Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
આપને આપના સ્માર્ટફોન સાથે કનેક્ટ રાખશે આ સ્માર્ટી રિંગ!
સ્માર્ટફોન અને કમ્પ્યુટરની સાઇઝ એટલી નાની થઇ ગઇ છે કે હવે આપ તેને તમારા હાથોમાં પહેરી પણ શકો છો. આજકાલ પહેરવાના ગેજેટનો ક્રેઝ પણ વધતો જઇ રહ્યો છે. સેમસંગ સ્માર્ટ વૉચ આવ્યા બાદ અન્ય ઘણા પહેરવાના ગેજેટ માર્કેટમાં આવી ચૂક્યા છે. એવી જ રીતે વધુ એક ડિવાઇસ માર્કેટમાં આવી ચૂક્યું છે આ એક સ્માર્ટફોન રીંગ છે, જેની મદદથી આપ સ્માર્ટફોનને સાથે રાખ્યા વગર તમામ અપડેટ જોઇ શકો છો.
આ સ્માર્ટરિંગ માં ઇમેઇલ, સોશિયલ મીડિયા અપડેટ ઉપરાંત અન્ય ઘણા બધા અપડેટ ચેક કરી શકો છો. સ્માર્ટરિંગને એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસથી એટેચ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત સ્માર્ટી રિંગમાં આપ કોલને મેનેજ કરવાની સાથે બ્લૂટૂથની મદદથી પોતાના ડેટા પણ શેર કરી શકો છો.
સ્માર્ટ રિંગને સેટ કરવા માટે આપને પોતાના ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહે છે, ત્યારબાદ આપ તમારા ફોનની સેટિંગ, લિડ બ્રાઇટનેસ બીપર વોલ્યૂમ, સ્પીડ અને ક્લોક એડજસ્ટ કરી શકો છો.

સ્માર્ટી રિંગ સ્માર્ટ વૉચ
સ્માર્ટી રિંગમાં ઇનકમિંગ કોલ અને નોટિફિકેશન જોઇ શકાય છે, સાથે સાથે મેઇલ એલર્ટ અને ઇમેલ મેસેજ પણ રિંગ ઉપરાંત ફેસબુક, ટ્વિટ અપડેટ પણ યૂઝર ચેક કરી શકે છે.

સ્માર્ટી રિંગ સ્માર્ટ વૉચ
જો આપનો ફોન ક્યારે ખોવાય જાય છે તો રિંગની મદદથી આપ પોતાના ફોનને સાઇલેન્ટ મોડ પરથી હટાવીને રિંગ ટોન મોડ પર સેટ કરી કોલ કરી શકો છો. જો ફોન આપની 30 મીટર સુધીની દૂરી પર હશે, હશે તો રિંગમાં બીપનો અવાજ સંભળાશે.

સ્માર્ટી રિંગ સ્માર્ટ વૉચ
સ્માર્ટી રિંગમાં યૂઝર કોલને રિસીવ કરવાની સાથે તેને રિઝેક્ટ કરી શકે છે. જો આપ ફોનમાં મ્યૂઝિક સાંભળવાના શોકીન છો તો રિંગની મદદથી વોલ્યૂમ કન્ટ્રોલ પણ કરી શકો છો.

સ્માર્ટી રિંગ સ્માર્ટ વૉચ
સ્માર્ટ રિંગને સેટ કરવા માટે આપને પોતાના ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહે છે, ત્યારબાદ આપ તમારા ફોનની સેટિંગ, લિડ બ્રાઇટનેસ બીપર વોલ્યૂમ, સ્પીડ અને ક્લોક એડજસ્ટ કરી શકો છો.

સ્માર્ટી રિંગ સ્માર્ટ વૉચ
સ્માર્ટી રિંગને પોતાના મોબાઇલ સાથે કનેક્ટ કરવા માટે આપને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઇપીએસ ડિવાઇસેસમાં ફ્રી ડાઉનલોડ કરી શકાય છે.
સ્માર્ટી રિંગ સ્માર્ટ વૉચ
સ્માર્ટી રિંગ સ્માર્ટ વૉચને જુઓ વીડિયોમાં....



Click it and Unblock the Notifications











