ન્યૂઝએંકર વાંચી રહી હતી ન્યૂઝ અને પાછળ ચાલી રહ્યુ હતું પોર્ન, પોર્ન ન્યૂઝ ચૅનલનું નામ સાંભળી આપ શૉક્

Posted By: Lekhaka
Subscribe to Boldsky

બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (બીબીસી) ન્યૂઝ ચૅનલ પોતાના પત્રકારત્વ માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે, દુનિયાનૌ સૌથી જૂની મીડિયા સંસ્થાઓમાંનું એક બીબીસીની સોશિયલ મીડિયા પર લોકો મન મૂકીને ફજેતી કરી રહ્યાં છે. શું થશે, જ્યારે આપને સાંભળવા મળે બીબીસી જેવી પ્રતિષ્ઠિત મીડિયા ચૅનલમાં લાઇવ બ્રૉડકાસ્ટિંગ દરમિયાન સ્ટૂડિયોમાં પોર્ન ચાલી રહ્યુ હતું ? સાંભળીને વિશ્વાસ નહીં થઈ રહ્યો હોય ને ? તો આવો જાણીએ સમગ્ર ઘટનાને.

હકીકતમાં મીડિયા રિપોર્ટ મુજબ ગત 7મી ઑગસ્ટનાં રોજ બીબીસી ન્યૂઝ ચૅનલે એક બુલેટિનનું પ્રસારણ કર્યુ હતું. એંકર સોફી રેવર્થ પોતાનાં બુલેટિનમાં ઇંગ્લૅંડ અને સાઉથ આફ્રિકાની ટેસ્ટસિરીઝનાં ફાઇનલ મુકાબલના સમાચાર વાંચી રહ્યા હતાં. અચાનક લોકોનું ધ્યાન ઑફિસમાં કામ કરતા તે શખ્સ તરફ ગયું કે જે સ્ક્રીનનાં બૅકગ્રાઉંડમાં પૉર્ન જોઈ રહ્યો હતો.

ચાલી રહ્યુ હતું લાઇવ

ચાલી રહ્યુ હતું લાઇવ

રાત્રે 10 વાગ્યાનાં લાઇવ ન્યૂઝનું પ્રસારણ થઈ રહ્યુ હતું. બીબીસીનાં એંકર સોફી રેવર્થ ઇંગ્લૅંડની જીતને લઈને લાઇવ શો કરી રહ્યા હતાં. આ પ્રાઇમ ટાઇમ પર ચાલનાર શો હતો અને આખી દુનિયા આ શો જોઈ રહી હતી.

સોશિયલ મીડિયામાં વાયરલ

સોશિયલ મીડિયામાં વાયરલ

લોકોએ ન્યૂઝ જોઈ, ફોટો ખેંચી લીધો અને એક મિનિટમાં થઈ ગયું ટ્વિટર અને ફેસબુક પર વાયરલ.

વીડિયોમાં જુઓ

જોકે એ સ્પષ્ટ નથી થયું કે હકીકતમાં પોર્ન ચાલી રહ્યુ હતું કે પછી કોઇક પ્રકારનું કામ ચાલી રહ્યું હતું. બીબીસીનું કહેવું છે કે તેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. આવો જોઇએ આ ન્યૂઝ સાથે જોડાયેલો વીડિયો.

English summary
What if you get glances of a pornography video on live news telecast? And to add on, what if that news channel is none other than BBC? Certainly embarrasing!
Story first published: Thursday, August 17, 2017, 15:00 [IST]