For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

OMG! છોકરીએ લગાવ્યું એવું મેકઅપ કે તે થઈ ગઈ આંધળી

By Super Admin
|

આ એક સાચો કિસ્સો છે કે જે અમે આપની સાથે શૅર કરી રહ્યાં છીએ. આ બનાવ એક છોકરી સાથે બન્યો કે જેની મેક-અપ કરવાનાં કારણે એક આંખ જતી રહી.

આ એક સાચો કિસ્સો છે કે જે અમે આપની સાથે શૅર કરી રહ્યાં છીએ. આ બનાવ એક છોકરી સાથે બન્યો કે જેની મેક-અપ કરવાનાં કારણે એક આંખ જતી રહી.

આપણે એલર્જી અને પ્રોડક્ટનાં સાઇડઇફેક્ટ વિશે ઘણી વાર વાંચ્યુ છે અને ઘણી વાર પોતાની સાથે પણ કંઇકને કંઇક થયું છે. કદાચ તેનાથી જ બોધપાઠ લઈ આપણે બેકાર પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં ખચકાટ પણ અનુભવીએ છીએ.

હવે આપ આ ઘટના પર ગોર કરો કે જેમાં એક મહિલાની ખરાબ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી આંખ જતી રહી.

એક રાતમાં જ બધુ થઈ ગયુ...

એક રાતમાં જ બધુ થઈ ગયુ...

આ ઘટના એક રાતે થઈ કે જ્યારે બે બાળકોની માતા કોઇક સમારંભમાં જવા માટે તૈયાર થઈ અને તેમણે પોતાનો ચહેરો સંવારવો શરૂ કર્યો. તેમાંથી ગ્લિટરનો ભાગ તેમની આંખમાં ગયો અને તેઓ એક આંખ ગુમાવી બેઠા.

મિત્રે દુનિયાને બતાવ્યું :

મિત્રે દુનિયાને બતાવ્યું :

આ મહિલાનો કિસ્સો એક મિત્રે સોશિયલ સાઇટ પર અપડેટ કર્યું અને જણાવ્યું કે મારી ફ્રેન્ડ એરિકા ડિયાઝની એક આંખ ગ્લિટર જવાથી જતી રહી કે જે આંખો પર મેકઅપ કરવા દરમિયાન ભૂલથી તેની આંખમાં પડી ગયુ હતું.

ઝડપથી પ્રસર્યો ચેપ :

ઝડપથી પ્રસર્યો ચેપ :

મહિલાએ જણાવ્યું કે ગ્લિટર પડતા જ ઝડપથી આંખમાં ચેપ ફેલાઈ ગયો. આખી આંખમાં પ્રસરી ગયુ હતું. તેનાથી ભયંકર દુઃખાવો થઈ રહ્યો હતો અને તેમણે તાત્કાલિક સર્જરી કરાવવી પડી.

તબીબો મુજબ...

તબીબો મુજબ...

તબીબોએ જણાવ્યું કે તેમના મેકઅપ પ્રોડક્ટનાં ભાગે આંખમાં પડી કૉર્નિયને કરડી લીધુ હતું. તેનાં કારણે આંખમાં પસ ભરાઈ ગયુ હતું. તેથી દર્દ થઈ રહ્યુ હતું અને અમારે સર્જરી કરવી પડી.

આંખ જતી રહી...

આંખ જતી રહી...

સર્જરી કરવી જ તબીબો પાસે છેલ્લો વિકલ્પ હતો, પરંતુ આમ છતાં તબીબો તેની આંખ ન બચાવી શક્યા. તે પછી તેમણે સૌને યોગ્ય પ્રોડક્ટનો ઉપયોગ કરવાની સલાહ આપી.

English summary
This woman lost her eye after she choose to use glitter in her makeup. Find out what happened to her.
Story first published: Saturday, May 20, 2017, 12:04 [IST]
X
Desktop Bottom Promotion