કેટીએ પહેર્યો એવો સ્વિમ સૂટ કે હવા આવીને દેખાઇ ગયું બધું જ!

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

હૉલીવુડ પોપ સ્ટાર કેટી પૈરીના ફોટો ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયા છે. આ ફોટામાં કેટી એક પારદર્શક ગુલાબી રંગના સ્વિમ સૂટમાં નજરે ચડી રહી છે. જેમાં તેનું આખુ શરીર દેખાઈ રહ્યું હતું અને સમુદ્ર કિનારે મિત્રો સાથે મજા માણી રહેલી કેટી આ સ્વિમસૂટમાં એમપણ ઘણી આકર્ષક લાગી રહી છે.

પરંતુ તેના આ ઝીણા અને પારદર્શક સૂટના કારણે બીચમાં આવેલા બીજા સહેલાણીઓ માટે કેટી સેન્ટર ઓફ એટ્રેક્શન બની ગઈ. આવો જોઈએ ફોટા.

હવામાં ઉડી રહ્યો હતો સ્વિમ સૂટ

હવામાં ઉડી રહ્યો હતો સ્વિમ સૂટ

સમુદ્ર કિનારે ચાલતી હવાના કારણે કેટી પૈરીનો આ સ્વિમ સૂટ વારંવાર હવાના કારણે ઉપર ઉડી રહ્યો હતો. જેથી તેના અંત:વસ્ત્ર પણ નજરે ચડતા હતા પરંતુ કેટીને તેનાથી કોઈ ફરક નહોતો પડી રહ્યો.

બધાની નજર કેટી પર

બધાની નજર કેટી પર

બધા કેટીને ઘૂરી રહ્યાં હતાં આ દરમ્યાન બીચ પર હાજર રહેલા લોકોની નજરો કેટી પર જ હતી. કેટી ઘણી વાર સુધી આ બીચ પર સમુદ્રી હવાઓનો આંનદ લેતી રહી.

એટ્રેક્ટિવ લુક

એટ્રેક્ટિવ લુક

ઘણી આકર્ષક લાગી રહી હતી કેટી ગુલાબી રંગના સ્વિમ સૂટની સાથે કેટીને ગુલાબી ફ્રેમના જ ચશ્મા અને હેટ પહેરી હતી. કેટી આ કપડાંમાં ઘણી આકર્ષક લાગી રહી હતી.

સીરિયસ રીડર

સીરિયસ રીડર

કેટીનો આ વાંચવાનો અંદાજ જોવો આ દરમ્યાન કેટી પોતાની સાથે એક પુસ્તક પણ લઈ ગઈ હતી જેથી તે સમુદ્ર કિનારે ચટ્ટાનની એક શિલા પર બેસીને વાંચી રહી હતી. પુસ્તક એમરિકાની પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિંટનના વિશે હતી.

મૈક્સિકોમાં રજાઓ માણી રહી છે કેટી

મૈક્સિકોમાં રજાઓ માણી રહી છે કેટી

કેટી તાજેતરમાં જ મેક્સિકોમાં પોતાના મિત્રો સાથે વેકેશન એન્જોય કરવા ગઈ હતી. જ્યાં તેને લોકોની પરવા કર્યા વગર જ પોતાના વેકેશનને ખૂબ એન્જોય કર્યું.

Read more about: fashion, bollywood
English summary
Katy Perry undergoes a complete wardrobe malfunction. Have a look.
Story first published: Thursday, May 18, 2017, 9:57 [IST]
Please Wait while comments are loading...