Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
છોકરીના નાકને ખાઈ ગયો હતો ઉંદર, પરંતુ તો પણ તેને મળ્યો પ્રેમ કરનાર પતિ
આજે તમે એક એવી છોકરીને મળો જેણે ૨૯ વર્ષની ઉંમરમાં પોતાનું નાક ગુમાવ્યું. તે એક આત્મવિશ્વાસી મહિલા છે અને તેને એવી વ્યક્તિ સાથે લગ્ન કર્યા જેને તે સોશિયલ સાઈટ પર મળી હતી.
આ સ્ટોરી આ વાતતું સ્પષ્ટ ઉદાહણ છે કે પ્રેમ ફક્ત શારિરીક આકર્ષણ હોતો નથી. તે પૂરી રીતે હદયની સચ્ચાઈ સાથે જોડાયેલો હોય છે. આજે તમે એક એવી છોકરીને મળશો જેણે ૨૯ વર્ષની ઉંમરમાં પોતાનું નાક ગુમાવ્યું. તે એક આત્મવિશ્વાસી મહિલા છે અને તેને એવી વ્યક્તિ સાથે લગ્ન કર્યા જેને તે સોશિયલ સાઈટ પર મળી હતી.
આ સ્ટોરી લગ્નના જોડા લિન જ્હૌકિંગ (23) અને તેની પત્ની ક્સૂ કિંકિનની છે જે એક બીજા સાથે ઈન્ટરનેટ પર મળ્યા હતા તેમને એક જ નજરમાં પ્રેમ થઈ ગયો. ક્સૂનું નાક જ નહોતું જે તે બન્નેના સંબંધની વચ્ચે ક્યારેય પણ બાધા બન્યું નથી. આવો આ અદ્ભૂત જોડા વિશે જાણીએ...

ક્સૂ ફક્ત એક મહિનાની હતી જ્યારે આ દુખદ ઘટના ઘટી-
તે ફક્ત એક મહીનાની હતી જ્યારે તેની માંએ તેને બેડરૂમમાં બાસ્કેટમાં રાખી હતી અને ખેતરમાં કામ કરવા માટે ચાલી ગઈ હતી. તેની મોટી છોકરીએ દોડીને આવીને જણાવ્યું કે ક્સૂ કી નાકને એક ઉંદરએ કાપી લીધું છે.

હંમેશા તેનો મજાક ઉડાવવામાં આવ્યો
તેના ક્લાસમાં ભણનાર બાળકો હંમેશા તેની મજાક ઉડાવતા હતા અને તેને ૬ ધોરણમાં જ ભણવાનું છોડવું પડ્યું. જ્યારે તે ફક્ત ૧૭ વર્ષની હતી ત્યારે તેને તેની પહેલી નોકરી મળી. ત્યાં પણ તેની સાથે કામ કરનાર સહકર્મી તેની હંમેશા મજાક ઉડાવતા હતા.

૧૮ વર્ષની ઉંમરમાં તેના લગ્ન થયા
૧૮ વર્ષની ઉંમરમાં તેના લગ્ન થઈ ગયા અને તેનો પતિ તેનાથી ૮ વર્ષ મોટો હતો. પરંતુ આ એક સફળ લગ્ન ન હતા અને ૨ વર્ષ પછી તેમનો તલાક થઈ ગયો. તેનો પતિ અને તેનો પરિવાર તેને હંમેશા હેરાન કરતા હતા.

તેને બધી કઠણાઈઓનો સામનો કરીને સાહસ બતાવ્યું
તેનું હદય તૂટ્યું હતુ અને તે પોતાને રિઝેક્ટેડ અનુભવી રહી હતી અંતમા: તેને આખા સંસાર સાથે બધા સંબંધ તોડી નાંખ્યા. તે ફક્ત ઈન્ટરનેટના માધ્યમથી દુનિયા સાથે જોડાયેલી હતી.

તે લિનને એક સોશિયલ સાઈટ પર મળી
તે લિનને એક સોશિયલ સાઈટ પર મળી. તે પોતાની સુંદરતાને લઈને સંશયમાં હતી. અંતમાં: તેને પોતાનો ચહેરો છુપાવીને રાખ્યો. પરંતુ તેને લાગ્યું કે લિનને જાણ હોવી જોઈએ કે તેના ચહેરામાં કંઈ કમી છે અને તેને લિનની સામે કહ્યું કે તેનું નાક જ નથી. જોકે લિન તેના આશાવાદી, દયાળુ અને પ્રસનન્નચિત્ત સ્વભાવથી પહેલા જ પ્રભાવિત હતો.

તેમની વચ્ચે પ્રેમ થઇ ગયો
તે તેને પ્રેમ કરવા લાગ્યો અને પહેલી વખત મળ્યા પછી અકે મહિના પછી તે બન્ને એ લગ્ન કરી લીધા.

તેમના પરિવારને મનાવવા મુશ્કેલ હતા.
લિન પરિવારનો એકનો એક છોકરો હતો અને તેને પોતાના માતા પિતાને મનાવવા માટે ખૂબ પરિશ્રમ કરવો પડયો અને તેને એ પણ જાણ હતી કે પોતાની પત્નીની આવી સ્થિતી માટે તેને જીવનભર લોકોની વાતો સાંભળવી પડશે. જોકે તે પોતાના નિર્ણય પર અડગ હતો! અંતમાં: તેને પોતાની આત્મા અને હદયથી તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો.



Click it and Unblock the Notifications











