Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
આવા પુરુષો પર મહિલાઓ ઓવારી જાય છે...
જીવનમાં પ્રેમનું મહત્વ આગવું છે. પ્રેમ વગરના જીવનની કલ્પના કરી શકાય નહીં. જોકે પુરુષ અને સ્ત્રી વચ્ચેના પ્રેમમાં હંમેશા પસંદગીનો અવકાશ સ્ત્રી પાસે રહેલો હોય છે. એટલે કે પ્રેમ માત્ર પુરુષના ચાહવા કે ઇચ્છવાથી પાંગરતો નથી. તેમાં સ્ત્રીની પણ એટલી જ સહભાગીતા અને સહમતી જોઇએ જેટલી પુરુષ દર્શાવે છે.
જોકે આપણા સમાજની રચના પશ્ચિમી સંસ્કૃતિથી જરા જુદી છે જે સ્ત્રીને આગળ આવીને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કે પહેલ કરવાની પરવાનગી આપતી નથી. જોકે પ્રેમ તેના અંતિમ ચરણ સુધી પહોંચે ત્યા સુધી પસંદગીના દરેક પાસા સ્ત્રી, મહિલા, કે યુવતી નક્કી કરતી હોય છે.
આચાર્ય વાત્સાયન દ્વારા રચિત ગ્રંથ કામસૂત્રમાં આ વાતનું સંપૂર્ણ વિવરણ આપવામાં આવ્યું છે કે કઇ રીતે પુરુષ મહિલાઓને રિઝવવામાં સફળ થાય છે. ભલે પ્રાચિનકાળમાં લખાયેલા સૂત્રો એટલા રોમાંચક ના રહ્યા હોય પરંતુ તેના અંગે જાણવાની ઉત્સુકતા તો બની રહે જ છે.
કામસૂત્રમાં પુરુષોની કેટલીક એવી વિશેષતાઓ અંગે માહિતી આપવામાં આવી છે, કે જેનાથી તેઓ મહિલાઓને પોતાની તરફ સરળતાથી આકર્ષિત કરી લે છે. જાણો આ અંગે કામસૂત્ર શું કહે છે....

આવા પુરુષો પર મહિલાઓ ઓવારી જાય છે...
'કામસૂત્ર' અનુસાર, કામસૂત્રનું સંપૂર્ણ જ્ઞાન ધરાવનાર પુરુષ મહિલાઓને રિઝવવામાં વધારે સફળ રહે છે.

આવા પુરુષો પર મહિલાઓ ઓવારી જાય છે...
સાહસી, શૂરવીર અને શારીરિક રીતે સક્ષમ પુરુષ મહિલાઓને પસંદ પડે છે.

આવા પુરુષો પર મહિલાઓ ઓવારી જાય છે...
મહિલાઓને ખાસ કરીને પૂર્ણ યુવાન અને નિરોગી પુરુષ સ્વાભાવિક રીતે વધુ પસંદ પડે છે.

આવા પુરુષો પર મહિલાઓ ઓવારી જાય છે...
મનની ભાવનાઓ અને સાથે સમય વિતાવનાર પુરુષ સરળતાથી મહિલાઓના હૃદયમાં ઘર કરી જાય છે.

આવા પુરુષો પર મહિલાઓ ઓવારી જાય છે...
દારુનું સેવન નહીં કરવું પણ એક ગુણ છે, અને આ જ ગુણ મહિલાઓને તેમનાથી દૂર નથી કરી શકતો.

આવા પુરુષો પર મહિલાઓ ઓવારી જાય છે...
ઉપહાર આપનાર સ્વભાવથી યુક્ત પુરુષ પણ મહિલાઓના હૃદય પર પોતાની છાપ છોડી જાય છે.

આવા પુરુષો પર મહિલાઓ ઓવારી જાય છે...
શંકા રહિત થઇને કોઇ કામને અંજામ આપનાર પુરુષો પણ મહિલાઓના દિલમાં સ્થાન બનાવી લે છે.

આવા પુરુષો પર મહિલાઓ ઓવારી જાય છે...
મહિલાઓ પ્રત્યે મધુર વ્યવહાર કરનાર પુરુષો મહિલાઓની વચ્ચે પ્રતિષ્ટા મેળવે છે.

આવા પુરુષો પર મહિલાઓ ઓવારી જાય છે...
મહિલાઓ પુરુષો પાસે સ્થાયી રીતે પ્રેમ કરવાની અપેક્ષા રાખે છે.

આવા પુરુષો પર મહિલાઓ ઓવારી જાય છે...
તારણની રીતે કહેવામાં આવી શકે છે કે આવા કેટલાંક પાયાના ગુણ પુરુષોમાં હંમેશાથી અપેક્ષીત રખાયા છે.



Click it and Unblock the Notifications











