એવા દેશ જ્યાં મહિલાઓને બ્રેસ્ટ દેખાડતા પડે છે કોરડા, જેલમાં પણ નાખી દેવામાં આવે છે

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

તમે દેશોની અલગ-અલગ કાનૂન વ્યવસ્થા તો જરૂર જોઇ હશે. દરેક દેશની પોતાની અલગ રાજનિતિ અને માન્યતા હોય છે. દેશ જે કંઇ પસંદ કરતા નથી તેમને ત્યાં બંધ કરી દેવામાં આવે છે. તમે પણ ખૂબ બધી એવી કાનૂન વ્યવસ્થા અને એવી ઘણી વસ્તુઓ વિશે સાંભળ્યું હશે જે તે દેશમાં બેન હોય છે. જો તમને કહેવામાં આવે કે ઘણા એવા દેશ પણ છે જ્યાં મહિલાઓના બ્રેસ્ટ પર બેન છે.

જી હાં સાંભળવામાં આ ખૂબ અટપટું લાગે છે પરંતુ આ સત્ય છે કે એવા પણ દેશ છે જ્યાં મહિલાઓ પોતાની બ્રેસ્ટ દેખાડી શકતી નથી. આ દેશોમાં જો કોઇ મહિલાના બ્રેસ્ટ દેખાઇ જાય તો તેને આપરાધિક કેસ ગણવામાં આવે છે. તમારા મનમાં એક પ્રશ્ન તો જરૂર થતો હશે કે આખતે તે કયો દેશ છે. તો આવો જાણીએ તે દેશો વિશે...

મેક્સિકો

મેક્સિકો

તમને જણાવી દઇએ કે આ દેશમાં તમે ખુલ્લેઆમ તમારી પાસે હથિયાર રાખી શકો છો. તેને અહીં અપરાધ ગણવામાં આવતો નથી. પરંતુ કોઇ મહિલાની બ્રેસ્ટ ભૂલથી પણ દેખાઇ જાય તો તેને પોલીસ અરેસ્ટ કરી શકે છે.

રૂસ

રૂસ

આમ તો રૂસ પોતાનામાં જાણીતો છે. પરંતુ અહીં પણ ઘણા એવા કાયદા છે જે તમને હૈરાન કરી દેશે. તમને જણાવી દઇએ કે આ દેશમાં કોઇ મહિલાના બ્રેસ્ટ દેખાઇ જાય તો તેને 50 ડોલર સુધીનો દંડ આપવો પડે છે.

પાકિસ્તાન

પાકિસ્તાન

આ દેશમાં પણ કેટલાક એવા જ કાયદા છે. આમ તો મુસ્લિમ દેશોમાં મહિલાઓ પડદામાં રહે છે. પરંતુ આ દેશમાં જોઇ કોઇ મહિલાનું અંગ દેખાઇ જાય તો તે પણ સજાની ભાગીદાર હોય છે.

બ્રાજીલ

બ્રાજીલ

જો તમને બ્રાજીલ વિશે કોઇ ભ્રમ હોય તો તમને જણાવી દઇએ કે અહીંનો કાયદો અંગ પ્રદર્શનના મામલે ખૂબ કડક છે. આ દેશમાં કોઇ કોઇ મહિલાના બ્રેસ્ટ દેખાઇ જાય તો તેને 3 વર્ષ સુધીની સજાની જોગવાઇ છે.

સીરિયા

સીરિયા

જો તમને ખબર ના હોય તો તમને જણાવી દઇએ કે આ મામલે સીરિયાનો કાયદો ખૂબ જ સખત છે. અહીંયા ફક્ત મહિલાને બ્રેસ્ટ પર જ નહી પરંતુ જો બ્રા પણ ન પહેરી હોય તો જેલમાં જવું પડે છે.

ઇરાક

ઇરાક

તમને જણાવી દઇએ કે ઇરાકમાં તો સ્થિતિ જ અલગ છે. જો કે અહીં મહિલાઓને બ્રેસ્ટ દેખાડવા પર તેમને મારવામાં આવે છે. અને એટલું જ નહી ફટકાર્યા બાદ તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે.

તુર્કી

તુર્કી

આ દેશમાં મહિલાઓને કોઇ મજૂરની માફક રાખવામાં આવે છે. તમને જણાવી દઇએ કે આ દેશમાં મહિલાઓને પરદા વિના રહેવાની બિલકુલ પરવાનગી નથી. જો તેમનું ચાલે તો આ દેશની મહિલાઓને સાર્વજનિક હસવા અને વાત કરવા પર પ્રતિબંધ લગાવી દે.

સૂદાન

સૂદાન

આ એક એવો દેશ છે જ્યાં બ્રેસ્ટ શો બેન છે. જો કોઇ મહિલા આમ કરે છે તો તેને સજા તરીકે 50 કોરડા મારવાની જોગવાઇ છે. તેના ભયથી મહિલાઓ અહી ફૂલ કપડા પહેરે છે.

English summary
If you are told that there are many countries where women are also banned on breast. Yes, it sounds a bit awkward to hear but this is true
Story first published: Thursday, November 9, 2017, 16:00 [IST]