નોકિયાના 10 પૈસા વસૂલ વિંડો સ્માર્ટફોન

ફિનિશ સ્માર્ટફોન મેકર કંપની નોકિયાના એન્ડ્રોઇડ ફોન ભલે એન્ડ્રોઇડ માર્કેટમાં કોઇ કમાલ ના દેખાડી શક્યો હોય પરંતુ વિન્ડો સ્માર્ટફોન બજારમાં હજી સુધી નોકિયાના હેન્ડસેટનો મુકાબલો કરવા માટે વધારે કંપનીઓ નથી જોકે, માઇક્રોમેક્સ, જોલો જેવી સ્માર્ટફોન કંપનીયોએ ઓછી કિંમતમાં વિંડો 8.1 હેંડસેટ બજારમાં ઉતાર્યા છે. પરંતુ નોકિયા પાસે વિંડો સમાર્ટફોનની ઘણી રેંજ ઉપલબ્ધ છે.

જેમાંથી લૂમિયા 1020 પોતાના 41 મેગાપિક્સલ કેમેરા માટે આખી દુનિયામાં જાણીતો છે. એવી જ રીતે લૂમિયા 630 વિંડો 8.1 ઓએસની સાથે કંપની પહેલી ડિવાઇસ છે જેમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યું છે. જો આપ પણ વિંડો ફોન લેવાનું વિચારી રહ્યા હોવ તો નીચે આપવામાં આવેલા ટોપ 10 વિંડો ફોન લિસ્ટમાંથી તમારી પસંદગીનો વિંડો ફોન ખરીદી શકો છો.

નોકિયા લૂમિયા 630

નોકિયા લૂમિયા 630

કિંમત- 9,855 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
4.5 ઇંચની આઇપીએસ એલસીડી સ્ક્રીન
480x854 પિક્સલ સ્ક્રીન રેજ્યુલેશન
વિંડો 8.1 ઓએસ ક્વાડ કોર
1200 મેઘાહર્ટ પ્રોસેસર
5 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
3જી, વાઇફાઇ, 8 જીબી ઇન્ટરનલ મેમોરી, 128 જીબી એક્સપેંડેબલ મેમરી
512 એમબી રેમ
1830 એમએએચ લિયોન બેટરી

નોકિયા લૂમિયા 1320

નોકિયા લૂમિયા 1320

કિંમત- 17,346 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
6 ઇંચની આઇપીએસ એલસીડી સ્ક્રીન
720x1280 પિક્સલ સ્ક્રીન રેજ્યુલેશન
વિંડો 8 ઓએસ
5 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 0.30 મેગાપિક્સલ સેકેન્ડરી કેમેરા
3જી, વાઇફાઇ, 8 જીબી ઇન્ટરનલ મેમોરી, 64 જીબી એક્સપેંડેબલ મેમરી
1 જીબી રેમ
3400 એમએએચ લિયોન બેટરી

નોકિયા લૂમિયા 1520

નોકિયા લૂમિયા 1520

કિંમત- 36,084 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
6.0 ઇંચની આઇપીએસ એલસીડી સ્ક્રીન
1080x1920 પિક્સલ ડિસ્પ્લે
વિંડો 8 ક્વાડ કોર
2200 મેગાહર્ટ પ્રોસેસર
20 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.2 મેગાપિક્સલ સેકેન્ડરી કેમેરા
3જી, વાઇફાઇ, ડીએલએનએ, એનએફસી
32 જીબી ઇન્ટરનલ મેમોરી, 64 જીબી એક્સપેંડેબલ મેમરી
2 જીબી રેમ
3400 એમએએચ લિયોન બેટરી

નોકિયા 625

નોકિયા 625

કિંમત- 13,392 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
4.7 ઇંચની આઇપીએસ એલસીડી સ્ક્રીન
480x800 પિક્સલ સપોર્ટ
વિંડો 8
3જી, વાઇફાઇ
8 જીબી ઇન્ટરનલ મેમોરી, 64 જીબી એક્સપેંડેબલ મેમરી
512 એમબી રેમ
2000 એમએએચ લિયોન બેટરી

નોકિયા 525

નોકિયા 525

કિંમત- 8,333 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
4.0 ઇંચની આઇપીએસ એલસીડી સ્ક્રીન
વિંડો 8 ઓએસ ડ્યુઅલ કોર
1000 મેગાહર્ટ પ્રોસેસર
5 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા 3જી, વાઇફાઇ, ડીએલએનએ
8 જીબી ઇન્ટરનલ મેમોરી, 64 જીબી એક્સપેંડેબલ મેમરી
1 જીબી રેમ
1430 એમએએચ લિયોન બેટરી

નોકિયા લૂમિયા 920

નોકિયા લૂમિયા 920

કિંમત- 27,995 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
4.5 ઇંચની આઇપીએસ એલસીડી સ્ક્રીન
768x1280 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ
8.7 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 1 મેગાપિક્સલ સેકેન્ડરી કેમેરા
3જી, વાઇફાઇ, ડીએલએનએ, એનએફસી
1 જીબી રેમ
2000 એમએએચ લિયોન બેટરી

નોકિયા લૂમિયા 520

નોકિયા લૂમિયા 520

કિંમત- 7,199 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
4 ઇંચની આઇપીએસ એલસીડી સ્ક્રીન,
480x800 રેજ્યુલેશન ડ્યુઅલ કોર સપોર્ટ
1000 મેગાહર્ટ પ્રોસેસર
5 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
3જી, વાઇફાઇ,
8 જીબી ઇન્ટરનલ મેમરી, 64 જીબી એક્સ્પેન્ડેબલ મેમરી
512 એમબી રેમ
1430 એમએએચ લિયોન બેટરી

નોકિયા લૂમિયા 800

નોકિયા લૂમિયા 800

કિંમત- 19,490 રૂપિયા
3.7 ઇંચની એમોલ્ડ સ્ક્રીન
480x800 રેજ્યુલેશન સપોર્ટ
વિંડો 7.5 ઓએસ
8 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
16 જીબી ઇન્ટરનલ મેમરી
512 એમબી રેમ
1450 એમએએચ લિયોન બેટરી

નોકિયા 720

નોકિયા 720

કિંમત- 16,999 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
4.30 ઇંચની સ્ક્રીન, 480x800 પિક્સલ સ્ક્રીન
વિંડો 8 ડ્યુઅલ કોર
1000 મેગાહર્ટ પ્રોસેસર
6.70 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.30 મેગાપિક્સલ સેકેન્ડરી કેમેરા
3જી અને વાઇફાઇ
8 જીબી ઇન્ટરનલ મેમરી, 64 જીબી એક્સપેન્ડેબલ મેમરી
512 એમબી રેમ
2000 એમએએચ લિયોન બેટરી

નોકિયા 1020

નોકિયા 1020

કિંમત- 44,000 રૂપિયા
4.5 ઇંચની એમોલ્ડ સ્ક્રીન
8 ઓએસ
1500 મેગાહર્ટ પ્રોસેસર
41 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.2 મેગાપિક્સલ સેકેન્ડરી કેમેરા
3જી અને વાઇફાઇ, ડીએલએનએ
32 જીબી ઇન્ટરનલ મેમરી
2 જીબી રેમ
2000 એમએએચ લિયોન બેટરી

X
Desktop Bottom Promotion