For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

OMG : મરેલી મહિલાને કબરમાંથી કાઢી કર્યું તેનું રેપ

By Super Admin
|

તે મરી ચુકી હતી. કબરમાં દફન હતી, પરંતુ માનસિક રીતે વિક્ષિપ્ત લોકો માટે તે માત્ર એક દેહ હતી કે જે તેમની વાસના પૂર્ણ કરી શકતી હતી. તેથી કબ્રમાંથી શબ કાઢી આખી રીતા તેમણે તેનાં શરીર સાથે બળાત્કાર કર્યું

પ્રસુતિ દરમિયાન તેનું મોત થઈ ગયું, પરંતુ રેપિસ્ટે તેને કબરમાંથી બહાર કાઢી અને તેનીસાથે બળાત્કાર ગુજાર્યો ! સાંભળીને રુંઆટા ઊભા થઈ ગયા ને ! આપણે રોજ-બ-રોજ બળાત્કારનાં ઘણા કિસ્સાઓ સાંભળીએ છીએ, પરંતુ તેનાથી ઘૃણાસ્પદ ખબર આપે નહીં સાંભળી હોય કે જેમાં હેવાનિયતની તમામ હદો પાર કરી દેવાઈ.

મરેલી મહિલા સાથે બળાત્કાર કરવો એક સંગીન ગુનો તો માનસિક રીતે વિકૃત જ કરી શકે છે.

લોકોનાં મગજમાં કેટલી હેવાનિયત અને ગંદકી ભરાઈ ુકી છે, તેનો અંદાજો આપને ઉપર લખેલી એક લાઇન વાંચીને જ થઈ ગયો હશે. આ આર્ટિકલને વાંચી અપનું હૃદય હચમચી ઉઠશે.

તે માત્ર 21 વર્ષની હતી...

તે માત્ર 21 વર્ષની હતી...

તે માત્ર 21 વર્ષની પરિણીત મહિલા હતી. તેનો પતિ તેને ખૂબ પ્રેમ કરતો હતો. તેનાં જીવનમાં કોઈ વસ્તુની કમી નહોતી. બધુ બરાબર ચાલતુ હતું, કારણ કે તે માતા બનવાની હતી. તેથી તેનાં પતિ, સાસુ, સસરા સૌ તેનું બહુ ધ્યાન રાખતા હતાં.

ત્યાં સુધી, જ્યારે એક દિવસ...

ત્યાં સુધી, જ્યારે એક દિવસ...

તેના પેટમાં ખૂબ દુઃખાવો થયો અને તેને હૉસ્પિટલ લઈ જવી પડી. તેની પ્રસૂતિની તિથઇ નજીક નહોતી, પરંતુ આમ છતાં તબીબોએ તેની અને તેનાં બાળકની જાન બચાવવા માટે ઑપરેશન કરવાનું નક્કી કર્યું, પરંતુ તેઓ સફળ ન થયાં. આ ઑપરેશનમાં તે પરિણીતાનું મોત થઈ ગયું. આ બધુ ખૂબ જ ટુંકા ગાળામાં થઈ ગયું અને થોડાક જ કલાકોમાં બધુ ખતમ થઈ ગયું.

તેને દફનાવી દેવામાં આવી

તેને દફનાવી દેવામાં આવી

તે મહિલાને દફનાવી દેવામાં આવી. તેનો પરિવાર હજી તેનાં મોતને ભુલાવી નહોતો શક્યો. પરિવાર આ આઘાતમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યો હતો કે એક દિવસ કેટલાક લોકોએ તેનાં પરિવારજનોને આવીને જણાવ્યું કે આપની મૃત છોકરીનું શબ ખેતરમાં પડેલું છે, જ્યારે થોડાક દિવસ પહેલા જ તેને દફનાવી દેવાઈ હતી.

નેફ્રોલિયાથી ગ્રસ્ત શખ્સની કરતૂત

નેફ્રોલિયાથી ગ્રસ્ત શખ્સની કરતૂત

જે શખ્સોએ તે મરેલી મહિલા સાથે આ શરમજનક કરતૂત કરી હતી, તેઓ નેક્રોફોલિયાથી ગ્રસ્ત હતાં. તેનો અર્થ છે મૃત શરીર સાથે યૌન સંબંધ બાંધનાર માનસિક રીતે ગ્રસ્ત લોકો. રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે માનસિક વિકૃતિ ધરાવતા લોકોએ આખી રાત તેનાં મૃત શરીર સાથે બળાત્કાર કર્યો. જ્યાં સુધી તેઓ સમ્પૂર્ણ સંતુષ્ટ ન થયાં અને પછી તેના નગ્ન શરીરને કબ્રમાંથી બહાર કાઢી ખેતરોમાં એવી જ ખરાબ હાલતમાં છોડીને ચાલ્યા ગયા.

મૃત્યુ બાદ પણ મહિલાઓ નથી સલામત

મૃત્યુ બાદ પણ મહિલાઓ નથી સલામત

આ ઘટના વાંચીને આપ સમજી ચુક્યા હશો કે લોકોનાંમગજમાં હેવાનિયત કઈ હદે હાવી થઈ ચુકી છે કે જ્યાં મહિલા મૃત્યુ બાદ પણ સલામત નથી. આવી દુનિયામાં મહિલાઓની સલામતીનો સવાલ ઉઠાવવો વ્યાજબી જ છે. આ કેસથી જણાય છે કે પુરુષોને એ વાતથી પણ ફરક નથી પડતો કે મહિલા જીવિત છે કે મૃત, કારણ કે તેઓ માનસિક રીતે એટલા વિકૃત થઈ ચુક્યા છે કે તેમના માટે મૃત શરીર પણ તેમની વાસનાની તૃપ્તિ કરવાનું એક સાધન માત્ર છે.

English summary
She had died due to complications in her pregnancy. It was just a day, when her body was dug out and raped again!
Story first published: Wednesday, May 24, 2017, 10:00 [IST]
X
Desktop Bottom Promotion