ફેશનમાં પણ છવાયુ ક્રિકેટ ફિવર, મોડલ રેમ્પ પર ઉતરી ક્રિકેટ ક્લોથમાં

Posted By: Super
Subscribe to Boldsky

ક્રિકેટ અને ગ્લેમરનો એક અનોખો નાતો છે. ગ્લેમરના કારણે અનેક ક્રિકેટર્સ પણ ફેશન જગતમાં રેમ્પ પર વોક કરતા આપણને અવાર-નવાર જોવા મળે છે. મેદાનમાં રનોના વરસાદની સાથે રેમ્પ પર પણ તેઓ આગ વરસાવતા હોય છે.

આજે ક્રિકેટ વિશ્વમાં ઇન્ડિયન પ્રિમિયર લીગ(આઇપીએલ)નો ફિવર છવાયો છે. આઇપીએલમાં ભારતીય અને વિદેશી ક્રિકેટર્સના મિલન થકી મેદાન પર જોવા મળતા ક્રિકેટના મહાયુદ્ધે વિશ્વ આખાને ગાંડુ કર્યું છે કે ત્યારે ફેશન જગત પણ તેનાથી કેવી રીતે અલગ રહે. ફેશનમાં પણ આ વખતે ક્રિકેટની અસર જોવા મળી છે.

તાજેતરમાં ચેનલ દ્વારા સિંગાપોરમાં ક્રુઝ 2014 કલેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ફેશન ડિઝાઇનની સાથો-સાથ ક્રિકેટના ડ્રેસ કોડની ડિઝાઇન પણ વિવિધ મોડેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી.મોડલ્સ દ્વારા ટેસ્ટ ક્રિકેટનો યુનિફોર્મ અને બેટ સાથે રેમ્પ પર વોક કરીને લોકોનું મન મોહી લીધું હતુ. તો ચાલો તસવીરોમાં જોઇએ આ મનમોહક રેમ્પ વોકને.

English summary
Cricket Whites And Cocktail Glamour For Cruise 2014