જ્યારે પુત્ર-પુત્રએ સેક્સ ડોલ્સની સાથે વસાવી લીધી દુનિયા

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

કહેવાય છે કે શોખ મોટી વસ્તુ છે જેટલા લોકો એટલા જ પ્રકારના શોખ. અહીં અમે તમને એક પિતા-પુત્રની વિશે જણાવી રહ્યાં છે, જેમને કેટલાક વિચિત્ર શોખ છે. શોખ પણ એવો જેને જાણીને તમે આશ્વર્યમાં પડી જશો?

તમે સેક્સ ડોલનું નામ તો સાંભળ્યું જ હશે, ઘણા લોકો પ્રેમના એટલા ભૂખ્યા હોય છે કે તે પોતાની સાથે લવમેકિંગ ડોલ્સને રાખે છે અને તેમની સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે.

પરંતુ ચીનમાં રહેનાર આ પિતા પુત્રની જોડીએ આ ડોલ્સની સાથે પોતાની આખી ગૃહસ્થી પણ વસાવી લે છે, આ ફક્ત તેમની સાથે તેમના ઘરમાં રહે છે પરંતુ આ તેમનો પરિવાર છે. અને અવાર-નવાર બંને સોશિયલ મીડિયામાં તેમની સાથે પોતાના ફોટા પણ શેર કરે છે.

Man And His Son Owned Lovemaking Dolls

કોણ છે આ લોકો-
58 વર્ષના લી ચેન અને તેમના પુત્ર યાંગયાંગ, ચીનન ગ્યુજોયુમાં રહે છે.

Man And His Son Owned Lovemaking Dolls

જ્યારે સામે આવી આ વાત
આ પિતા-પુત્રએ સિલિકોનની લવમેકિંગ ડોલ્સની સાથે ઘણા ફોટા પણ શેર કર્યા છે, આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ વાત સામે આવી.

Man And His Son Owned Lovemaking Dolls

કેમ રાખી છે આ ડોલ્સ-
આ ડોલ્સને રાખવા પાછળનું કારણ છે કે પિતા, 2010માં પહેલીવાર એક ડોલને લઇને આવ્યા, જ્યાં તેમના તેમની પત્ની સાથે છુટાછેટા થઇ ગયા હતા. ત્યારબાદથી તે તે ડોલ્સના શોખીન થઇ ગયા હતા અને પોતાની ગેમ્બલિંગની આદતના કારણે તેમને તે ઘરમાં રાખવાની લત લાગી ગઇ હતી.

Man And His Son Owned Lovemaking Dolls

પરિવારની માફક ગણે છે-
આ પિતા-પુત્રનું કહેવું છે કે આ ઢીંગલીઓને ક્યારેય પણ તેમના વાસ્તવિક ઉદ્દેશ્ય માટે ઉપયોગ કરી નથી પરંતુ તેમને પરિવારના જ એક સભ્ય ગણે છે અને અમે કુલ 9 પરિવારજનોવાળા ઘરમાં રહે છે. તેમાંથી એક ડોલને પિતાએ પોતાના પુત્રના જન્મદિવસના અવસર પર આપી હતી.

Man And His Son Owned Lovemaking Dolls

સસ્તી નથી આ ડોલ્સ-
તમને જણાવી દઇએ કે આ ડોલ્સ સામાન્ય ઢીંગલીઓની માફક નથી. આ માણસે આ ઢીંગલીઓ પર ખૂબ ખર્ચો કર્યો છે, તેના કપડાં દરરોજ બદલવામાં આવે છે અને તેમનું એક આખુ વોર્ડરોબ છે જેમાં ઘણા પ્રકારના ડ્રેસ છે.

બિઝનેસ ચલાવવાની ફિરાક-
આ પિતા પુત્ર ટુંક સમયમાં એક બિઝનેસ શરૂ કરવા માંગે છે જ્યાં આ ઢીંગલીઓના કપડાં વેચશે. તમને જણાવી દઇએ કે બહારના દેશોમાં લોકોની વચ્ચે આ પ્રકારની ઢીંગલીઓનો ઉપયોગ સેક્સ ટોયના રૂપમાં કરવામાં આવે છે.

Read more about: bizarre life જીંદગી
English summary
This father son duo own lovemaking dolls for this weird reason. Check it out.
Story first published: Tuesday, February 21, 2017, 11:00 [IST]