આ સેક્સનાં આદી, કોઇકે 10 હજાર, તો કોઇકે 12 હજાર મહિલાઓ સાથે બાંધ્યા સંબંધ

By Lekhaka

સમગ્ર વિશ્વમાં ઘણા એવા પ્રકારનાં લોકો થયા છે કે જેઓ પોતાની રંગીન મિજાજી માટે જાણીતા રહ્યા છે. જૂના જમાનામાં અને રિયાસત કાળમાં રાજા મહારાજા, નવાબ અને સુલ્તાનો પોતાની રંગીન મિજાજી માટે જાણીતા હતા, તો આજનાં જમાનામાં ફિલ્મી સિતારાઓ છે, રાજનેતાઓ અને ખેલાડીઓ છે કે જેઓના રંગીન કિસ્સા અને છોકરીબાજ હોવાનાં કિસ્સા સામાન્ય બાબાત છે.

કેટલાક એવ જ લોકો વિશે અમે આપને જણાવી રહ્યાં છે કે જેમણે પોતે દાવો કર્યો છે કે પોતાનાં જીવનમાં તેમણે 1000 કરતા વધુ પાર્ટનર સાથે સેક્સ માણ્યું. આવોજાણીએ આ સેલિબ્રિટીસ વિશે.

રસેલ બ્રેંડ

રસેલ બ્રેંડ

42 વર્ષીય અંગ્રેજ કૉમેડિયન, એક્ટર અને રેડિયો હોસ્ટ રસેલનાં ઘણી છોકરીઓ સાથે સંબંધ રહ્યા, તો તેમણે અનેક છોકરીઓ સાથે લગ્ન પણ કર્યાં. સિંગર કૅટી પૅરી સાથે પણ તેઓ લગ્ન કરી ચુકેલા છે. તેમણે એક વખત ઘટસ્ફોટ કર્યો હતો કે કે તેઓ 1 હજાર કરતા વધુ છોકરીઓ સાથે સુઈ ચુક્યા છે. અહીં સુધી કે તેમણે સેક્સની ટેવથી છુટકારો મેળવવા માટે ઇલાજ સુદ્ધા કરાવવો પડ્યો.

સિમેન કૉવેલ

સિમેન કૉવેલ

અમેરિકન ાઇડલનાં હોસ્ટ તરીકેજાણીતા થયેલા સિમેન કૉવેલ પણ પોતાનાં સેક્સ વ્યવહારને લઈને પ્રસિદ્ધ છે. તેમણે જણાવ્યુ હતું કે 20 વર્ષોમાં તેઓ દર બે અઠવાડિયે બે નવી છોકરીઓ સાથે સંબંધ બાંધી રહ્યા છે. તેમણે બે હજાર કરતા વધુ યુવતીઓ સાથે સંબંધ બાંધવાની વાત પોતે કબૂલી છે.

જૅક નિકલસન

જૅક નિકલસન

હૉલીવુડ સ્ટાર જૅક નિકલસનની ઇશ્કબાજીની ચર્ચા ખૂબ જાણીતી રહી છે. તેમનાં વિશે ખ્યાતિ છે કે તેમણે દરેક ઉંમરની મહિલા સાથે સંબંધ બનાવ્યા. અહીં સુદી કે માતા અને દીકરી બંને સાથે પણ. તેમનાં વિશે કહેવાય છે કે તેમણે 2 હજાર કરતા વધુ છોકરીઓ સાથે સંબંધ બાંધ્યા છે.

હ્યૂગ હેફનર

હ્યૂગ હેફનર

પ્લેબૉયની છબિ ધરાવતા હ્યૂગ હેફનર એક સમયે અમેરિકામાં મહિલાઓ વચ્ચે ખાસ્સા લોકપ્રિય રહ્યાં. તેમનાં વિશે કહેવાય છે કે તેમણે 1500 કરતા વધુ યુવતીઓ સાથે રાત પસાર કરી.

મિક જૅગર

મિક જૅગર

72 વર્ષનાં મિક જૅગર પોતાનાં જમાનામાં રૉક સ્ટાર રહ્યાછે. તેમનાં ઘણી મહિલાઓ સાથે સંબંધ ચર્ચામાં રહ્યા. તેમમાં એંજેલિના જૉલીનો પણ સમાવેશ થાય છે. જૅગરેનાં 4 હજાર કરતા વધુ મહિલાઓ સાથે સંબંધ બાંધ્યા હોવાની વાત કહેવાય છે.

જેને સિમંસ

જેને સિમંસ

દુનિયાનાંસૌથી લોકપ્રિય રૉક બૅંડ ‘કિસ'નો હિસ્સો રહેનાર જેન સિમંસ કાયમ મહિલાઓ વચ્ચે ઘેરાયેલા રહેવા માટે જાણીતા હતાં. તેમણએ લગભગ 1500 મહિલાઓ સાથે સંબંધ બાંધવાનીવાત કહી હતી.

શાર્લી શીન

શાર્લી શીન

ફિલ્મ અને ટીવી બંને પર નામ કમાવનાર શાર્લી શાને પાંચ હજાર મહિલાઓ સાથે સંબંધ બાંધ્યાનું સ્વીકાર્યું છે. આ છોકરીઓમાં અનેક જાણીતી હસ્તીઓનાં નામો પણ છે.

વૅરેન બિએટી

વૅરેન બિએટી

વૅરેન બિએટીએ 55 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે લગ્ન અગાઉ તેઓ દાયકાઓ સુધી દર રાત્રિએ નવી છોકરી સાથે સેક્સ માણતા હતાં. તેમણે 12 હજાર યુવતીઓ સાથે સૂવાની વાત સ્વીકારી છે.

ફિડેલ કાસ્્રો

ફિડેલ કાસ્્રો

ક્યૂબાનાં રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ત્રોની ઓળખ એક ક્રાંતિકારીની છે. ગત વર્ષે તેમનું મોત થઈ ગયું. ફિડેલનાં તમામ કાર્યો ઉપરાંત તેમની મહિલા મિત્રો અંગે પણ અનેક કિસ્સાઓ છે. દાવો કરવામાં આવેછે કે ફિડેલે પોતાનાં જીવનકાળમાં 10 હજાર કરતા વધુ મહિલાઓ સાથે સેક્સ માણ્યુ હતું.

Story first published: Tuesday, July 4, 2017, 14:30 [IST]
X
Desktop Bottom Promotion