કેટલાક સોના પાછળ એટલા ઘેલા છે કે તેમણે કરી નાંખ્યું આ કાંડ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

આપણે લોકોનાં અનેક પ્રકારનાં વિચિત્ર ઝનૂનો જોઇએ છીએ અને એવું જ એક ઝનૂન છે સોનાનું એટલે કે ગોલ્ડનું. આપને કદાચ અંદાજો નહીં હોય કે કેટલાક લોકો આ પીળી ધાતુ પ્રત્યે કેટલું ઝનૂન ધરાવે છે.

ટૉયલેટ શીટથી લઈ પોતાની પોટીને ચમકાવવા માટે ગોલ્ડન પૂપ પિલ્સ. આપ જોશો કે લોકો કેટલા ઘેલા છે કે સોનાનો ઉપયોગ ક્યાંય પણ અને કોઈ પણ રીતે કરી રહ્યા છે.

આવું કરનાર લોકો કાં તો બહુ પૈસાદાર હોય છે, કાં તો સોના પ્રત્યે તેમનું ઝનૂન બહુ જોરદાર હોય છે અને કાં તો પછી આ એક તદ્દન પાગલપંતી છે. "દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી" આ કહાવતને આ આર્ટિકલ સાચી સાબિત કરે છે કે લોકો સોનાથી કેવી-કેવી પાગલપંતી કરે છે અને તેમના કેવા વિચિત્ર પરિણામો આવે છે.

આ આર્ટિકલમાં અમે આપને આવા જ ઝનૂનો અને આવિષ્કારો વિશે જણાવીએ છીએ કે જે લોકો સોના સાથે કરે છે.

સોનાનું કોફીન

સોનાનું કોફીન

કેટલાક લોકો મૃત્યુ બાદ પણ પાગલપંતી નથી છોડતા. તેઓ ઇચ્છે છે કે તેમને મૃત્યુ બાદ સોનાનાં કોફીનમાં દફનાવવામાં આવે.

સોનાની ગોળીઓ

સોનાની ગોળીઓ

એવું મનાય છે કે આ ગોળીઓથી આપની પોટી ચમકે છે. આ મજાક નથી, પરંતુ શું આપ જોશો કે આપની પોટી સોના જેવી ચમકી રહી છે કે નહીં ?

ગોલ્ડન સ્ટ્રૉ

ગોલ્ડન સ્ટ્રૉ

કેવો રૉયલ અનુભવ હશે ! જ્યારે આપ પોતાની કોલ્ડ કૉફીની ચુસ્કીઓ સોનાની સ્ટ્રૉથી લેશો અને હા આ માત્ર સપનું નથી.

ગોલ્ડન ગ્રિલ

ગોલ્ડન ગ્રિલ

માંસને પકવવાનાં આ સોનાનાં ગ્રિલની કિંમત છે 1 લાખ 65 હજાર ડૉલર છે. તે હાથથી બનાવવામાં આવી છે અને તેની મશીનો દરેક ભાગ 24 કૅરેટ ગોલ્ડથી બનેલો છે.

સ્મૉકિંગ ગોલ્ડ

સ્મૉકિંગ ગોલ્ડ

આ સિગરેટનું રોલિંગ પેપર 24 કૅરેટ ગોલ્ડથી બનેલું છે અને આપનાં હોઠોને સ્પર્શવા તૈયાર છે. જો આપ પોતાનાં પૈસાને આવી જ રીતે ધુમાડામાં ઉડાવવા માંગતા હોવ, તો આ સારો વિકલ્પ છે.

ગોલ્ટન ટૉયલેટ પેપર

ગોલ્ટન ટૉયલેટ પેપર

હવે આપ પોતાની પોટી પણ સોનાનાં ટૉયલેટ પેપરથી સાફ કરી શકો છો, હા જી, આપના માટે પ્રસ્તુ છે 22 કૅરેટનું ગોલ્ડન ટૉયલેટ પેપર.

ગોલ્ડન શૂઝ

ગોલ્ડન શૂઝ

એક હૉલીવુડ દિગ્દર્શકે એક્ટર માયકલ જૉર્ડનને તેમની ઑસ્કાર ટ્રૉફીથી પ્રાપ્ત થયેલ સોનાનાં જૂતા ગિફ્ટ કર્યા. આ તેમનાં પરફૉર્મન્સનાં સન્માન તરીકે તેમને આપવામાં આવ્યા હતાં.

English summary
Here is the list of crazy things that people have made using gold. Number 4 will surely shock you. Read on to know more.
Story first published: Tuesday, November 15, 2016, 12:30 [IST]