Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
પોતાની રાશિનાં હિસાબે પસંદગી કરો સેક્સ પાર્ટનરની
આ આર્ટિકલમાં અમે આપને આપની રાશિ મુજબ યોગ્ય પાર્ટનર વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. જોકે આપને વિચિત્ર લાગી શકે કે શું સેક્સ માટે પણ રાશિ હિસાબે પાર્ટનરની પસંદગી કરવી જોઇએ.
એવું કોઈ જરૂરી નથી કે દરેક વ્યક્તિ રાશિફળ અને જ્યોતિષમાં વિશ્વાસ ધરાવે અને ભરોસો કરે, પરંતુ જે લોકો વિશ્વાસ ધરાવે છે, તેમના માટે આ આર્ટિકલ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે જો તેઓ પોતાના પરિણીતજીવન કે પોતાનાં પાર્ટનર સાથે કાયમ ખુશનુમા પળોની શોધમાં રહે છે.
આપને જાણાવી દઇે કે રાશિફળનાં હિસાબે સેક્સ માટે પણ મૅચિંગ થાય છે. જો આપને આપની રાશિ મુજબ યોગ્ય પાર્ટનર મળે છે, તો આપની લાઇફમાં ખુશીઓ અને શાંતિ આવી જાય છે.
આજનાં આ આર્ટિકલમાં અમે આપને રાશિ મુજબ યોગ્ય પાર્ટનર વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. જોકે આપને વિચિત્ર લાગશે કે શું સેક્સ પણ રાશિ હિસાબે કરવું જોઇએ, પરંતુ આ સત્ય છે. આવો જાણીએ કઈ રાશિ માટે કઈ રાશિનો પાર્ટનર યોગ્ય હોય છે :

મેષ :
મેષ રાશિનો પાર્ટનર આક્રમક અને વાઇલ્ડ સેક્સ પસંદ કરનારો હોય છે. જો આપને પાવરફુલ પાર્ટનર પસંદ હોય, તો મેષ રાશિનો પાર્ટનર આપનાં માટે શ્રેષ્ઠ રહેશે. માત્ર આપની સુંદરતાનાં પગલે તે આપની આંગળીઓ પર નાચી શકે છે. બસ આપે તેને પ્રેમથી પુચકારવો પડશે. એમ તો આ રાશઇનાં લોકો માટે સિંહ, તુલા, મિથુન અને વૃશ્ચિક રાશિનાં પાર્ટનર સુખદાયક હોય છે.

વૃષભ :
વૃષભ રાશિનાંલોકો વધઉ કામુક હોય છે.તેઓ પોતાનાં પાર્ટનરને બહુ પસંદ કરે છે. જોકે તેમને કોઈ પણ પ્રકારનાં આદર્શ સેક્સ પાર્ટનરની શોધ નથી હોતી. તેઓ સેક્સને માત્ર એક્સરસાઇઝ તરીકે માને છે. આ રાશિનાં લોકો માટે સર્વોત્તમ પાર્ટનર વૃશ્ચિક, કન્યા અને મકર રાશિનાં લોકો હોય છે.

મિથુન :
મિથુન રાશિનાં લોકો સેક્સની બાબતમાં બહુ ખુલ્લા મગજનાં હોય છે. તેઓ આ વિષયમાં ખાસ અનુભવો લેવાનું પસંદ કરે છે. તેઓ ઘણી વાર એડવેંચરમાં પણ વિશ્વાસ ધરાવે છે. તેમના માટે સેક્સ કોઇક ફનથી ઓછું નથી. આ રાશિનાં લોકો માટે મેષ, મિથુન, ધન અને કુંભરાશિનાં લોકો સૌથી સારા રહે છે.

કર્ક :
કર્ક રાશિનાં લોકો લવમેકિંગમાં ખાસ રસ ધરાવે છે. આ રાશિનાં લોકો માટે વૃષભ, સિંહ, મીન અને વૃશ્ચિક રાશિનાં લોકો સૌથી સારા હોય છે.

સિંહ :
આ રાશિનાં લોકો બહુ આનંદપ્રિય હોય છે અને તેઓ હંમેશા એનર્જીથી ભરપૂર રહે છે. તેમના માટે વૃશ્ચિક, મેષ, વૃષભ અને સિંહ રાશિનાં લોકો યોગ્ય પાર્ટનર હોયછે.

કન્યા :
કન્યા રાશિનાં લોકોને સેક્સમાં ખાસ રસ હોય છે અને તેઓ ટચનાં આધારે જ પોતાનાં પાર્ટનરને પસંદ કરે છે. આ રાશિનાં લોકો માટે વૃષભ, તુલા, મીન અને વૃશ્ચિક રાશિનાં લોકો યોગ્ય હોય છે.

તુલા :
એવું કહેવામાં આવે છે કે તુલા રાશિનાં લોકો બહુ આકર્ષક હોય છે અને સેક્સની બાબતમાં તેમની વિચારસરણી તથા તેમનો ટેસ્ટ પણ જુદા હોયછે. તેઓ સેક્સ દરમિયાન લિંગરી, મ્યુઝિક અને ચૉકલેટને ખૂબ પ્રાથમિકતા આપે છે. આ રાશિનાં લોકો માટચે મેષ, સિંહ અને વૃષભ રાશિનાં પાર્ટનર યોગ્ય પસંદગી હોય છે.

વૃશ્ચિક :
વૃશ્ચિક રાશિનાં લોકો સેક્સ કરવા માટે કાયમ ખૂબ તત્પર હોય છે.તેઓ ખૂબ પૅશનેટચ અને લસ્ટી હોય છે. ઘણી વાર તેમનો પોતાની જાત પર કાબૂ કરવો મુશ્કેલ થઈ પડે છે. તેમના માટે તુલા, સિંહ અને મીન રાશિનાં પાર્ટનર સૌથી યોગ્ય હોય છે.

ધન :
ધન રાશિનાં લોકો પાર્ટનરની સહજતાનાં હિસાબે જ સેક્સ કરવાનું પસંદ કરે છે. તેઓ ફ્લર્ટ કરે છે, પરંતુ કોઈનું દિલ નથી દુભાવતા. તેમનામાટે સિંહ, મેષ, તુલા અને મિથુન રાશિનાં લોકો સૌથી સારા હોય છે.

મકર :
મકર રાશિનાં લોકો સેક્સ્યુઅલ અપીલને સૌથી વધુ રજુ ગરે છે. તેઓ પ્રેમ કરવા અને તે પછી સેક્સ કરવામાં વિશ્વાસ ધરાવેછે. તેમના માટે કર્ક, મકર, વૃશ્ચિક અને કન્યા રાશિનાં પાર્ટનર યોગ્ય સાબિત થાય છે.

કુંભ :
કુંભ રાશિનાં લોકો બેડ પર સૌથી સારૂં પરફૉર્મ કરનારા હોય છે અને તેમને સેક્સ દરમિયાન પોતાનીજાત પર કંટ્રોલ કરવાનું બિલ્કુલ પસંદ નથી હોતું. આ લોકો માટે વૃશ્ચિક, કર્ક, કન્યા અને સિંહ રાશિનાં પાર્ટનર સારા હોય છે.

મીન :
મીન રાશિનાં લોકો રોમાંટિક, સેંસ્યુઅલ અને પ્લેફુલ હોય છે. તેઓ સેક્સથી પહેલા અને પછી ખુશ રહે છે. તેમના માટે વૃશ્ચિક, કર્ક, કન્યા અને સિંહ રાશિનાં પાર્ટનર સૌથી યોગ્ય રહે છે.



Click it and Unblock the Notifications











