Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
તમારું મગજ ભમાવવા માટે આ 12 પ્રશ્નો કાફી છે!
આજકાલના બાળકો કેટલા હોશિયાર હોય છે તે આપ સૌ જાણતા હશો પરંતુ તેના મુકાબલે ઘરના અન્ય સભ્યો થોડા ઓછા સમજદાર હોય છે જેને આપણે જનરેશન ગેપ પણ કહીએ છીએ. ખાસ કરીને ટેકનોલોજીના મામલામાં તો મોટેરાઓ બાળકો બની જાય છે. તેમને જો આપ ટેકનોલોજીને લગતો કોઇ પ્રશ્ન કરશો તો તેનો જવાબ આપને શું મળશે તેના વિશે આપ વિચારી પણ નહીં શકો.
પરંતુ તેમાં તેમની પણ કોઇ ભૂલ નથી, ટેકનોલોજીની દુનિયામાં રોજ ઢગલાબંધ ફેરફાર થાય છે, જેને કેટલાંક લોકો ઉંમરની સાથે સાથે સમજી શકતા નથી જેનું પરિણામ આપ નીચે આપેલા ફોટો સ્લાઇડરમાં જોઇ શકો છો.
અહીં 12 એવા માથાભારે પ્રશ્નો આપેલા છે કે જે તમને કોઇ પૂછી બેસે તો ચોક્કસ ચકરાવે ચડી જશો...

Do emails comes on sunday
શું રવિવારના દિવસે પણ ઇમેલ આવે છે?

But really, how do i attach a document ?
પરંતુ સાચે જ આમાં ફાઇલ કેવી રીતે એટેચ કરું?

How do i attach a circle around "a" on email
પરંતુ આ ઇ-મેઇલના a ને સર્કલમાં કેમ મૂકાયો છે?

But why won't the text stay highlighted? i highlighted it !
ટેક્સ્ટ હાઇલાઇટ કરવા છતાં તે હાઇલાઇટ કેમ નથી થઇ રહી?

why does the computer need sleep ? i need sleep
કમ્યુટરને ઊંઘવાની શું જરૂરત છે મારે ઊંઘવાની જરૂરત છે?

i plunged and repluged it! how can it still not work
મે પ્લગ નીકાળીને ફરી લગાવી દીધો છે, તોપણ તે કામ નથી કરી રહ્યું?

How do i clear my internet history ?
હું મારા ઇંટરનેટની હિસ્ટ્રી કેવી રીતે હટાવું?

How do i youtube ?
હું યૂટ્યુબ કેવી રીતે કરુ?

it is telling me to press any key, where is any key
આ મને કહી રહ્યું છે કે કોઇ પણ પીસી કી દબાવો, ક્યાં છે આ કોઇ પણ કી?



Click it and Unblock the Notifications











