Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
પરફેક્ટ ફોટોગ્રાફી માટે આ લોકો કંઇપણ કરી શકે છે, અને આપ?
[ગેજેટ] ફોટોગ્રાફી કરવી કોઇ બાળકના ખેલ નથી, માત્ર સારો કેમેરો હોવો જ કોઇ ફોટોગ્રાફર નથી બની જતું, તેના માટે આપનામાં ફોટોગ્રાફીની સમજણ અને આંતરીક સંયમ હોવો જરૂરી છે જ્યારે દરેક મુસીબતને ઝેલવાની ક્ષમતા હોવી જોઇએ.
એવી ફોટોગ્રાફી ખૂબ જ ઓછી હોય છે જેને જોઇને આપ એ અંદાજો લગાવી શકશો કે આને કેવી રીતે કેમેરામાં કેદ કર્યું હશે. આજે અમે આપને કંઇક આવા જ ફોટોગ્રાફરોની તસવીર બતાવવા જઇ રહ્યા છીએ જેને જોઇને આપ એટલો તો અંદાજો લગાવી શકશો કે એક સારા ફોટોગ્રાફરે કેવી કેવી મુસીબતોમાંથી પસાર થવું પડે છે. અથવા તો એક સારો ફોટોગ્રાફર બેસ્ટ ફોટોગ્રાફી માટે શું શું કરવા માટે તૈયાર હોય છે.
પરફેક્ટ ફોટોગ્રાફી માટે આ લોકો કંઇપણ કરી શકે છે, જુઓ તસવીરોમાં...

Best Photographs Of Best Photographers
પરફેક્ટ ફોટોગ્રાફી માટે કંપણ કરી છૂટે છે આ ફોટોગ્રાફર્સ.

Best Photographs Of Best Photographers
રિંછનો પરફેક્ટ શોટ લેવા ગયેલા ફોટોગ્રાફર્સને કંઇક આવી સ્થિતિમાં પણ મુકાવું પડે છે.

Best Photographs Of Best Photographers
જ્વાળામુખીના મુખમાં જઇને ફોટોગ્રાફી કરતો ફોટોગ્રાફર.

Best Photographs Of Best Photographers
પાણીમાં બતકની જેમ બોટ બનાવીને પાણીજન્ય પ્રાણીઓના પરફેક્ટ શોટ માટે રાહ જોઇ રહેલ ફોટોગ્રાફર.

Best Photographs Of Best Photographers
ઘાસની અંદર છૂપાયેલ ફોટોગ્રાફર આપને દેખાય છે? જો ના તો જંગલી પ્રાણીઓને પણ કદાચ નહીં દેખાય.

Best Photographs Of Best Photographers
સુનામીનો પરફેક્ટ ફોટો, આ તસવીર લેતી વખતે કેટલી ઝહેમત ઉઠાવવી પડી હશે.

Best Photographs Of Best Photographers
સ્નોફોલના પરફેક્ટ પિક્ચરની રાહ જોઇ રહેલ ધીરજવાન ફોટોગ્રાફર.

Best Photographs Of Best Photographers
પીરામીંડનો પરફેક્ટ શોટ લઇ રહેલો ફોટોગ્રાફર.

Best Photographs Of Best Photographers
પરફેક્ટ શોટ્સ માટે કંઇપણ કરવા માટે તૈયાર છે આ. દરેક પ્રકારના લેન્સ કેરી કરે છે.

Best Photographs Of Best Photographers
ભલે કેમેરો સાદો છે પરંતુ ફોટોગ્રાફી તો બેસ્ટ છે

Best Photographs Of Best Photographers
આ તસવીરમાં આપને બે ફોટોગ્રાફરના ફોટોગ્રાફીની ભિન્નતા જોઇ શકાય છે.

Best Photographs Of Best Photographers
દેડકાની સુંદર તસવીર માટે ખુદ દેડકા બનવું પડે છે ભાઇ!

Best Photographs Of Best Photographers
આને કહેવાય બેસ્ટ ફોટોગ્રાફી માટેનું બેસ્ટ મેનેજમેન્ટ.

Best Photographs Of Best Photographers
આ તસવીરમાં આપને ફોટોગ્રાફીના દરેક લેવલ ખબર પડશે.

Best Photographs Of Best Photographers
આ ભાઇએ તો નક્કી કર્યું છે ગોળી વાગે તો વાગે પણ આ શોટ લેવો એટલે લેવો.

Best Photographs Of Best Photographers
સ્નોફોલમાં કેમેરા સહિત બરફ-બરફ થઇ ગયું પરંતુ પરફેક્ટ કેપ્ચર વગર ઘરે નહીં જાઉ.

Best Photographs Of Best Photographers
આમની ફોટોગ્રાફીના પણ વખાણ કરવા જ રહ્યા.

Best Photographs Of Best Photographers
પરફેક્ટ કેપ્ચર. આ ભાઇ જેમનો શોટ લેવા ગયા તેમનો જ શોટ બની ગયા.

Best Photographs Of Best Photographers
આ કોઇ મશીન નથી કેમેરાનો લેંસ છે, જેના થકી તેઓ પરફેક્ટ પિક્ચર લેવાની કોશીશ કરી રહ્યા છે

Best Photographs Of Best Photographers
પરફેક્ટ ફોટોગ્રાફર બેસ્ટ ફોટોગ્રાફી સાથે કોઇ સમાયોજન નથી કરતો, તે દરેક પ્રકારનું જોખમ ઉઠાવવા તૈયાર રહે છે.



Click it and Unblock the Notifications











