For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દારૂનાં નશામાં આ શખ્સે ફીમેલ ડૉગ સાથે કર્યો રેપ

By Lekhaka
|

હાલનાં સમયમાં આપણા સમાજમાં માણસો દ્વારા એવા-એવા ઘૃણાસ્પદ કુકર્મો કરવામાં આવી રહ્યાં છે કે જેને જોઈને માણસાઈ પણ શર્મસાર થવા પર મજબૂર થઈ રહી છે. આપણો સમાજ એક એવા રસ્તે ચાલી રહ્યો છે કે જ્યાં એક વ્યક્તિ દુષ્કર્મ કરતા પહેલા એક વાર પણ માણસાઈ વિશે નથી વિચારતો, એવા જ એક કુકૃત્ય વિશે આજે અમે બતાવવા જઈ રહ્યાં છીએ કે જેને સાંભળીને આપનુ મગજ એ વિચારવા પર મજબૂર થઈ જશે કે આખરે આપણે માણસોની વિચારસરણી એક પ્રાણી કરતા પણ ખરાબ થઈ ચુકી છે. દિલ્હીમાં રેપનો એક એવો કેસ સામે આવ્યો છે કે જે માનવીય મગજની ઘૃણાસ્પદ પ્રવૃત્તિને વ્યક્ત કરી રહ્યો છે. હકીકતમાં આ રેપ કોઈ માણસ સાથે નહીં, પણ એક વાચારહિત જાનવર સાથે થયો છે. વાંચો આપનું માથું શરમથી ઝુકાવી દેનાર આ આર્ટિકલ...

ફીમેલ ડૉગ સાથે કર્યો રેપ

ફીમેલ ડૉગ સાથે કર્યો રેપ

દિલ્હીનાં એક વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. હકીકતમાં નરેશ કુમાર નામનાં એક 34 વર્ષીય શખ્સે એક ફીમેલ ડૉગ સાથે દુષ્કર્મ કર્યું કે જેથી તેનું મોત થઈ ગયું.ટ

નાળામાં બૅગની અંદર મળી ડૉગીની લાશ

નાળામાં બૅગની અંદર મળી ડૉગીની લાશ

અભિષેક નામની એક વ્યક્તિની પાલતૂ ડૉગી કૉલોનીમાંથી લાપતા થઈ ગઈ હતી. કૉલોનીનાં લોકોએ જ્યારે ડૉગીની શોધખોળ શરૂ કરી, તો તેમને જૂકનાં એક બૅગની અંદર લાશ નાળામાં જોયું. ડૉગીનું મોત થઈ ચુક્યુ હતું. આરોપીની કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો.

બ્લીડિંગથી થયું ફીમેલ ડૉગનું મોત

બ્લીડિંગથી થયું ફીમેલ ડૉગનું મોત

પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે આ પાલતૂ કૂતરીનું મોત શરીરમાંથી વધુ પ્રમાણમાં લોહી નિકળવાથી થયું. હકીકતમાં જે જગ્યાએ પાલતૂ કૂતરી મૃત મળી આવી, ત્યાં બહુ બધુ લોહી પણ જોવા મળ્યું અને તે લોહી કૂતરીનાં પ્રાઇવેટ પાર્ટમાંથી નિકળી રહ્યુ હતું.

પત્નીએ આ કહ્યું

પત્નીએ આ કહ્યું

નરેશની પત્નીએ પૂછપરછમાં કહ્યું કે તેનો પતિ અવાર-નવાર તેને પણ પ્રતાડિત કરતો રહ્યો છે. મારઝૂડ કરવાની સાથે-સાથે તે એવી હરકતો પણ કરતો હતો કે જે બતાવી નતી શકાતી.

પોલીસે ન નોંધી એફઆઈઆર

પોલીસે ન નોંધી એફઆઈઆર

અભિષેકે કહ્યું કે અમે શબનું પોસ્ટમૉર્મ કરાવી એફઆઈઆર નોંધાવવાની કોશિશ કરી, પરંતુ તેની એફઆઈઆર નોંધવામાં ન આવી, જ્યારે પુષ્ટિ છતાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 377 હેઠળ આ કૃત્ય અપ્રાકૃતિક અપરાધની શ્રેણીમાં આવે છે.

bestiality નામની માનસિક બીમારી

bestiality નામની માનસિક બીમારી

હકીકતમાં જે લોકો જાનવરો સાથે અપ્રાકૃતિક રીતે શારીરિક સંબંધસ્થાપિત કરે છે, તેમને bestiality પણ કહેવામાં આવે છે.

English summary
Where do you think humanity is heading to? With people not even sparing animals
Story first published: Monday, September 4, 2017, 14:16 [IST]
X
Desktop Bottom Promotion