આળસુ છોકરીઓ માટે 8 શારીરિક સેક્સ પોજિશન

By Kumar Dushyant

આજની ફાસ્ટ ફોરવર્ડ લાઇફમાં બધા એટલા બધા વ્યસ્ત બની ગયા છે. ક્યાંક કામનું ભારણ તો ક્યાંક બોસની હેરાનગતિ. ઓફિસ ગોઇંગ ગર્લ્સની વ્યસ્તતા રૂટીન બાદ સેક્સ જીંદગીના તણાવને ખૂબ ઓછો કરે છે. છોકરીઓ આ મુદ્દે થોડી એક્સપેરિમેંટલ હોય, તો સેક્સનો આનંદ વધુ સારી માણી શકાય છે. આગળની સ્લાઇડ્સમાં આળસુ છોકરેઓ માટે 8 શારીરિક સેક્સ પોજિશન વિશે જાણીએ.

પોજિશન-1

પોજિશન-1

પોતાના પાર્ટનરની સામે ચહેરો કરીને સુઇ જાય. પછી તેમને ધીરે-ધીરે પોતાની સામે લાવો. દરેક મૂવમેંટ સ્મૂથ રાખો. આ પોજિશનની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે તમારાને સેક્સ દરમિયાન હગ અને કિસ પણ કરી શકો છો. આ પોજિશનમાં તમે તમારા ઘુંટણને વાળી પાર્ટનરને વધુ ક્રેજી બનાવી શકો છો.

પોજિશન-2

પોજિશન-2

તમારા પાર્ટનરને ખુરશી અથવા કાઉચ પર બેસવા દો. હવે તેમના ખોળામાં બેસીને સ્લો ફોરપ્લેથી તેમને ક્રેજી કરો. જ્યારે તે તમને જોઇન કરે, તમારા માથાને તેમના ખભા પર રાખીને સ્લો મૂવમેંટ શરૂ કરો. હિપ્સ મૂવમેંટથી તમે આ પોજિશનને વધુ શાનદાર બનાવી શકો છો.

પોજિશન-3

પોજિશન-3

તમારા પાર્ટનરની તરફ પીઠ કરીને બેડ પર સુઇ જાવ. પછી પાર્ટનરને તમારા પર હાવી થવા દો. આ પોજિશનની સૌથી ખાસ વાત એ છે કે તેમાં તમે તમારા પાર્ટનરની સાથે ખૂબ ઇંટીમેટ રહો છો.

પોજિશન-4

પોજિશન-4

આળસુ ફીલિંગના લીધે જ ડૉગી સ્ટાઇલથી ના પાડશો નહી. આ પોજિશનમાં થોડું એક્સપેરિમેંટ કરો. પગના બદલે પેટના સહારે સુઇ જાવ. તમારી નીચે ઓશીકું રાખો. હવે તમારા પાર્ટનરને તમારા પર આવવા દો. આ સેક્સની સૌથી આળસુ પોજિશન છે, જેમાં મેક્સિમમ પ્લીઝર છે.

પોજિશન-5

પોજિશન-5

પીઠના બળે બેડ પર સુઇ જાવ. તમારા એક પગને થોડો ઉપર ઉઠાવી તમારા પાર્ટનરને તમારી નજીક બોલાવો. હવે તમારા પાર્ટનરને સાઇડમાંથી તમારામાં સમાવવા દો. સ્મૂથ મૂવમેંટથી તમારા પાર્ટનરનો સાથ આપો.

પોજિશન-6

પોજિશન-6

આખા દિવસને ભાગદોડ બાદ બાથટબમાં નવશેકા પાણીનો સાથ તમને રિલેક્સ કરે છે. આ દરમિયાન બાથટબમાં સેક્સ તમારા માટે અમેજિંગ થઇ શકે છે. બાથટબમાં બંને પગ ફેલાવી સુઇ જાવ અને પાર્ટનરને તમારી ઉપર આવવા દો. બાથટબમાં ફોરપ્લે પણ શાનદાર અનુભવ આપશે.

પોજિશન-7

પોજિશન-7

તમારા ઘુંટણને છાતીની તરફ વાળીને સુઇ જાવ. તમારા પાર્ટનરને વિરૂદ્ધ દિશામાં સુવા દો. આ પોજિશનમાં તમારો પાર્ટનર તમારા શરીરના તે ખાસ ભાગની બિલકુલ સામે રહેશે. આ પોજિશન તમને મેક્સિમમ આનંદ આપશે.

પોજિશન-8

પોજિશન-8

હવે જ્યારે તમામ પોજિશનથી તમએ આનંદ પ્રાપ્ત કરી લીધો છે, તો હવે તમારા પાર્ટનરને પણ થોડા લેજી થવા દો. પાર્ટનરને પીઠના બળે બેડ અથવા કાઉચ પર સુવા દો. હવે તમારા ઘુંટણને વાળીને પાર્ટનરના ખોળામાં બેસી જાવ. પોત-પોતાના સ્મૂથ મૂવમેંટથી તમારા પાર્ટનરને મેક્સિમમ આનંદ મળશે.

Story first published: Saturday, August 2, 2014, 17:22 [IST]
X
Desktop Bottom Promotion