Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
pics: બિલિયોનર્સની હોટેસ્ટ વાઇફ અને ગર્લફ્રેન્ડ
વિશ્વભરના બિલિયોનર્સ કે જેમની પાસે જીવનભરની તમામ સુખ સુવિધા મેળવવા અને તમામ યશ ભોગવવા માટે પૂરતા છે. પરંતુ જીવન ત્યારે જ સફળ નિવડે છે જ્યારે તમારી સાથે કોઇ સુંદર સથવારો હોય. અહીં એવા જ કેટલાક બિલિયોનર્સની હોટેસ્ટ વાઇફ અને ગર્લફ્રેન્ડ અંગે જણાવવામાં આવ્યું છે, જેઓ ક્યાંકને ક્યાંક બિલિયોનર્સના જીવનમાં તેમની સફળતા અથવા તો યશના ભાગીદાર છે.
આ બિલિયોનર્સ પતિ કે પ્રેમિઓ કે જેમણે ફોર્બ્સની યાદીમાં પોતાનું નામ નોંધાવી ચૂકેલા છે તો કેટલાક પોતાના બિઝનેસ ક્ષેત્ર અને સમાજમાં એક ઉચ્ચ સ્થાન ધરાવે છે, આવા બિલિયોનર્સની પ્રેમિકાઓ અને પત્નીઓની યાદીમાં કોઇક ફિલ્મ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, તો કોઇ મોડલિંગ તો કોઇ સ્પોર્ટ્સ ક્ષેત્રમાં તો કોઇને લેખક તરીકે નામના મેળવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે જાણીએ એવી કેટલીક સુંદરીઓ અંગે જાણીએ.

બિલિયોનર્સની હોટેસ્ટ વાઇફ અને ગર્લફ્રેન્ડ
ક્લાઉડિયા બરિલા
ક્લાઉડિયા બરિલાએ ગાય લાલિબરેટ સાથે લગ્ન કર્યા છે. તે ફ્રેન્ચ કેનેડિયન ધનિક બિઝનેસમે છે. તેમણે સિરક ડુ સોલેઇલની સ્થાપના કરી છે. બરિલાએ લાલિબરેટ સાથે લગ્ન કર્યા તે પહેલા તે સ્વિમસૂટ મોડલ હતી.

બિલિયોનર્સની હોટેસ્ટ વાઇફ અને ગર્લફ્રેન્ડ
ફ્લાવિઆ સામ્પાઇઓ
ફ્લાવિઆ સામ્પાઇઓ એ એઇક બાતિસ્તાની ગર્લફ્રેન્ડ છે, આઇક બાતિસ્તા બ્રાઝિલનો ધનિક વ્યક્તિ છે. સામ્પાઇઓ રિયો દે જાનેરો તરફથી આવી છે અને તે એક વકિલ તરીકે કાર્યરત છે.

બિલિયોનર્સની હોટેસ્ટ વાઇફ અને ગર્લફ્રેન્ડ
એલેક્સાન્ડ્રા નિકોલિક મેલ્નિચેન્કો
એલેક્સાન્ડ્રા મેલ્નિચેન્કો એક સરેબિયન મોડલ છે, જેણે રશિયન ટાયકૂન આન્ડ્રે મેલ્નિચેન્કો સાથે લગ્ન કર્યા છે. તેણે પેરિસ, મિલાન અને રોમમાં કેટલિક ટોચની ફેશન ડિઝાઇનર સાથે કામ કર્યું છે.

બિલિયોનર્સની હોટેસ્ટ વાઇફ અને ગર્લફ્રેન્ડ
દાશા એલેક્સાન્ડ્રોવ્ના ઝૂકોવા
દાશા એક રશિયન સામાજિક કાર્યકર્તા અને ફેશન ડિઝાઇનર છે. તે રશિયન ટેનિસ સ્ટાર મારાત સાફિનની ગર્લફ્રેન્ડ હતી અને હવે તે રશિયન ટાયકૂન રોમન એબ્રામોવિકની પાર્ટનર છે.
બિલિયોનર્સની હોટેસ્ટ વાઇફ અને ગર્લફ્રેન્ડ
સ્ટેફની સેયમોર
સ્ટેફની સેયમોરે બિલિયોનર પેટર બ્રાન્ટ સાથે લગ્ન કર્યા છે. બ્રાન્ટ પ્રકાશક, રિયલ એસ્ટેટ, ડેવલોપર અને આર્ટ કલેક્ટર છે. સ્ટેફની એક અમેરિકન મોડલ અને અભિનેત્રી છે, તેણે અનેક નામી અને જાણીતી કંપનીઓ માટે મોડલિંગ કર્યું છે.

બિલિયોનર્સની હોટેસ્ટ વાઇફ અને ગર્લફ્રેન્ડ
સલમા હાયક
સલમા હાયક એક મેક્સિકન અમેરિકન ફિલ્મ એક્ટ્રેસ, ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે, તેણે ફ્રેન્ચ બિલિયોનર ફ્રાન્કોસિસ હેનરી પિનૌલ્ટ સાથે લગ્ન કર્યા છે.

બિલિયોનર્સની હોટેસ્ટ વાઇફ અને ગર્લફ્રેન્ડ
મેલાનિયા નેસસ ટ્રમ્પ
મેલાનિયા નેસસ ટ્રમ્પ એક સોલ્વેનિયન ફોર્મર મોડલ છે. તેણે એક અમેરિકન રિયલ એસ્ટેટ બિલિયનોર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન કર્યા છે.

બિલિયોનર્સની હોટેસ્ટ વાઇફ અને ગર્લફ્રેન્ડ
ક્રિસ્ટી બેર્ટારેલી
ક્રિસ્ટી બેર્ટારેલીએ સોંગ રાઇટર અને પૂર્વ મિસ યુકે છે. તેણે સ્વિસ બિઝનેસમેન એર્નેસ્તો બેર્ટારેલિ સાથે લગ્ન કર્યા છે. જે એક બિલિયોનર છે, તેઓ એક બાયોટેક જાયન્ટ સેરોનોના ઓનર છે.

બિલિયોનર્સની હોટેસ્ટ વાઇફ અને ગર્લફ્રેન્ડ
માલિયા એન્ડેલિન
માલિયા એન્ડેલિન એક ફ્લાઇટ એટેન્ડન્ટ છે અને તેમે રોમેન્ટિકલી મીડિયા મેગ્નેટ સમ્નર રેડસ્ટોન સાથે જોડાઇ છે. સમ્નર રેડસ્ટોન એક બિલિયોનર છે.

બિલિયોનર્સની હોટેસ્ટ વાઇફ અને ગર્લફ્રેન્ડ
ટિફની સ્ટેવર્ટ
ટિફની સ્ટેવર્ટ એક એડવર્ટાઇઝિંગ એક્ઝિક્યુટીવ છે અને તેણે અમેરિકાના બિલિયોનર બિઝનેસમેન માર્ક કુબન સાથે લગ્ન કર્યા છે.

બિલિયોનર્સની હોટેસ્ટ વાઇફ અને ગર્લફ્રેન્ડ
લુસી સાઉથવોર્થ
લુસી સાઉથવોર્થે બિલિયોનર લેરી પેજ સાથે લગ્ન કર્યા છે. લેરી પેજ ગુગલના કો ફાઉન્ડર છે, જ્યારે લુસી પૂર્વ મોડલ છે.

બિલિયોનર્સની હોટેસ્ટ વાઇફ અને ગર્લફ્રેન્ડ
પ્રિસ્કિલા ચાન
પ્રિસ્કિલા ચાનએ ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગની પત્ની છે. માર્ક ઝુકરબર્ગ એક જાણીતું નામ બની ગયું છું અને તે એક બિલિયોનર છે.

બિલિયોનર્સની હોટેસ્ટ વાઇફ અને ગર્લફ્રેન્ડ
હિધર એન્ન રોસબેક
હિધર એન્ન રોસબેક એક ઓછી જાણીતી મોડલ અને ટીવી અભિનેત્રી છે જેણે યુએસ બિલિયોનર વિલિયમ વ્રિગ્લે સાથે લગ્ન કર્યા છે.

બિલિયોનર્સની હોટેસ્ટ વાઇફ અને ગર્લફ્રેન્ડ
એરિકા બોક્સટેર
એરિકા બાક્સટેરે ઓસ્ટ્રેલિયન રિચેસ્ટ અને બિલિયોનર જેમ્સ પેકર સાથે લગ્ન કર્યા છે. એરિકા બાક્સ્ટેર એક ઓસ્ટ્રેલિયન મોડલઅને પોપ સિંગર છે.

બિલિયોનર્સની હોટેસ્ટ વાઇફ અને ગર્લફ્રેન્ડ
મેલાની ક્રાફ્ટ
મેલાની ક્રાફ્ટે ઓર્કલ ફાઉન્ડ અને બિલિયોનર લેરી એલ્લિસન સાથે લગ્ન કર્યા છે. મેલાની ક્રાફ્ટ એક અમેરિકન રોમેન્ટિક નોવેલિસ્ટ છે.



Click it and Unblock the Notifications











