Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
ક્યારેય સાંભળ્યું છે આપે જાપાનનાં ફેસ્ટિવલ વિશે ?
આવો જાણીએ જાપાનનાં પેનિસ ફેસ્ટિવલ વિશે, આપ આ પર્વ સાથે જોડાયેલી કેટલીક તસવીરો જુઓ અને જાણો તેના વિશે.
આપે ઘણા ઉત્સવો અને પર્વો વિશે સાંભળ્યું હશે, પરંતુ શું આપે ક્યારેય પેનિસ ફેસ્ટિવલ વિશે સાંભળ્યું છે ? હા જી, આપને જાણીને આશ્ચર્ય થશે કે આ ફેસ્ટિવલ જાપાનમાં ઉજવવામાં આવે છે.
આ આર્ટિકલમાં અમે આપની સાથે જાપાનમાં ઉજવાતા આ પર્વ વિશે કેટલીક માહિતીઓ શૅર કરીશું કે જે આ પ્રકારે છે. આપને જણાવી દઇએ કે આ પર્વને જાપાનમાં ઘણા નામો જેમ કે પેનિસ ફેસ્ટિવલ, કાનામારા મસ્તુરી કે ફેસ્ટિવલ ઑફ સ્ટીલ ફાલ્લૂકસનાં નામે પણ ઓળખવામાં આવે છે. આ પર્વ દર વર્ષે એપ્રિલ માસમાં પ્રથમ રવિવારે કન્યામા શ્રાઇનમાં ઉજવવામાં આવે છે. આ પર્વમાંપ્રજનનતા અને પેનિસની પૂજા કરવામાં આવે છે.
તેથી આ પર્વ પેશ્યાઓ વચ્ચે પ્રસિદ્ધ છે. વેશ્યાઓ યૌન ચેપથી પોતાને બચાવવા માટે પ્રાર્થના કરે છે. તેથી આ આર્ટિકલ વડે આપ આ પર્વ સાથે જોડાયેલી કેટલીક તસવીરો જુઓ અને તેનાં વિશે જાણો.

તસવીર નં. 1 :
આ એક સ્થાનિક પેનિસ વેનેરેટિંગ શ્રાઇનમાં સ્થાપિત છે. તેમાં તે મંદિર દર્શાવાયું છે કે જ્યાં આ પર્વ યોજાય છે.

તસવીર નં. 2 :
તેમાં પરેડ દર્શાવાઈ છે કે જ્યાં મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો વચ્ચે પેનિસનાં પ્રતીક રૂપને સડક પર મૂકવામાં આવે છે.

તસવીર નં. 3
આ તસવીરમાં મહિલાઓ પેનિસનાં આકારની કૅંડી ખાઈ રહી છે. આ સાચે જ અનોખું છે.

તસવીર નં. 4
આ તસવીરમાં એક મહિલા પેનિસનાં મૉડેલ સાથે પોઝ આપી રહી છે કે જેનાથી સ્પષ્ટ થાય છે કે ત્યાંનાંલોકો તેને કેટલું વધારે એંજૉય કરે છે !!

તસવીર નં. 5
આ તસવરીમાં પણ બે છોકરીઓ પેનિસ જેવી કૅંડીનાં ફ્લેવરનું સ્વાદ લઈ રહી છે.

તસવીર નં. 6
વિચિત્ર પ્રકારનાં ચશ્મા સાથે આ મહિલાએ પેનિસ કૅંડીનું સ્વાદ લીધું અને આરામથી તસવીર પણ પડાવી લીધી.

તસવીર નં. 7
પેનિસનાં પ્રતીક રૂપને ઉઠાવતી કેટલીક મહિલાઓને આપ આ તસવીરમાં સ્પષ્ટ જોઈ શકો છો કે જેઓ એક ખાસ પોશાકમાં છે.



Click it and Unblock the Notifications











