જીવને જોખમમાં મૂકીને ખેંચવામાં આવી છે આ તસવીરો

Posted By:
Subscribe to Boldsky

મોતને હાથતાળી આપનારાઓની કમી નથી, કેટલાંક લોકો રૂપિયા કમાવા માટે આ પ્રકારના એડવેન્ચરો કરતા હોય છે, તો કેટલાંક લોકો રોમાંચ માટે. આપે એવા ઘણા ફોટોગ્રાફરો જોયા હશે જેમકે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર, આર્ટ ફોટોગ્રાફર, વેડિંગ ફોટોગ્રાફર વગેરે..

અમે આપને આ બધાથી અલગ પોતાના શોખ માટે ફોટોગ્રાફી કરનારા ફોટોગ્રાફરોની કેટલીક રસપ્રદ તસવીરો બતાવીશું. આ ફોટોગ્રાફરોને ઊંચાએથી ફોટોગ્રાફી કરવાનો શોખ હોય છે. ઊંચા સ્થળે જવું તેમના ડાબા હાથનો ખેલ છે.

તેઓ ક્યાંથી પણ ફોટોગ્રાફી કરી શકે છે, જેમકે ક્રેનની ઉપર ચડીને, કોઇ ઊંચી બિલ્ડિંગ પરથી અથવા તો કોઇ પુલ પરથી. આવો જોઇએ આવા એડવેન્ચર ફોટોગ્રાફરો દ્વારા ખેંચવામાં આવેલી રસપ્રદ તસવીરોને જરા નજીકથી...

સિગ્નલ ટાવર

સિગ્નલ ટાવર

આ એક સિગ્નલ ટાવર પરથી લેવામાં આવેલી તસવીર છે.

સેલ્ફાઇ

સેલ્ફાઇ

આ તસવીર જોવામાં આપને જેટલી ખતરનાખ લાગી રહી છે તેને ખેંચવામાં પણ એટલી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ તસવીર ખુદ ફોટોગ્રાફરે એક હાથે કેમેરો પકડીને લીધેલી છે.

ટાવર પિક્ચર

ટાવર પિક્ચર

આ તસવીર પણ એક ટાવર પરથી લેવામાં આવેલી છે.

બિલ્ડિંગ પરથી લેવામાં આવેલી તસવીર

બિલ્ડિંગ પરથી લેવામાં આવેલી તસવીર

આપ વિચારી રહ્યા હશો કે આને મદદની જરૂરત છે પરંતુ આ પોઝ માત્ર ફોટોગ્રાફ લેવા માટે આપ્યો છે.

આ છોકરીઓ પણ કોઇનાથી ઓછી નથી

આ છોકરીઓ પણ કોઇનાથી ઓછી નથી

યુવતીઓ પણ ખતરનાખ ફોટોગ્રાફી કરવામાં પાછળ નથી, આ પણ એક ટાવરમાં કોઇ સેફ્ટી વગર ફોટો પડાવી રહી છે.

એડવેન્ચર ફોટોગ્રાફી

English summary
Death defying amazing photography.
Story first published: Sunday, February 16, 2014, 18:14 [IST]