Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
ગરોળીઓ બતાવી શકે છે આપનું ભવિષ્ય, જાણો કેવી રીતે ?
મોટાભાગે જ્યારે ગરોળી કોઈ માણસ પર પડે છે, તો તેને અશુભ ગણવામાં આવે છે. જૂના જમાના મુજબ ગરોળીનાં શરીરનાં કોઈ પણ ખાસ ભાગે પડવાથી આપનાં આવનારા કાલ વિશે કંઇક ખાસ બતાવી શકાય છે.
જોકે, આ વિચારીને ડર અને ઘણુ વિચિત્ર જેવું લાગે છે, પરંતુ એવું મનાય છે કે ગરોળી માણસનાં શરીર પર પડતાં શુભ અને અશુભ બંને જ બાબતો થઈ શકે છે કે જેનો આધાર આ વિષયે લખાયેલું એક પુસ્તક છે.
જ્યારે ગરોળી શરીર પર પડે છે, તો એવું માનવામાં આવે છે આમાંની કેટલીક બાબતો થાય છે :
આ અંગે વધુ માહિતી માટે એક સ્ટડીની શોધ થઈ કે જેની ગૌલી શાસ્ત્રનું નામ આપવામાં આવ્યું અને તેનાથી આવનારા કાલ વિશે જાણી શકાયું. માણસ પર દિવાળની ગરોળી પડવાનો મતલબ તામિળમાં પલ્લી વિજ્હુમ પાલન છે. આ ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત એક ધારણા છે.
તો જોઇએ કે શું થાય છે જો ગરોળી નીચે આપેલા શરીરનાં ભાગે પડે છે :

1. જો ગરોળી કોઇક પુરુષ પર પડે છે (1) :
જો ગરોળી પુરુષનાં શરીરનાં આ ભાગો પર પડે છે :
માથું - લડાઈ ઝગડા માટે તૈયાર રહો
જ્યારે માથા પર ગરોળી પડે છે - મોતનો ભય છવાઈ જાય છે
ચહેરા પર - પૈસાની આવક થાય છે
ડાબી આંખ પર - સારા માટે છે
જમણી આંખ પર - પરાજય/હાર
મસ્તિષ્ક પર - જોડાણની અછત/અલગતા
જમણા ગાલે - દુઃખ
ડાબા કાને - ફાયદો/પૈસા મળવા
હોઠનાં ઉપરી ભાગે - લડાઈ થવી નક્કી છે
હોઠનાં નિચલા ભાગે - પૈસાનો ફાયદો થશે
બંને હોથો પર સાથે - મોતનો ભય
મોઢું - ખરાબ આરોગ્યની શંકા

2. જો ગરોળી કોઇક પુરુષ પર પડે છે (2) :
પાછળનાં ભાગે ડાબી તરફ - વિજય/ફાયદો
કાંડું - સુંદરતા/મૉડિફિકેશન
બાંય પર - પૈસાની અછત/હાર
આંગળી - ઘરે મહેમાન કે જૂના મિત્રો આવવાનાં છે.
જમણી બાંય પર - પરેશાની/ગુંચવણ
ડાબી બાંય પર - આપે ક્ષોભમાં પડવું પડી શકે છે.
જાંઘ - કપડાંની અછત
મૂછો - કઠણાઈનો સામનો
એડી - યાત્રા માટે તૈયાર રહો
પગનાં અંગૂઠા - શારીરિક કષ્ટ

3. જો ગરોળી કોઇક મહિલા પર પડે છે (1) :
માથું - મોતની શંકા
વાળની ચોટલી - બીમાર થવાનો ભય
પગનો પાછલો ભાગ - મહેમાનો આવશે
ડાબી આંખ - આપ પોતાનાં પાર્ટનર પાસેથી પ્રેમ પામશો
જમણી આંખ - માનસિક પરેશાની
છાતી - સારા માટે છે
જમણા ગાલ - છોકરો જન્મી શકે છે
જમણા કાનનાં ઉપરી ભાગે - પૈસા આવશે
હોઠનાં ઉપરી ભાગે - લડાઈ ઝગડા માટે તૈયાર રહો
હોઠનાં નિચલા ભાગે - આપને નવી વસ્તુઓ મળશે
બંને હોઠો પર સાથે - કઠણાઇઓનો સામનો કરવો પડી શકે છે
સ્તન - નાખુશ થઈ શકો છો

4. જો ગરોળી કોઇક મહિલા પર પડે છે (2) :
પાછલા ભાગે - મોતના સમાચાર સાંભળવામાં આવી શકે છે
નખ - લડાઈ/વાદ-વિવાદ
હાથ - પૈસા આવશે
ડાબો હાથ - માનસિક પરેશાની
આંગળી - આભૂષણો મળશે
જમણી બાંય - આપને પ્રેમ મળશે
બાંય - આભૂષણો મળશે
જાંઘ - પ્રેમ મળશે
ઘુટણ - પ્રેમ/વ્હાલ
પગ (ઘુંટણ અને એડીની વચ્ચે) - ગુંવચણ/પરેશાની
જમણો પગ - આપનો પરાજય થશે
પગનો અંગૂઠો - છોકરીનો જન્મ થઈ શકે છે.



Click it and Unblock the Notifications











