Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
દીપિકા બની OPPO મોબાઇલની નવી બ્રાંડ એમ્બેસેડર
'xXx: ધ રિટર્ન ઓફ જેંડર કૈજ' મૂવીની સફળતા બાદ દરેકના મનમાં એ જ પ્રશ્ન છે કે હવે દીપિકા પાદુકોણ ક્યાં છે? બેંગ્લોરથી મુંબઇ આવ્યા બાદ દીપિકા પાદુકોણે કેરિયરના મામલે ખૂબ સંઘર્ષ કર્યો, હવે જેનું ફળ તેને મળી રહ્યું છે. આજના જમાનામાં દીપિકા ફક્ત બોલીવુડમાં જ નહી પરંતુ હોલીવુદમાં પણ સારી એવી રકમમાં કામ કરી રહી છે.
તો આખરે તે કોણ છે જે દીપિકાની લાઇફમાં નવું નવું આવ્યું છે? ચાલો આપણે તમને થોડી હિંટ આપી રહ્યાં છીએ- તે છે એક મોબાઇલ ફોન! દીપિકાએ OPPO F3 પ્લસ ફોનની નવી બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવી છે, જે 23 માર્ચના રોજ લોન્ચ કરવામાં આવી રહ્યો છે.

OPPO વિશે તો તમે જાણતા હશો, આ એક સેલ્ફી એક્સપર્ટ ફોન છે, જેના બ્રાંડ એમ્બેસેડર રિતિકથી માંડીને સોનમ કપૂર સુધી રહી ચૂક્યા છે. આ ફોન પહેલા OPPO F1ના નામે લોન્ચ કર્યો હતો. જેમાં સેલ્ફી એક્સપર્ટનો કોન્સેપ્ટ પહેલીવાર આપવામાં આવ્યો હતો.
આ કહેવાની જરૂર નથી કે આ ફોને માર્કેટમાં આવતાં જ ધમાલ મચાવી દીધી. બોલીવુડની અભિનેત્રી એમી જૈક્સન અને તમન્ના ભાટિયા તથા યૂવરાજ સિંહ પણ OPPO F1S ફોનની સીરીજ સાથે જોડાયા. આ ફોનમાં કેમેરાની ક્વોલિટી સારી આપવામાં આવી હતી અને સાથે જ 64GB ROM અને 4GB RAM પણ હતી, જો કે ભારતમાં આવો પ્રથમ મોબાઇલ હતો.
ત્યારબાદ OPPO F1 Sના બ્રાંડ એમ્બેસેડર બિપાશા બસુ અને તેમના પતિ કરણ સિંહ ગ્રોવર પણ બન્યા, જેનું કેમ્પેન વેલેન્ટાઇન્સ ડે પર કરવામાં આવ્યું. હવે જ્યારે નવો OPPO F3 પ્લસ ફોન આવ્યો છે તો તેની બ્રાંડ એમ્બેસેડર આપણી બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને બનાવવામાં આવી છે.
ચાઇનીઝ મોબાઇલ કંપનીએ પહેલાં જ નક્કી કરી દીધું છે કે આ ફોનમાં ડુઅલ સેલ્ફી કેમેરા હશે. આ સ્માર્ટફોનનું એવું ફીચર છે જે આ પહેલાં ક્યારેય કોઇપણ મોબાઇલ કંપનીએ લોન્ચ કર્યું નથી.
OPPO F3 પ્લ્સ ફોનમાં યૂનિક VOOC જેવા, F1 ચાર્જ પ્લ્સ પણ હશે જે તમને 2 કલાકનો ટોક ટાઇમ આપશે, તેને બસ પાંચ મિનિટ ચાર્જ કરવો પડશે. તો આ વખતે જો તમે કોઇ લેવાનું વિચારી રહ્યાં છો, તો OPPO F3 પ્લસ લેવાનું ભૂલતા નહી.



Click it and Unblock the Notifications











