આ 6 પોર્ન સાઇટ સૌથી વધારે જોવાય છે ભારતમાં

Posted By:
Subscribe to Boldsky

હાલમાં જ આવેલા એક રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધારે જોવામાં આવેલી ટોપ 100 વેબસાઇટ્સમાં 6 પોર્ન સાઇટનો પણ સમાવેશ થાય છે. આ રિપોર્ટ ખૂબ જ હેરાન કરનારો પણ છે કે ભારતમાં અમેરિકા કરતા પણ વધારે પોર્ન જોવામાં આવે છે. રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધારે એક્સવીડિયો ડોટ કોમ જોવામાં આવે છે જે ટોપ 100માં 13માં સ્થાને આવે છે. ત્યારબાદ બીજી સૌથી વધારે જોવાતી પોર્ન સાઇટ છે એક્સએન ડોટ કોમ.

એક્સ વીડિયો ડોટ કોમને 20.78 ટકા લોકો જોવે છે જ્યારે અમેરિકામાં તેને 4.1 ટકા લોકો જુએ છે. આ ઉપરાંત ભારતમાં ઘણી અન્ય પોર્ન વેબસાઇટ જોવાય છે જેમાં 33માં સ્થાને એક્સએન ડોટકોમ પણ આવે છે. આ ભારતમાં આ સમયે ચૂંટણી માહોલ ચાલી રહ્યો છે. જેના પગલે સર્ચ એન્જિન ગૂગલ પર સૌથી વધારે નરેન્દ્ર મોદી સર્ચ કરવામાં આવી રહ્યા છે.

ત્યારબાદ તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ, પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ ઘણા સર્ચ કરવામાં આવી રહ્યા છે. હાલમાં આવેલા રિપોર્ટમાં પોર્ન સાઇટ્સ ઉપરાંત ફેસબુક, ગૂગલ, યૂટ્યૂબ પણ સૌથી વધારે સર્ચ કરવામાં આવતી સાઇટોમાંની એક છે.

આવો એક નજર નાખીએ ગૂગલમાં ગયા વર્ષે સૌથી વધારે સર્ચ કરવામાં આવેલી સેલિબ્રિટીઓ પર...

સન્ની લિયોન

સન્ની લિયોન

3.5 કરોડ લોકોએ સન્નીને સર્ચ કરી છે.

કૈટરીના કૈફ

કૈટરીના કૈફ

1.5 કરોડ લોકોએ સર્ચ કરી છે કૈટરીના કૈફને.

કરીના કપૂર

કરીના કપૂર

1.15 કરોડ લોકોએ કરીના કપૂરને સર્ચ કરી છે

સલમાન ખાન

સલમાન ખાન

1.14 કરોડ લોકોએ હ્યુમન બીઇંગ સલમાન ખાનને સર્ચ કર્યા છે.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

0.92 કરોડ લોકોએ ઐશ્વર્યાને સર્ચ કરી છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

0.67 કરોડ લોકોએ અક્કીને સર્ચ કર્યો છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

0.66 કરોડ લોકોએ દીપિકાને સર્ચ કરી છે.

રણબીર કપૂર

રણબીર કપૂર

0.65 કરોડ લોકોએ રોકસ્ટારને સર્ચ કર્યો છે.

English summary
Porn Websites In The List Of Top 100 In India. see Most searched Celebrity.