શાર્કથી ભરેલા પૂલમાં મીટનાં ટુકડાંઓ સાથે કૂદી ગઈ આ છોકરી, જાણો પછી શું થયું

Posted By: Lekhaka
Subscribe to Boldsky

આપે આ દુનિયામાં ઘણી વિચિત્ર વસ્તુઓ તો જરૂર જોઈ હશે. ઘણી વાર આપે જોયું હશે કે લોકો આવું કંઇક કરી જાય છે કે જે બહુ જ આશ્ચર્ય પેદા કરનારૂ હોય છે. ઘણી વાતો આપને બિલ્કુલ પણ સમજાતી નથી કે લોકો આખરે તે વસ્તુઓ કેવી રીતે કરી લે છે કે જેમના વિશે આપને વિચારીને પણ ડર લાગે છે.

આપે જ્યારે સર્કસ જોયું હશે, ત્યારે આ જરૂર જોયું હશે કે કેવી રીતે લોકો રસ્સી પર ચાલે છે, સિંહ સાથે રમે છે અને દૂર હવામાં છલાંગ લગાવે છે. આ બથી વાતો જોઈ મગજમાં માત્ર એક જ ખ્યાલ આવે છે કે આ કેવી રીતે શક્ય છે, પરંતુ શું આપ જાણો છે કે એવા ઘણા લોકો છે કે જે ખતરાઓથી ખેલીને જ પોતાની રોટલીનો ઇંતેજામ કરે છે.

આવા જ ઘણા લોકોમાં એક નામ આ છોકરીનું પણ છે કે જેમના વિશે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. આ છોકરી શાર્ક માછલીઓ સાથે રહે છે અને તરે છે. આવો જાણીએ છીએ આ છોકરી વિશે કે જે સૌથી ખતરનાક શાર્ક માછલી સાથે તરે છે. તેની સાથે તે કેવી રીતે રહે છે.

ખતરાની ખેલાડી છે આ છોકરી

ખતરાની ખેલાડી છે આ છોકરી

આ છોકરી કે જે શાર્ક સાથે તરે છે, તે છોકરી ખતરાની ખેલાડી છે. શાર્ક સાથે તરે છે આ છોકરી. આપે ઘણા પ્રકારની ફિલ્મોમાં તો સામાન્ય રીતે છોકરીઓને શાર્ક સાથે પાણીમાં લડતા જોઈ હશે. અમે આપને આજે તે છોકરી સાથે મળવવા જઈ રહ્યા છીએ કે જે રીયલ લાઇફમાં શાર્ક સાથે સ્વીમિંગ કરે છે. અને તેની સાથે સમય પસાર કરે છે.

જુઓ શું થયું કે જ્યારે શાર્ક સાથે પૂલમાં ગઈ આ છોકરી

જુઓ શું થયું કે જ્યારે શાર્ક સાથે પૂલમાં ગઈ આ છોકરી

જેવું કે આપ સૌ લોકો જાણો છો કે શાર્ક સૌથી ખતરનાક માછલી ગણાય છે. એક રિસૉર્ટમાં વીડિયો શૂટ કરવામાં આવ્યુ હતું કે જે બહુ વાયરલ પણ થયુ હતું. તેમાં આ વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે કે એક છોકરી શાર્ક માછલીથી ભરેલા પૂલમાં જાય છે અને તેમની સાથે તરવા લાગે છે.

માણસને ગંધથી ઓળખે છે શાર્ક

માણસને ગંધથી ઓળખે છે શાર્ક

એક વૈજ્ઞાનિક તથ્યમાં જાણવા મળ્યું છે કે શાર્ક માછલીની આ ખાસિયત હોય છે કે તે માણસનાં લોહીની ગંધને તરત અનુભવી તેમની ઉપર હુમલો કરી દે છે. આ ઘટનાઓ એક નહીં, પણ અનેક વાર બની ચુકી છે, પરંતુ આ છોકરીએ ઢગલો શાર્ક માછલીઓ વચ્ચે જઈ આ દંગ કરી દેનાર કારનામાને અંજામ આપ્યું છે.

સ્કૂલ ઑફ શાર્ક

સ્કૂલ ઑફ શાર્ક

આ હરેતઅંગેજ કારનામુ જો આપે નથી જોયું, તો આપ જાણી લો કે કઈ રીતે છોકરીએ તેને અંજામ આપ્યું. હકીકતમાં પૂલમાં કૂદતા પહેલા તે પૂલમાં મીટનાં ટુકડાં ફેંકવામાં આવ્યા કે જેમને જોઈને તમામ શાર્ક માચલીઓ તે મીટનાં ટુકડાં પર તુટી પડી. આવું થતા જ તે છોકરી પણ કૂદી ગઈ અને ઘણી વાર સુધી શાર્ક સાથે રહી અને સેફલી બહાર આવી ગઈ.

પહેલી વાર નથી થયું આ કારનામુ

પહેલી વાર નથી થયું આ કારનામુ

જોકે આ કારનામુ પહેલી વાર નથી થયું, પણ ઘણા બીજા લોકો પણ તેને કરી ચુક્યા છે. પરંતુ આ છોકરીની આ બહુદારી જોઈ લોકો તેના વખાણ કરતા નથી થાકી રહ્યાં.

English summary
This girl who floats with sharks is a girl of danger. Swims with Shark This girl you have seen in many types of movies, often you girls fighting in sharks with water.
Story first published: Thursday, October 26, 2017, 16:30 [IST]