Related Articles
-
આ અનોખા દેશમાં છોકરીઓ નથી ચલાવી શકતી ગાડીઓ
-
માણસથી નહીં, પણ આ જાનવરથી ફેલાયો છે એડ્સનો અસાધ્ય રોગ
-
શું કાચનું તૂટવું અપશકુન હોય છે?
-
ભારતમાં જ નહીં, આ દેશોમાં પણ માને છે વિચિત્ર અંધવિશ્વાસ
-
ખિલજીએ કેમ કર્યો હતો ચિત્તૌડ પર હુમલો ? શું છે રાણી પદ્માવતીનો ઇતિહાસ ?
-
ધરતી પર નર્કથી પણ બદતર છે આ જગ્યાઓ, ભૂલથી પણ ના જશો આ તરફ
OMG!! દેવું ચુકવવા માટે આ નેવી ઑફિસર બની ગયો પોર્ન સ્ટાર
અમેરિકન નેવી ઑફિસર જોસેફ જ્હૉન સ્મિટ દેશની સેવા કરવા ઉપરાંત 29 પોર્ન સ્ટાર ફઇલ્મોમાં પણ કામ કરી ચુક્યાં છે. આવો જાણીએ એક નેવી ઑફિસર રાતોરાત પોર્ન સ્ટાર કેવી રીતે બની ગયો ?
દેશની સુરક્ષા કરનાર સૈનિકોને જોઈ ગર્વ અનુભવાય થાય છે. તેને જોઈને દરેક સામાન્ય નાગરિકને તેનાં જેવું બનવાની ઇચ્છા થાય છે, પરંતુ તાજેતરમાં અમેરિકન નેવી સામે એક ચોંકાવનારો મામલો આયો છે કે જેમાં એક હાઈ રૅંક ઑફિસર પર આરોપ લાગ્યું છે કે તે રાત થતા જ એક પોર્ન સ્ટાર બની જાય છે.
હા જી ! સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ આ મામલો સાચો છે. આ નેવી ઑફિસરે દેવાથી બચવા માટે આવું કર્યું. આવો જાણીએ એક નેવી ઑફિસર કેવી રીતે પોર્ન સ્ટાર બની ગયો.
23 વર્ષોથી સેનામાં
42 વર્ષીય જોસેફ જ્હૉન સ્મિટ 23 વર્ષોથી સેનામાં છે. હાલ તે કોરનૅડોમાં તહેનાત છે. તેઓ એટલા કર્તવ્યનિષ્ઠ અને જાંબાઝ છે કે તેઓ મેડલ્સ હાસલ કરી ચુક્યા છે. તેઓ સેનાની ભરતી ઝુંબેસમાં પણ સેવા આપી ચુક્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે તે અને તેની પત્ની ઘણા લાંબા સમય સુદી પોર્ન સ્ટાર રહી ચુક્યાં છે.
image source
2001માં પ્રથમ પોર્ન ફિલ્મ કરી હતી
જોસેફે વર્ષ 2001માં પ્રથમ પોર્ન ફિલ્મ કરી હતી, પરંતુ તેમની પત્ની ગર્ભવતી થયા બાદ તેમણે 2003માં આ કામ છોડી દીધું.
આ દમ્પતિએ 2005માં એક રિયલ એસ્ટેટ ફર્મની શરુઆત કરી હતી, પરંતુ બિઝનેસ ઠપ થઈ ગયું અને ભારે દેવાનાં પગલે બંનેએ પોતાને નાદાર જાહેર કરાવી દીધાં. બિઝનેસમાં થયેલા નુકસાનની ભપાઈ કરવા માટે જેડ પરત પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવ્યાં. તેઓ કહે છે, ‘તેનાથી અમારા પરિવારને ઘણી આર્થિક મદદ મળી અને આજે ફરીથી સારૂં જીવન જીવી રહ્યાં છીએ અને તેનાં કારણે જ દેવામાં બહાર નિકળી શક્યાં.'
image source
29 ફિલ્મોમાં કામ કર્યુ
આ નેવી ઑફિસર સ્મિટ જે વૂમનાં નામે 29 ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે.
image source
તમામ મિત્રોને હતી જાણ
તેમની પત્નીએ જણાવ્યું કે તેમના પતિ સ્મિટ અને ઘણા નેવીનાં સૈનિક મિત્રો ઑનલાઇન પોર્ન વીડિયો જોતા હતાં. સાથે જ તેમનું કહેવું છે કે તેમનાં પતિનાં લગભગ તમામ સૈનિક મિત્રોને જાણ હતી કેતેઓ પોર્ન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. ઘણા લોકોએ તેમને સલાહ પણ આપી હતી કે તેઓ જે પણ કરી રહ્યાં છે, તે કરતા રહેવું જોઇએ, પરંતુ આ વિશે વાત કરવાની જરૂર નથી.
image source
ચાલી રહી છે તપાસ
આ મામલો સામે આવ્યા બાદ આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે કે આ નેવી ઑફિસરે પોતાનાં આ પ્રોફેશન વિશે આર્મીને માહિતી આપી હતી કે નહીં અને જો આર્મીનેમાહિતીઆપી હતી તો માહિતી આપ્યા બાદ પણ તેઓ પોર્ન પ્રોફેશનમાં હતાં.