આવ્યા છીએ જેને જોઇને આપ પણ બોલી ઊઠશો કે કાશ મારી ઓફીસ પણ આવી હોત!

દુનિયાની સુંદર ઓફીસોની તસવીરી ઝલક...

Google Office – Zurich

Google Office – Zurich

ગૂગલ ઓફીસ

AOL Head Quarters

AOL Head Quarters

એઓએલ હેડક્વાર્ટર

Big In Japan

Big In Japan

જાપાનમાં બિગની ઓફીસ

Comvert

Comvert

કમવર્થ ઓફિસ

Corus Quay – Toronto, Canada

Corus Quay – Toronto, Canada

કોરસ ક્યૂએ, ટોરંટો, કેનેડા

Dreamhost – La Brea, California

Dreamhost – La Brea, California

ડ્રીમ હોસ્ટ, કૈલિફોર્નિયા

Dtac Headquarters

Dtac Headquarters

ડીટેક હેડક્વાર્ટર, બેંકોક

Facebook

Facebook

ફેસબુક ઓફીસ, પોલોઆલ્ટો

Gummo

Gummo

ગૂમો, એમસ્ટર્ડેમ

KBP West Offices

KBP West Offices

કેબીપી વેસ્ટ ઓફિસ

Lego – Denmark

Lego – Denmark

લીગો ડેનમાર્ક

LivingSocial

LivingSocial

લિવિંગ સોશિયલ

Pallotta TeamWorks

Pallotta TeamWorks

પાલોટા ટીમવર્ક

Parliament

Parliament

પાર્લિયામેંટ પોર્ટલેંડ

Red Bull Office

Red Bull Office

રેડબુલ ઓફિસ, સોહો લંડન

Selgas Cano

Selgas Cano

સેલગેસ કોનો ઓફિસ, મૈડ્રિક

ThinkGarden

ThinkGarden

થિંક ગાર્ડન

Traction Marketing Group.

Traction Marketing Group.

ટ્રેક્શન માર્કેટિંગ ગ્રુપ

YouTube – San Bruno

YouTube – San Bruno

યૂ ટ્યૂબ સેન બ્રૂનો

Zappos – Las Vegas

Zappos – Las Vegas

જૈપોસ, લાસ વેગાસ

English summary
list of 20 of our favourite offices from across the world, to show you small nuggets of design from more obscure companies.
X
Desktop Bottom Promotion