સેમસંગ ગેલેક્સી એસ ડ્યૂઓસનું લેટેસ્ટ વર્ઝન, ખરીદો અહીંથી...

Posted By:
Subscribe to Boldsky

સેમસંગનો ગેલેક્સી એસ ડ્યૂઓસ ભારતીય બજારમાં ધૂમ મચાવી રહ્યો છે, જેના પગલે સેમસંગે હાલમાં જ તેનું નવું વર્ઝન ડ્યૂઓસ 2 લૉંચ કર્યું છે. જોવામાં તો એસ ડ્યૂઓસ અને એસ ડ્યૂઓસ 2માં કોઇ અંતર નથી. અપગ્રેડ એસ ડ્યૂઓસ 2માં પહેલાના મુકાબલે ફાસ્ટ પ્રોસેસર સ્પીડ આપવામાં આવી છે, પહેલા વર્ઝનમાં 1 ગીગાહર્ટ સિંગલ કોર પ્રોસેસર લાગેલ હતું જ્યારે નવા અપગ્રેડ એસ ડ્યૂઓસ2માં 1.2 ગીગાહર્ટનું સિંગલકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત જૂના એસ ડ્યૂઓસમાં 32 જીબી એક્સ્પેન્ડેબલ મેમોરી સપોર્ટ આપવામાં આવી છે, જ્યારે નવા વર્ઝનમાં 64 જીબી એક્સટર્નલ મેમોરી ઓપ્શન આપવામાં આવ્યો છે. બીજા ફેરફારમાં યુઝરને નવા ડ્યૂઓસમાં 1280x720 રિઝોલ્યુશન સપોર્ટ વીડિયો રેકોર્ડિંગની સુવિધા મળશે જે જૂના એસ ડ્યૂઓસમાં ન્હોતી.

રીટેલ સ્ટોરમાં સેમસંગના નવા એસ ડ્યૂઓસ 2ની કિંમત 10,999 રૂપિયા છે પરંતુ આપ તેને ઘણી ઓનલાઇન સાઇટ પરથી ખરીદી શકશો. આવો જોઇએ કે કઇ કઇ વેબસાઇટમાં સેમસંગના નવા વર્ઝન ગેલેક્સી એસ ડ્યૂઓસ 2 સ્માર્ટફોન ઉપલબ્ધ છે.

ધ વાયરલેસ ટ્વાસ

ધ વાયરલેસ ટ્વાસ

કિંમત- 10,249 રૂપિયા

સ્નેપડીલ

સ્નેપડીલ

કિંમત- 10,890 રૂપિયા

ટ્રેડસ

ટ્રેડસ

કિંમત- 10,790 રૂપિયા

ધ મોબાઇલ સ્ટોર

ધ મોબાઇલ સ્ટોર

કિંમત- 10,790 રૂપિયા

શોપિંગ ઇન્ડિયાટાઇમ્સ

શોપિંગ ઇન્ડિયાટાઇમ્સ

કિંમત- 10,790 રૂપિયા

શોપક્લ્યૂસ્

શોપક્લ્યૂસ્

કિંમત- 10,790 રૂપિયા

સાહોલિક

સાહોલિક

કિંમત- 10,790 રૂપિયા

ઇંફીબીમ

ઇંફીબીમ

કિંમત- 10,730 રૂપિયા

ફ્લિપકાર્ટ

ફ્લિપકાર્ટ

કિંમત- 10,790 રૂપિયા

ઇબે

ઇબે

કિંમત- 10,750 રૂપિયા

English summary
Samsung Galaxy S Duos 2, see the Top 10 Online Deals In India.