For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એક આઈજી પોળ ની અંદર 69% લોકો એ વોટ આપ્યા બાદ એક છોકરી એ સ્યુસાઇડ કરી લીધું

|

આજ ના સમય ની અંદર સોશિયલ મીડિયા એ લોકો ના જીવન નો ખુબ જ અગત્ય નો ભાગ બની ગયું છે અને તેના કારણે તેની અંદર લોકો એટેંશન મેળવવા માટે કઈ પણ કરવા માટે તૈયાર થઇ જતા હોઈ છે.

એ પણ એક સમય હતો કે જ્યારે લોકો એટેંશન મેળવવા માટે ગમે તે ઉટપટાંગ વસ્તુઓ કરતા હતા અને હવે તો ઘણા બધા એ બધી વસ્તુઓ પણ શેર કરતા હોઈ છે કે તેઓ કેટલા ડિપ્રેસ્ડ છે અને તેઓ કેટલા હેલ્પલેસ પણ થઇ ગયા છે.

અને આવું જ એક છોકરી દ્વારા કરવા માં આવ્યું હતું તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોળ ની અંદર રિઝલ્ટ માં જણાવ્યું હતું કે તેણે સ્યુસાઇડ કરી લેવું જોઈએ અને ત્યાર બાદ તે છોકરીએ હકીકત ની અંદર સ્યુસાઇડ કર્યું હતું. અને આ ટીનેજર છોકરી એ બંદર બરુ બતુ કાવા, મલેશિયામાં દુકાન ના ત્રીજા ફ્લોર પર થી કૂદકો મારી દીધો હતો.

 એક ઓનલાઇન પોલ બાદ છોકરી એ સ્યુસાઇડ કર્યું

આ છોકરી એ તેના ઇન્સ્ટાગ્રામ ની અંદર એક પોળ બનાવ્યો હતો જેની અંદર જણાવવા માં આવ્યું હતું કે, "ખુબ જ અગત્ય નું છે કે મારે જીવવું જોઈએ કે મરી જવું જોઈએ" તેણી એ હાઈકત ની અંદર પોતાના ફેઈટ ને લોકો ના ભરોસા પર મૂકી દીધું હતું.

અને આ પોળ લખતા પેહલા તે છોકરી એ એવું પણ લખ્યું હતું કે "મારે ક્વિટ કરી દેવું છે હું આ જીવન થી ખુબ જ કંટાળી ગઈ છું. અને થાકી ગઈ છું." અને તેમ છત્તા તેના કોઈ પણ મિત્રો દ્વારા આ વાત ની ગંભીરતા ને સમજવા માં ના આવી અને તેમણે આ વસ્તુ ને એક જોક તરીકે લીધી હતી અને મરીજવ પર વોટ આપ્યો હતો.

રિપોર્ટ્સ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે આ છોકરી ઘણા સમય થી ડિપ્રેસ્ડ જ હતી તેમના પિતા એ સિંગપોર ની અંદર કોઈ વિઅતનામી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા અને તે પોતાના ફેમેલી ઇસ્યુ ને લઇ ને ખુબ જ દુઃખી હતી અને તેટલા માટે જ તે ઓનલાઇન મદદ શોધી રહી હતી અને જયારે તેને ઓનલાઇન પણ કોઈ જ મદદ ના મળી ત્યારે તેણે આ પોલ અબ્નવ્યો અને સ્યુસાઇડ કરી લીધું હતું.

તો આ કેસ વિષે તમે શું વિચારો છો તેના વિષે અમને નીચે કમેન્ટ્સ ની અંદર તમારા મનત્વઓ જરૂર થી જણાવશો.

Read more about: સમાચાર
English summary
The girl was depressed after her step dad married a Vietnamese woman in Singapore. The family issues had been troubling her for a while and this was the reason she was looking for help online and when she could not find any solace in the poll she posted, she committed suicide.
Story first published: Wednesday, May 22, 2019, 16:23 [IST]
X
Desktop Bottom Promotion